By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Harsh Sanghvi આગ, આલીશાન ફ્લેટ આગ, ભીષણ આગ, ગૃહ રાજ્યમંત્રી, આગ લાગવાની ઘટના
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Harsh Sanghvi આગ, આલીશાન ફ્લેટ આગ, ભીષણ આગ, ગૃહ રાજ્યમંત્રી, આગ લાગવાની ઘટના
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Harsh Sanghvi આગ, આલીશાન ફ્લેટ આગ, ભીષણ આગ, ગૃહ રાજ્યમંત્રી, આગ લાગવાની ઘટના
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Harsh Sanghvi આગ, આલીશાન ફ્લેટ આગ, ભીષણ આગ, ગૃહ રાજ્યમંત્રી, આગ લાગવાની ઘટના
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Harsh Sanghvi આગ, આલીશાન ફ્લેટ આગ, ભીષણ આગ, ગૃહ રાજ્યમંત્રી, આગ લાગવાની ઘટના
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘરની સામે આવેલા આલીશાન ફ્લેટમાં ભીષણ આગ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘરની સામે આવેલા આલીશાન ફ્લેટમાં ભીષણ આગ
Top Newsબ્રેકીંગસિટી ન્યૂઝસુરત

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘરની સામે આવેલા આલીશાન ફ્લેટમાં ભીષણ આગ

Hotline News
Last updated: April 11, 2025 12:51 PM
Hotline News - Editor Published April 11, 2025
SHARE

સુરતના વેસુમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગના સાતમાં માળે અચાનક આગ લાગી હતી અને તે પ્રસરીને ઉપરના અન્ય બે માળમાં પણ ફેલાઈ ગઈ હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

View this post on Instagram

A post shared by Hotline News (@hotlinenewssm)

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. હાજર અધિકારીઓ પાસેથી માહિતી મેળવી તેમની નજર હેઠળ હાલ આગને કાબુમાં લેવાની કામગીરી ચાલી રહી છે.

બિલ્ડિંગમાં રહેતાં લોકોને તાત્કાલિક સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી એક્સલેન્સિયા નામની રેસિડેન્સીમાં આગ લાગવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો.

રેસિડેન્સીમાં આગ લાગી હોવાને પગલે ગંભીરતાથી પાંચ ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ મોકલવામાં આવી છે. હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક ફાયર જવાન નો હાથ દાઝયો હોવાનું જાણવા મળ્યું છે. 

You Might Also Like

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

#SuratFIRE
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Harsh Sanghvi આગ, આલીશાન ફ્લેટ આગ, ભીષણ આગ, ગૃહ રાજ્યમંત્રી, આગ લાગવાની ઘટના
Top Newsભારત
ધનતેરસ પર ચાંદીની આ 6 વસ્તુઓ ચોક્કસ ખરીદો, તે તમારા ઘરમાં સમૃદ્ધિ અને ખુશી લાવશે!
Hotline News Hotline News October 18, 2025
અલ-નીનો અસર… મુંબઈ પાણીથી છલકાઈ રહ્યું છે, દિલ્હી સૂકું… આવી સ્થિતિ ક્યાં સુધી ચાલશે?
બેંકિંગ ક્ષેત્રના દિગ્ગજ ઉદય કોટક Gift Cityના ચેરમેન બન્યા, ગુજરાત સરકારે જાહેરાત કરી
અદાણી ગ્રીન એનર્જીએ 1,250 મેગાવોટ ઉર્જા સંગ્રહ ક્ષમતાનો એવોર્ડ હાંસલ કર્યો
SVPI એરપોર્ટ પર બિન-ભારતીય સિમકાર્ડધારકો સહિતના મુસાફરોને મફત Wi-Fi કુપન કિયોસ્ક ઉપલબ્ધ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Harsh Sanghvi આગ, આલીશાન ફ્લેટ આગ, ભીષણ આગ, ગૃહ રાજ્યમંત્રી, આગ લાગવાની ઘટના
ગુજરાતસિટી ન્યૂઝસુરત

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

Hotline News Hotline News July 14, 2026
Harsh Sanghvi આગ, આલીશાન ફ્લેટ આગ, ભીષણ આગ, ગૃહ રાજ્યમંત્રી, આગ લાગવાની ઘટના
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

Hotline News Hotline News July 14, 2026
Harsh Sanghvi આગ, આલીશાન ફ્લેટ આગ, ભીષણ આગ, ગૃહ રાજ્યમંત્રી, આગ લાગવાની ઘટના
Top Newsગુજરાતસુરત

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?