By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી એનર્જીએ દુનિયાના સૌથી મહાકાય રીન્યુએબલ એનર્જી પ્લાન્ટમાંથી પવન ઉર્જા ઉત્પાદન શરુ કર્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અદાણી એનર્જીએ દુનિયાના સૌથી મહાકાય રીન્યુએબલ એનર્જી પ્લાન્ટમાંથી પવન ઉર્જા ઉત્પાદન શરુ કર્યું
Top Newsબિઝનેસ

અદાણી એનર્જીએ દુનિયાના સૌથી મહાકાય રીન્યુએબલ એનર્જી પ્લાન્ટમાંથી પવન ઉર્જા ઉત્પાદન શરુ કર્યું

Hotline News
Last updated: July 25, 2024 12:03 PM
Hotline News - Editor Published July 25, 2024
SHARE

કચ્છના ખાવડામાં સૌ પ્રથમ 250 MWની પવન ક્ષમતા કાર્યાન્વિત કરી

  • ભારતના સૌથી મોટા અને વિશ્વના સૌથી શક્તિશાળી ઓનશોર વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG)પૈકીના એક એવા દરેક 5.2 મેગાવોટની ક્ષમતાના વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG) તહેનાત કર્યા 
  • 2029 સુધીમાં આયોજિત 30,000 મેગાવોટમાંથી ખાવડા પ્લાન્ટની સંચિત ઓપરેશનલ ક્ષમતા આ સાથે 2,250 મેગાવોટ થઇ; જ્યારે નાણા વર્ષ 24માં 2,000 મેગાવોટની સૌર ક્ષમતા કાર્યરત કરાઇ
  • ખાવડા પ્લાન્ટ સંપ્પન થયે 4 GW પવન અને 26 GW સૌર ક્ષમતા ધરાવતો હશે

અમદાવાદ, ૨૪ જુલાઇ ૨૦૨૪:ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી (RE) કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ ગુજરાતના કચ્છના ખાવડામાં દુનિયાના સૌથી મહાકાય 30,000 મેગાવોટ ક્ષમતાના રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાંથી 250 મેગાવોટની પવન ક્ષમતા કાર્યાન્વિત કરી છે. આ સીમાચિહ્ન હાંસલ કરવા સાથે ખાવડા પ્લાન્ટમાં 2,250 મેગાવોટની સંચિત ક્ષમતા કાર્યરત કરવામાં આવી છે. તેના પરિણામે ભારતમાં 11,184 મેગાવોટના સૌથી મોટા ઓપરેશનલ પોર્ટફોલિયો સાથે AGELના રિન્યુએબલ એનર્જી  ક્ષેત્રમાં અધિપત્યને વધુ મજબૂત બનાવે છે.

રાત્રીના સમયે પવન ઉર્જા અને દિવસના ભાગે સૌર ઊર્જાના પૂરક ઉત્પાદનની પેટર્નનો ઉપયોગ કરીને ચોવીસ કલાક રિન્યુએબલ એનર્જીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ભારતની મિશ્રીત ઉર્જા માટે પવન ઉર્જા મહત્વપૂર્ણ છે. વધુમાં ઉર્જા સ્ત્રોતોમાં વૈવિધ્યીકરણ કરીને ગ્રીડ બેલેન્સિંગ જાળવવામાં પવન ઉર્જા ફાળો આપે છે અને સ્ટોરેજ સાથે મળીને રિન્યુએબલ બેઝલોડ પાવરને મજબૂત બનાવી શકે છે..

        ભારતમાં ખાવડાનો રણ પ્રદેશ ભારતના શ્રેષ્ઠ પવન સંસાધનો પૈકીનો એક મજબૂત કુદરતી સ્ત્રોત છે, જે પ્રતિ સેકન્ડ 8 મીટરની ઝડપે તેને પવન ઊર્જાનો ઉપયોગ કરવા માટે એક આદર્શ સ્થળ બનાવે છે. ખાવડાનો આ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી દરેક 5.2 મેગાવોટ ક્ષમતાના અને ઉચ્ચ ગુણવત્તાનું રેટીંગ ધરાવતા ઓનશોર વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG)થી સજ્જ છે. જે આ સ્થળેથી શ્રેષ્ઠ ગુણવત્તાયુકત ઉર્જાની ઉપજ મેળવવા અને ઊર્જાના લેવલાઇઝડ કોસ્ટ ઓફ એનર્જી (LCOE) ને નીચે લાવવા જમીનના સર્વોત્તમ ઉપયોગ માટે સક્ષમ કરે છે.

        અહીં ઉપયોગમાં લેવામાં આવેલ 5.2 MW ક્ષમતાની ટર્બાઇન 160 મીટરનો રોટર વ્યાસ અને 200 મીટરની ટોચની ઊંચાઈ ધરાવે છે, જે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ નજીક નિર્માણ થયેલી વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની સમકક્ષ  છે. ખાવડામાં સ્થાપિત 5.2 MWના વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG) શ્રેષ્ઠ જર્મન ટેક્નોલોજીથી બનેલ છે અને તેનું ઉત્પાદન મુન્દ્રા બંદર નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ. (ANIL)ના સંકલિત ઉત્પાદન ઇકોસિસ્ટમમાં કરવામાં આવે છે. સ્વદેશી પુરવઠા શ્રેણીનું નિર્માણ કરવા અને ‘મેડ ઈન ઈન્ડિયા’ વિઝનને પ્રોત્સાહન આપવા માટેની AGELની પ્રતિબદ્ધતાનું આ પ્રમાણપત્ર છે.

અદાણી એનર્જીએ ખાવડાની વેરાન અને ઉજ્જડ પડતર જમીનને સ્વચ્છ અને સસ્તી ઊર્જા પેેદા કરવાના હબમાં પરિવર્તિત કરી છે. ખાવડાના પ્લાન્ટમાં ઉત્પાદીત ઉર્જા દર વર્ષે 16.1 મિલિયન ઘરોને પાવર આપી શકે છે. અદાણી ગ્રીન એનર્જી લિ.દ્વારા વિરાટકાય કદ  ઉપર નિર્માણ પામી રહેલો આ મહત્વાકાંક્ષી રિન્યુએબલ પ્રોજેક્ટ્સ એક મજબૂત સપ્લાય ચેઇન નેટવર્ક અને તકનીકી કૌશલ્ય વિકસાવવામાં પુરવાર કુશળતા સાથે વિશ્વના સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં અતુલ્ય વિક્રમજનક ગીગા-સ્કેલ પ્લાન્ટ સ્થાપવા માટે શ્રેષ્ઠ સ્થાને બિરાજે છે..

        પ્લાન્ટના વિકાસને વેગ આપવા માટે AGEL એ વ્યાપક અભ્યાસ કરીને અનેકવિધ નવીન ઉપાયોનો ઉપયોગ કર્યો છે. વીજ ઉત્પાદનની  પ્રક્રિયામાં કંપની સ્વદેશી અને ટકાઉ પુરવઠા શૃંખલાના વિકાસને ટોચની પ્રાથમિક્તા આપી રહી છે.

વૈશ્વિક ડીકાર્બોનાઇઝેશનના પ્રયાસોને વેગ આપવા અને ભારતની ટકાઉ પ્રગતિ માટે વિશ્વનો સૌથી મોટો ખાવડાનો આ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ દીવાદાંડી સમાન છે.

……….

માધ્યમોની વધુ જાણકારી માટે સંપર્ક: રોય પૌલ: [email protected]

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsમનોરંજન
ભાવનાઓ અને ઘણા જુસ્સાથી ભરેલી છે ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ
Hotline News Hotline News January 1, 2026
ગુજરાતમાં બાળકોની હેરફેર રોકવા મોટું અભિયાન ચલાવી રહ્યાઃ કોણ છે અજય ચૌધરી?
ડુંગળી અને આદુના કારણે થયા છૂટાછેડા, ગુજરાતી દંપતીની રમુજી વાર્તા
જોયો કે અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચન્ટનો ફર્સ્ટ લુક
કમલા હેરિસ બની શકે છે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ! જો બિડેને કહ્યું…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?