By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    અદાણી પોર્ટસ, NQXT ઓસ્ટ્રેલિયા, પોર્ટ ક્ષમતા, 2030 લક્ષ્ય, Adani Ports expansion, freight capacity India
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી પોર્ટસ, NQXT ઓસ્ટ્રેલિયા, પોર્ટ ક્ષમતા, 2030 લક્ષ્ય, Adani Ports expansion, freight capacity India
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    અદાણી પોર્ટસ, NQXT ઓસ્ટ્રેલિયા, પોર્ટ ક્ષમતા, 2030 લક્ષ્ય, Adani Ports expansion, freight capacity India
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    અદાણી પોર્ટસ, NQXT ઓસ્ટ્રેલિયા, પોર્ટ ક્ષમતા, 2030 લક્ષ્ય, Adani Ports expansion, freight capacity India
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    અદાણી પોર્ટસ, NQXT ઓસ્ટ્રેલિયા, પોર્ટ ક્ષમતા, 2030 લક્ષ્ય, Adani Ports expansion, freight capacity India
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી પોર્ટસે NQXT ઓસ્ટ્રેલિયાની વાર્ષિક 50 મિલીયન ટન ક્ષમતા સંપાદીત કરીને 2030 સુધીમાં વાર્ષિક 1 અબજ ટન પહોંચવાનો રાહ મોકળો કર્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી પોર્ટસે NQXT ઓસ્ટ્રેલિયાની વાર્ષિક 50 મિલીયન ટન ક્ષમતા સંપાદીત કરીને 2030 સુધીમાં વાર્ષિક 1 અબજ ટન પહોંચવાનો રાહ મોકળો કર્યો
બિઝનેસ

અદાણી પોર્ટસે NQXT ઓસ્ટ્રેલિયાની વાર્ષિક 50 મિલીયન ટન ક્ષમતા સંપાદીત કરીને 2030 સુધીમાં વાર્ષિક 1 અબજ ટન પહોંચવાનો રાહ મોકળો કર્યો

Hotline News
Last updated: April 18, 2025 11:43 AM
Hotline News - Editor Published April 18, 2025
SHARE
  • એક કાર્યક્ષમ અને રોકડ ઉપાર્જન કરતી અસ્ક્યામત NQXT તેની વૈશ્વિક વિસ્તરણ
  • વ્યૂહરચનાને અનુરૂપ પૂર્વ-પશ્ચિમ વેપાર કોરિડોર સાથે APSEZના અસ્તિત્વને એકીકૃત કરશે

અમદાવાદ: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગી કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ) ના બોર્ડ ઓફ ડિરેક્ટરએ કાર્મિશેલ રેલ અને પોર્ટ સિંગાપોર હોલ્ડિંગ્સ પીટીઇ લિમિટેડ, સિંગાપોર (સીઆરપીએસએચપીએલ) માંથી એબોટ પોઇન્ટ પોર્ટ હોલ્ડિંગ્સ પીટીઇ લિમિટેડ (એપીપીએચ), સિંગાપોરના સંપાદનને મંજૂરી આપી છે. કાર્મિશેલ રેલ અને પોર્ટ સિંગાપોર હોલ્ડિંગ્સ પીટીઇ લિમિટેડ એક સંબંધિત પક્ષકાર છે.

નોર્થ ક્વીન્સલેન્ડ એક્સપોર્ટ ટર્મિનલ ધરાવતી અને તેનું સંચાલન કરતી એપીએચ અલગ ઓળખ ધરાવે છે જે હાલમાં વાર્ષિક 50 મિલિયન ટન ક્ષમતા ધરાવતું સમર્પિત નિકાસ ટર્મિનલ છે. બોવેનથી આશરે 25 કિમી ઉત્તરમાં, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે ઉત્તર ક્વીન્સલેન્ડમાં એબોટ પોઇન્ટ બંદર પર આ ટર્મિનલ આવેલું છે.

બિન-રોકડ ધોરણે સંપ્પન થનાર આ સોદામાં અદાણી પોર્ટસ કાર્મિશેલ રેલ અને પોર્ટ સિંગાપોર હોલ્ડિંગ્સ પીટીઇ લિ.ને એપીપીએચમાં 100% હિતના સંપાદનના બદલામાં 14.38 કરોડ ઇક્વિટી શેર આપશે. NQXTની ઓસ્ટ્રેલિયન $ 3,975 મિલિયનના એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર આધારિત છે. આ સોલાના ભાગ રૂપે અદાણી પોર્ટ્સ અને સેઝ એપીએચના સરવૈયા પરની અન્ય નોન-કોર સંપત્તિ અને જવાબદારીઓ પણ ધારણ કરશે, જેનો હસ્તાંતરણના થોડા મહિનામાં અદાણી પોર્ટ્સ અને સેઝને (વ્યવહારના મૂલ્યની નેટ ઝીરો અસર)નો ખ્યાલ આવશે આ સોદા બાદ અદાણી પોર્ટસને થનાર લાભ સમાન સ્તરે રહેશે.

અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ના પૂૂર્ણકાલિન ડાયરેકટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વની ગુપ્તાએ આ હસ્તાંતરણ અંગે બોલતા જણાવ્યું હતું કે અમારી આંતર રાષ્ટ્રીય વ્યુહરચનામાં NQXTમાં સંપાાદન એક મહત્વનું કદમ છે જે નિકાસના નવા બજારોને ઉઘાડશે અને મૂલ્યવાન ઉપભોક્તાઓ સાથે લાંબા ગાળાના કરાર પ્રાપ્ત કરશે. વ્યૂહાત્મક રીતે ઇસ્ટ-વેસ્ટ ટ્રેડ કોરિડોર પર સ્થિત NQXT ઉચ્ચ દેખાવ કરનારી અસ્કયામત તરીકે મજબૂત વૃદ્ધિ માટે સજ્જ છે, જે વધેલી ક્ષમતાથી આગળ વધે છે, મધ્યમ ગાળામાં આગામી કરારના રીન્યુઅલ અને લાંબા ગાળે હરીત હાઇડ્રોજનના નિકાસની સંભાવના ધરાવે છે. તેમણે કહ્યું હતું કે કંપની ચાર વર્ષમાં એબિડટાને ઓસ્ટ્રેલિયન ડોલર 400 મિલિયન સુધી વધારવાનું લક્ષ્ય સેવી રહ્યા છીએ. ‘ગ્રોથ વિથ ગુડનેસ’ના અમારા અભિગમ અને પર્યાવરણીય, સામાજિક અને શાસન પદ્ધતિઓમાં ઉચ્ચ ધોરણો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો દાખલો બેસાડવા માટે NQXTને આવકારવાનું અમોને ગૌરવ છે.

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અદાણી પોર્ટસ, NQXT ઓસ્ટ્રેલિયા, પોર્ટ ક્ષમતા, 2030 લક્ષ્ય, Adani Ports expansion, freight capacity India
Top Newsદુનીયા
“મોદી સૌથી હોશિયાર અને શક્તિશાળી નેતા…” ટ્રમ્પે મહત્વપૂર્ણ વાત કહી
Hotline News Hotline News October 29, 2025
Devshayani Ekadashiથી ગુરુ પૂર્ણિમા સુધી, આ મોટા ઉપવાસ અને તહેવારો અષાઢ મહિનામાં આવશે
યુઝર્સને હેકિંગથી બચાવવા માટે, OTP દૂર કરવામાં આવશે અને તેના સ્થાને QR કોડનો ઉપયોગ કરવામાં આવશે
સુરત શહેરના ગણેશ પંડાલોને લાખોનો પુરસ્કાર જીતવાની તક
10 પાસ કમ્પાઉન્ડરની ભયાનકતા… મોજમસ્તી અને શોખ માટે સીરીયલ કિલર બન્યો, સોનાના દાગીના બન્યા ફંડા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અદાણી પોર્ટસ, NQXT ઓસ્ટ્રેલિયા, પોર્ટ ક્ષમતા, 2030 લક્ષ્ય, Adani Ports expansion, freight capacity India
બિઝનેસ

ઓડિશા પૂર્વ ભારતનું ‘આર્થિક હૃદય’ બનશે – કરણ અદાણીએ કહ્યું ₹1.08 લાખ કરોડનું રોકાણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Hotline News Hotline News July 2, 2026
અદાણી પોર્ટસ, NQXT ઓસ્ટ્રેલિયા, પોર્ટ ક્ષમતા, 2030 લક્ષ્ય, Adani Ports expansion, freight capacity India
ટેકનોલોજીબિઝનેસભારત

અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે

Hotline News Hotline News July 1, 2026
અદાણી પોર્ટસ, NQXT ઓસ્ટ્રેલિયા, પોર્ટ ક્ષમતા, 2030 લક્ષ્ય, Adani Ports expansion, freight capacity India
બિઝનેસભારત

અદાણી પોર્ટસના વિઝિંજામ બંદરમાં MSC ગ્રુપ 49% હિસ્સો ખરીદી 2.85 અબજ ડોલરનું રોકાણ કરશે

Hotline News Hotline News June 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?