By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Pahalgam terror attack condemnation, Trump Putin support India, Global reaction to Pahalgam attack, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, પહેલગામ હુમલાની નિંદા
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    Pahalgam terror attack condemnation, Trump Putin support India, Global reaction to Pahalgam attack, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, પહેલગામ હુમલાની નિંદા
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    Pahalgam terror attack condemnation, Trump Putin support India, Global reaction to Pahalgam attack, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, પહેલગામ હુમલાની નિંદા
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    Pahalgam terror attack condemnation, Trump Putin support India, Global reaction to Pahalgam attack, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, પહેલગામ હુમલાની નિંદા
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    Pahalgam terror attack condemnation, Trump Putin support India, Global reaction to Pahalgam attack, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, પહેલગામ હુમલાની નિંદા
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ટ્રમ્પ અને પુતિન સહિત વિશ્વભરના દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી : આતંકવાદ સામેની લડાઈમાં સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ટ્રમ્પ અને પુતિન સહિત વિશ્વભરના દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી : આતંકવાદ સામેની લડાઈમાં સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર
Top Newsદુનીયાભારત

ટ્રમ્પ અને પુતિન સહિત વિશ્વભરના દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી : આતંકવાદ સામેની લડાઈમાં સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર

ફ્રાન્સ, જર્મની, સાઉદી અરેબિયા, ઇઝરાયલ, બ્રિટન સહિત તમામ દેશોએ આકરી નિંદા કરી

Hotline News
Last updated: April 23, 2025 1:20 PM
Hotline News - Editor Published April 23, 2025
SHARE

કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર ભયાનક આતંકવાદી હુમલાને દુનિયાભરના દેશોના નેતાઓએ વખોડયો છે અને ત્રાસવાદ સામેની લડાઇમાં ભારતની પડખે જ હોવાનું જાહેર કર્યુ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન વડા પુટીન સહિતના નેતાઓએ હુમલાની આકરી ટીકા કરી હતી અને ઘેરો શોક દર્શાવ્યો હતો.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાને અત્યંત કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો અને ભારતને મજબુત સમર્થન આપવાનું  જાહેર કર્યુ હતું. ત્રાસવાદ સામે અમેરિકા કાયમ ભારતની પડખે રહેશે.

હુમલામાં ભોગ બનેલા લોકો પ્રત્યે તેઓએ સંવેદના દર્શાવી હતી. વડાપ્રધાન મોદી સાથે વાતચીત પણ કરી હતી. ભારતના જ પ્રવાસે રહેલા ઉપપ્રમુખ જે.ડી.વેન્સે પણ ત્રાસવાદી હુમલાને અત્યંત આઘાતજનક ગણાવ્યો હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રાસવાદી હુમલાના પગલે સાઉદી અરેબિયાનો  પ્રવાસ અધવચ્ચે પડતો મુકીને પરત આવી ગયા હતા. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાને પણ ત્રાસવાદી હુમલાની કડક નિંદા કરીને આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ગમે તે પ્રકારનો ટેકો આપવા તૈયાર હોવાનું જાહેર કર્યુ હતું.

રશિયન વડા પુટીને ત્રાસવાદી હુમલાને અત્યંત નિંદનીય ગણાવીને ન્યાય મેળવવાનો સુર વ્યકત કર્યો હતો. હુમલાના સુત્રોચ્ચાર અને આ કૃત્ય આચરનારને કડકમાં કડક સજા આપવાની જરૂરીયાત દર્શાવી હતી.  ઇટાલીના વડાપ્રધાન મેલોની, બ્રિટનના વડાપ્રધાન સ્ટારમર, ઇઝરાયલ વડાપ્રધાન ઉપરાંત ઇરાન, શ્રીલંકા, ફ્રાન્સ, જર્મની, યુક્રેન સહિતના દેશોના નેતાઓએ હુમલાની નિંદા કરીને ભારતને સંપૂર્ણ સહકાર આપવાનું જાહેર કર્યુ હતું.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Pahalgam terror attack condemnation, Trump Putin support India, Global reaction to Pahalgam attack, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, પહેલગામ હુમલાની નિંદા
Top Newsમનોરંજન
અભિનેતા ગોવિંદા ઘરે અચાનક બેહોશ થઈ ગયો, હોસ્પિટલમાં દાખલ
Hotline News Hotline News November 12, 2025
મહાકુંભમાં 3.50 કરોડ શ્રદ્ધાળુઓએ શાહી સ્નાન કર્યું : ઠંડીથી છ લોકોના મોત
સ્માર્ટ વોચમાં ChatGPTમાંથી કોપી કરતા છોકરો અને છોકરી ઝડપાયા, યુનિવર્સિટીએ લગાવ્યો દસ હજાર રૂપિયાનો દંડ
ધારાવીનો પુનર્વિકાસ. માત્ર એક પ્રકલ્પ નથી; આંતર રાષ્ટ્રીય શ્રમિક દિન નિમિત્તે સંબોધન
IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Pahalgam terror attack condemnation, Trump Putin support India, Global reaction to Pahalgam attack, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, પહેલગામ હુમલાની નિંદા
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Pahalgam terror attack condemnation, Trump Putin support India, Global reaction to Pahalgam attack, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, પહેલગામ હુમલાની નિંદા
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Pahalgam terror attack condemnation, Trump Putin support India, Global reaction to Pahalgam attack, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, પહેલગામ હુમલાની નિંદા
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?