By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: હોસ્પિટલની રિસેપ્શનિસ્ટ પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરનારને 10 વર્ષની જેલની સજા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > હોસ્પિટલની રિસેપ્શનિસ્ટ પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરનારને 10 વર્ષની જેલની સજા
Top Newsસિટી ન્યૂઝસુરત

હોસ્પિટલની રિસેપ્શનિસ્ટ પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરનારને 10 વર્ષની જેલની સજા

Hotline News
Last updated: March 17, 2026 12:10 PM
Hotline News - Editor Published March 17, 2026
SHARE

સુરત શહેરના રિંગ રોડ સ્થિત મજુરાગેટ વિસ્તારમાં મહિલા ડોક્ટરની આંખની હોસ્પિટલમાં કામ કરતી એક પરિણીત મહિલા પર ડોક્ટરના ડ્રાઇવરે ક્રૂરતાપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં કેસ ચાલતા સરકારી વકીલ દિગંત તેવરની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.

વર્ષ 2023માં સુરતમાં રહેતી એક પરિણીત મહિલા રિંગ રોડના મજુરાગેટ વિસ્તારમાં મહિલા ડોક્ટરની આંખની હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરીમાં લાગી હતી. તેનો પતિ બહુમાળી ઇમારતમાં સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં કામ કરતો હતો. નોકરીમાં જોડાયાના માત્ર પંદર દિવસની અંદર, ડૉક્ટરના ડ્રાઇવર, સંજય મિશ્રાએ તેણીને હેરાન કરવાનું શરૂ કર્યું.

આટલું જ નહીં પણ 2 વાર પરિણિતાને બાઇક પર ઘરે મૂકવાની ઓફર પણ કરી, પરંતુ મહિલાએ તેની સાથે જવાનો ઇનકાર કર્યો તો બીજા દિવસે સાંજે, જ્યારે મહિલા હોસ્પિટલમાં એકલી હતી, ત્યારે સંજય મિશ્રા આવ્યો અને તેના પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાથી મહિલા હેબતાઈ ગઈ હતી. જો કે  તેણે હિંમત કરીને તે રાત્રે તેના પતિને ઘટના વિશે જણાવ્યું.

પતિ અને સંબંધીઓએ તાત્કાલિક ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સરકારી વકીલ દિગંત તેવરે આ કેસની ઓનલાઇન દલીલો કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે હત્યામાં વ્યક્તિ ફક્ત એક જ વાર મૃત્યુ પામે છે, પરંતુ જે મહિલાનું સન્માન હનન થાય છે તે દરરોજ મૃત્યુ પામે છે. રેકોર્ડ પરના પુરાવા અને દલીલોને ધ્યાનમાં લેતા, સુરતની 13મી એડિશનલ સેશન્સ કોર્ટ અને સ્પેશિયલ જજ (એટ્રોસિટી) એસ.એમ. ગોવાણીએ આરોપી સંજય મિશ્રાને 10 વર્ષની કેદની સજા ફટકારી દાખલો બેસાડ્યો હતો.

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

મુસાફરો નહીં, દારૂ પહોંચાડી રહી હતી રીક્ષા… 469 બોટલ સાથે ઝડપાયો ડ્રાઇવર

#Suratcrime story
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsખેલકૂદ
ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક કરવા આતુર પીવી સિંધુ, પોતે જ કહ્યું કે કેવી છે તૈયારી?
Hotline News Hotline News July 26, 2024
બોલો ચાલતી બસને કેસિનોમાં ફેરવી નાખી, સીટો કાઢી નાખી અને ગાદલા લગાવ્યા
નેટ ઝીરો એલાયન્સ માટે યુટિલિટીઝમાં જોડાવાથી વૈશ્વિક સહયોગની તક મળશે- એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી
અદાણી પોર્ટફોલિયોનો મોટો ધમાકો: 2026માં નવો રોકાણ રેકોર્ડ, જાણો શું છે ખાસ
પોલીસ સ્ટેશનમાં ઘૂસીને વિકલાંગ વ્યક્તિને માર મારવા બદલ મહિલા PSI સસ્પેન્ડ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsસિટી ન્યૂઝસુરત

સુરતમાં 15 મહિનાની માસૂમ બાળકીનું કરુણ મોત: પરવાનગી વગર ખોદાયેલા ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં જીવ ગયો

Hotline News Hotline News July 4, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

ખાડામાં ફસાયેલી કાર, બહાર કાઢવાને બદલે તેની આસપાસ રોડ બનાવ્યો

Hotline News Hotline News July 3, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

ગુજરાત હાઈકોર્ટે સુરતમાં નોટિસ વિના અંદાજે 100 મકાનો તોડી પાડવાને ગેરકાયદેસર ગણાવતા રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?