By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતના આંગણે ‘ગુજરાત ગૌરવ દિવસ’ની ઉજવણી: Y જંકશન ખાતે વિવિધ પ્લાટુન અને ટેબ્લો સાથે યોજાશે ભવ્ય પરેડ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતના આંગણે ‘ગુજરાત ગૌરવ દિવસ’ની ઉજવણી: Y જંકશન ખાતે વિવિધ પ્લાટુન અને ટેબ્લો સાથે યોજાશે ભવ્ય પરેડ
Top Newsસિટી ન્યૂઝસુરત

સુરતના આંગણે ‘ગુજરાત ગૌરવ દિવસ’ની ઉજવણી: Y જંકશન ખાતે વિવિધ પ્લાટુન અને ટેબ્લો સાથે યોજાશે ભવ્ય પરેડ

Hotline News
Last updated: April 29, 2026 5:32 PM
Hotline News - Editor Published April 29, 2026
SHARE

માહિતી બ્યુરો: સુરત શહેરના આંગણે આગામી 1 મે, ‘ગુજરાત ગૌરવ દિવસ’ની રાજ્ય કક્ષાની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઇ રહી છે, ત્યારે આ ગૌરવશાળી અવસરને યાદગાર બનાવવા તા. 1 લીએ સાંજે 5.૦૦ વાગ્યે સુરતના Y જંકશન ખાતે એક ભવ્ય પરેડ યોજાશે. જેમાં પોલીસના વિવિધ વિભાગોની શિસ્તબદ્ધ પ્લાટુનો, ટેબ્લો, બાઈક સ્ટંટ સાથે સાંસ્કૃતિક કૃતિઓ જોવા મળશે.

Y જંકશનથી લાલભાઈ સ્ટેડીયમ સુધીની આ સમગ્ર પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડર તરીકે એ.એસ.પી જસદણ-રાજકોટ (ગ્રામ્ય)ના નવીન ચક્રવતી રેપુડી સંભાળશે, જ્યારે સેકન્ડ પરેડ કમાન્ડર તરીકે DySP(મહીસાગર) નિલકંઠ બવાડિયા અને DySP (પશ્ચિમ કચ્છ-ભુજ) અંકિત પટેલ સેવા આપશે.

આ પરેડમાં રાજ્યના સુરક્ષા દળો અને અન્ય વિભાગોની વિવિધ શ્રેણીઓ જોવા મળશે. જેમાં ચેતક કમાન્ડો પ્લાટુન, એસ.આર.પી. જુથ-૧૮ નર્મદા અને જુથ-૧૪ કલગામની પ્લાટુન સામેલ થશે. આ ઉપરાંત સુરત શહેર, નવસારી, તાપી અને ડાંગ જિલ્લાની પોલીસ પુરુષ પ્લાટુન તેમજ ગુજરાત મરીન કમાન્ડોની ટુકડીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ કરતા સુરત શહેર, સુરત ગ્રામ્ય, વલસાડ અને ભરૂચ જિલ્લાની સાથે ગુજરાત જેલ વિભાગની મહિલા પ્લાટુન પણ પરેડમાં કદમતાલ મિલાવશે.

પરેડના અન્ય આકર્ષણોમાં સુરત શહેર હોમગાર્ડઝ, એન.સી.સી., એસ.પી.સી. અને વન વિભાગ, એસ.એ.એફ. જુથ-૧૧ વાવની પ્લાટુન પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં શિસ્તની સાથે મનોરંજન અને સાહસના દ્રશ્યો પણ નિહાળવા મળશે, જેમાં ચેતક કમાન્ડો અને SDRF જૂથ ૯(બરોડા)નો ટેબલો, બ્રાંસ બેન્ડ, પાઇપ બેન્ડ અમદાવાદ, અશ્વદળ અને યુવાનોમાં રોમાંચ જગાવતા આકર્ષક બાઇક સ્ટંટ પ્રદર્શિત થશે.

You Might Also Like

ઈ-રિક્ષા ચાલકના બેંક ખાતામાં 7 અબજ રૂપિયા! તેમને આટલા અમીર કોણે બનાવ્યા, આજે CBI શોધી કાઢશે

ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના નવા અધ્યક્ષ કોણ બનશે? હેમાંગ જોશી, ગૌરવ ગૌતમ કે શક્તિ સિંહ

પોલીસકર્મીએ પત્નીને ગોળી મારી હત્યા, લાશને કારમાંથી રસ્તા વચ્ચે ફેંકીને ભાગી છૂટ્યો

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

#IndiaSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsમનોરંજન
“આ હું નથી,” વોટ્સએપ પર આયેશા ખાનના નામથી ચાલે છે છેતરપિંડી; હવે અભિનેત્રીએ સત્ય જાહેર કર્યું
Hotline News Hotline News February 21, 2026
હવે મગજમાં ઇલેક્ટ્રિક મશીન ફીટ કરવામાં આવશે જે વ્યસનથી મુક્તિ અપાવવામાં મદદ કરશે
નર્સની હત્યા કરીને હોસ્પિટલમાં છોડી… પ્રેમ જાળ અને ધર્મ પરિવર્તનની વાર્તા પ્રકાશમાં આવી
વૈજ્ઞાનિકોએ પાણીનું ચોથું સ્વરૂપ શોધ્યું : પ્રવાહી અને ઘન બંને સ્વરૂપોમાં અસ્તિત્વ
માસૂમને મકાઈની લાલચ આપી અપહરણ કર્યું, બળાત્કાર કરી ગળું દબાવીને નદીમાં ફેંકી દીધી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસુરત

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

Hotline News Hotline News July 14, 2026
Top Newsસુરત

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

Hotline News Hotline News July 14, 2026
Top Newsભારત

‘બાબા બર્ફાની’ માત્ર પાંચ દિવસમાં કેમ ગાયબ થઈ ગયું? નિષ્ણાતોએ આપ્યા કારણો, ભૂટાન જેવી નીતિ બનાવવાની માંગ

Hotline News Hotline News July 11, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?