By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બાળકોની ધમાલથી ગુંજતી શેરીઓ, મહોલ્લા ‘આજે ઉજ્જડ લાગે છે’!!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > બાળકોની ધમાલથી ગુંજતી શેરીઓ, મહોલ્લા ‘આજે ઉજ્જડ લાગે છે’!!
Top Newsભારત

બાળકોની ધમાલથી ગુંજતી શેરીઓ, મહોલ્લા ‘આજે ઉજ્જડ લાગે છે’!!

શાળાઓમાં ઉનાળાના વેકેશન દરમિયાન સોશિયલ મીડિયાના વ્યસનને કારણે : જે બાળકો વેકેશનની સાંજે રસ્તાઓ પર પકડદાવ, ખોખો, કબડ્ડી, ફૂટબોલ, ક્રિકેટ, ટગ ઓફ વોર, સાપ અને સીડી, કેરમ, ચેસ જેવી રમતો રમતા હતા તેઓ હવે મોબાઇલ ગેમ્સમાં 'વ્યસ્ત' થઈ ગયા

Hotline News
Last updated: May 20, 2025 11:54 AM
Hotline News - Editor Published May 20, 2025
SHARE

આજથી બે દશકા પહેલા જયારે મોબાઇલનું ચલણ બહુ નહોતુ ત્‍યારે વેકેશનમાં બાળકો પોતાના ઘરની શેરીમાં અથવા આસપાસના મેદાનમાં કબ્‍બડી, થપ્‍પો, ક્રિકેટ, ફુટબોલ, ગીલીડંડા, કેરમ, ચેસ, સાપસીડી કે ઇસ્‍ટો જેવી રમતો રમતા બાળકોના કલરવથી શેરીઓ મહોલ્લા ગુંજી ઉઠતા હતા.

ઘણા બાળકો તો સાંજે ૬ થી ૮ અથવા ૯ વાગ્‍યા સુધી મિત્રો સાથે આવી રમતોમાં મશગુલ રહેતા હોય ત્‍યારે જમવાનો સમય પણ વિશરાય જતો હતો કયારેક તો રાત્રે ૯ વાગ્‍યે પરિવારના સભ્‍યોએ તેમના બાળકોને જમવા માટે બોલાવવા પડતા હતા. એટલા બાળકો મિત્રો સાથે વેકેશનની રજાઓમાં રમવા માટે મશગુલ રહેતા હતા.

પરંતુ હવે પરિસ્‍થિતિ સાવ પલટાઇ ગઇ છે. છેલ્લા ૧૦ વર્ષમાં ટેકનોલોજીનો વ્‍યાપ વધતો ગયો મોબાઇલમાં નવા-નવા ગેઇમના ફીચર્સ, ઇન્‍સ્‍ટાગ્રામ, વ્‍હોટસએપ, યુટયુબ, ફેસબુક જેવા અનેક ફીચર્સનો સોશ્‍યલ મીડીયામાં ભરપુર ઉપયોગ વધતા સ્‍કુલમાં અભ્‍યાસ કરતા ૧રથી ૧પ-૧૮ વર્ષના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ પણ મોબાઇલની ગેમ તેમજ સોશ્‍યલ મીડીયામાં ઓતપ્રોત થવા લાગ્‍યા છે. હાલના યુવાનો દરરોજ મીનીમમ ચાર થી પાંચ કલાક સોશ્‍યલ મીડીયા મોબાઇલમાં સમય વિતાવે છે અને હાલ વેકેશનમાંતો ૮ થી ૧૦ કલાક સુધી પણ મોબાઇલમાં ગેમ તેમજ ઇન્‍સ્‍ટાગ્રામ, ફેસબુક  પર સમય વિતાવે છે. તેવી અનેક વાલીઓની ફરિયાદો સંભળાય રહી છે.

આમ સોશ્‍યલ મીડીયાને કારણે બાળકો વેકેશનમાં ઘરઆંગણે શેરી મહોલ્લામાં રમાતી બાળ રમતો સાવ વિસરીજ ગયા છે. આવી રમતો વિસરાઇ જવાને કારણે વેકેશનમાં શેરી મહોલ્લામાં રહેતા વિદ્યાર્થીઓ એક બીજાના પાકા મીત્રો કહેવાતા હવે સોશ્‍યલ મીડીયા મોબાઇલના કારણે યુવાનો વેકેશનની રજામાં પણ ઘરમાંજ સમય વિતાવતા હોવાથી વિદ્યાર્થીઓમાં હવે પહેલા જેવી પાકી મિત્રતા પણ જોવા મળતી નથી !!

માતાપિતાએ તેમના બાળકોનો સ્ક્રીન સમય ઘટાડવા માટે સતર્ક રહેવાની જરૂર

મોબાઇલ યુગના આગમનથી હવે દરેક બાળકોના હાથમાં મોબાઇલ અચુક જોવા મળે છે. એજયુકેશન અથવા ટેકનોલોજીની જાણકારી માટે મોબાઇલ જરૂરી પણ છે.ે તેમાં બેમત નથી પરંતુ બાળકો મોબાઇલનો ઉપયોગ સમયસર અમુક કલાક સુધી કરે ત જોવાની જવાબદારી પણ વાલીઓએ  નિભાવવી જોઇએ.

સતત મોબાઇલ રચ્‍યા પચ્‍યા રહેલા બાળકો શું જુએ છે કઇ કલીપનો વધુ ઉપયોગ  કરે છે. તે પણ સમયાંતરે ચકાસતું  રહેવું જોઇએ અમુક બાળકો સતત મોબાઇલમાં ગેમ રમત હોય ત્‍યારે જો તેમાં તે હારી જાય તો સ્‍ટ્રેસ અનુભવી લાગે છે. બાળકોના મોબાઇલમાં જો ગેમની એપ્‍લિકેશન હોય અથવા તેના જેવી અન્‍ય એપ્‍લીકેશન હોય તો તે ડીલીટ કરાવી દેવી જોઇએ અને બાળકોમાં મોબાઇલ જોવાજો અમુક સમય આપવો જોઇએ આમ બાળકો સતત મોબાઇલમાં રચ્‍યા પચ્‍યા રહેતા હોય તો વાલીઓએ સજાગ થઇ બાળકોના મોબાઇલના લગાવથી દુર કરવાની કોશિશ કરવી જોઇએ.

બાળકો વેકેશન દરમિયાન સાયકલ ચલાવવાનું સંપૂર્ણપણે ભૂલી ગયા છે.

એક સમયે વેકેશનમાં સાંજ પડે ને બાળકો પોતપોતાની નવી સાયકલો લઇને શેરીમાં એક છેડેથી બીજા છેડા સુધી સાયકલોની રેસ લગાવતા હતા મતલબ કે સાંજે એક થી બે કલાક દરરોજ સાંજે સાયકલની મોજ માણતા તે પણ હવે બાળકો વિસરી ગયા છે.

સાયકલની રેસ લગાવીને કોઇ જીતી જાય તો ફરી બધી સાયકલ સવારો સાથે ઉભા રહી વાતોના ગપાટા કરી પાંચ-દશ મીનીટ થાક ખાઇ ફરી સાયકલના રાઉન્‍ડ લેતા હતા આમ વેકેશનમાં દરરોજ સાંજે બાળકો જે સાયકલ ચલાવીને આનંદર લેતા હતા તે પણ હવે વિસરાય ગયો છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ માં આવે કે તે પહેલાજ સ્‍કુટર પર સ્‍કુલે જતા થઇ ગયા જેથી સાયકલનો ક્રેઝ જે બાળકોમાં હતો તે હવે વિસરાઇ ગયો છે.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsમનોરંજન
બે પત્નીઓ ધરાવતો યુટ્યુબર પાંચમી વખત પિતા બન્યો
Hotline News Hotline News March 26, 2026
“સર તન સે જુદા” મોનાલિસાના ડિરેક્ટરને ધમકી, ફરમાન સાથેના લગ્નને ‘લવ જેહાદ’ ગણાવ્યું
પરાઠા, કુલચા, ભટુરે… વિશ્વની શ્રેષ્ઠ વાનગીમાં સામેલ ભારતીય સ્ટ્રીટફૂડ
‘બહાના છોડો, જીત પર ધ્યાન આપો…’, ગુરુ ગંભીર T20 વર્લ્ડ કપ પહેલા ‘ફાઇટર મોડ’માં આવ્યો, ખેલાડીઓને ચેતવણી આપી
ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંધાએ ગૌતમ અદાણીનો આભાર માન્યો !     
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?