By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઉમરપાડામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા પુનઃનિર્મિત આંગણવાડીનું ઇ-લોકર્પણ થયું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > ઉમરપાડામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા પુનઃનિર્મિત આંગણવાડીનું ઇ-લોકર્પણ થયું
ગુજરાતસિટી ન્યૂઝસુરત

ઉમરપાડામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા પુનઃનિર્મિત આંગણવાડીનું ઇ-લોકર્પણ થયું

Hotline News
Last updated: February 14, 2026 12:05 PM
Hotline News - Editor Published February 14, 2026
SHARE
  • સુરત જિલ્લાના ઉમરપાડામાં અદાણી ફાઉન્ડેશનની આંગણવાડી પુનઃનિર્માણ, કુદરતી ખેતી અને જીવનોપાર્જન વિકાસ તરફ સશક્ત પહેલ
  • ગ્રામીણ વિકાસમાં સરકાર અને સંસ્થાઓ વચ્ચેના સમન્વયથી અનેક કામ થઈ શકે

સુરત : જિલ્લાના આદિજાતિ બહુલ ઉમરપાડા તાલુકામાં ગ્રામ વિકાસને નવો વેગ આપતી એક મહત્વપૂર્ણ પહેલ તાજેતરમાં સાકાર થઈ. જિલ્લા પંચાયત સુરત દ્વારા યોજાયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્તના રાજ્યસ્તરીય કાર્યક્રમ દરમિયાન અદાણી ફાઉન્ડેશન દ્વારા પુનઃનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ (IAS) સહિતના અધિકારીઓ, સરપંચો અને ૭૦૦થી વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા તાલુકાના પિનપુર, શરદા, ઝુમાવાડી, વક્રાંતઆંબા, સેવલાણ અને સટવાણ—આ છ ગામોની આંગણવાડીનો આધુનિક ધોરણે પુનઃનિર્માણ કરવામાં આવ્યો છે. બાલા (Building as Learning Aid) આધારિત શૈક્ષણિક ચિત્રો, રંગબેરંગી દિવાલો, સુરક્ષિત માળખું અને સ્વચ્છતા આધારિત સુવિધાઓએ આ કેન્દ્રોને બાળકો માટે વધુ પ્રેરણાદાયી અને શીખવા-રમવા યોગ્ય બનાવી દીધા છે. નવનિર્મિત આંગણવાડીઓમાં સ્વચ્છતા, સુરક્ષા અને શૈક્ષણિક માહોલ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જે બાળકોના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે અનુકૂળ સાબિત થશે.

કાર્યક્રમ દરમિયાન અદાણી ફાઉન્ડેશનના ઈમ્પેક્ટ રિપોર્ટમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન, સોલાર સિંચાઈ સહાયતા દ્વારા ખેડૂતોને પાણીની સુલભતા, આદિવાસીઓમાં આદિમજૂથમાં આવતા કોટવાળીયા સમાજ માટે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને એમના માટે આવકવર્ધક સહાયતા, સ્વસહાય જૂથો (SHG) માટે રોજગારલક્ષી પ્રવૃત્તિઓ અને પશુપાલન આધારિત જીવનોપાર્જન મજબૂત બનાવવા માટેના પ્રયત્નોનો સમાવેશ થાય છે.

જિલ્લા વિકાસ અધિકારી અને સ્થાનિક નેતાઓએ સંયુક્ત રીતે સમાજ વિકાસ માટે સરકાર અને ખાનગી સંસ્થાઓ વચ્ચેના સહકારને આવશ્યક ગણાવ્યો. તેમણે ઉમરપાડામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા સતત સામાજિક વિકાસ પ્રયાસોની જાહેરમાં પ્રશંસા કરી. આ પહેલથી આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને જીવનોપાર્જનમાં સુધારો થશે એવો વિશ્વાસ સમગ્ર ઉમરપાડાના લોકોએ વ્યક્ત કર્યો.

ઉમરપાડા તથા આસપાસના આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, કુદરતી ખેતી અને આજીવિકા ઉપાર્જન સુધારણા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સરકાર અને સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી ગ્રામ વિકાસને નવી દિશા મળતી હોવાનો વિશ્વાસ કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોએલ , જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ તથા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા એ પોતાના સંબોધનમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા વિસ્તારમાં હાથ ધરવામાં આવતી વિવિધ સામાજિક વિકાસ પ્રવૃત્તિઓ અને સતત પ્રયાસોની જાહેર પ્રશંસા કરી હતી.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#SuratAdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
અબ્બાસ નગરથી સાગર રોયલ વિલા સુધીની સફર… લક્ઝરી કારો, ધર્માંતરણ અને બળજબરીથી લગ્ન
Hotline News Hotline News February 28, 2026
Andhra Pradesh બસ અકસ્માત: રાષ્ટ્રપતિ-PM મોદી, CM નાયડુએ નવ લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
મેષ, વૃષભ અને કર્ક રાશિના લોકો માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે, વાંચો આજનું રાશિફળ
સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી મતદાન કરીને ઇતિહાસ રચશે
પાર્થ પવાર સગાઈ કરવા જઈ રહ્યા છે, કોણ છે કાયનાત ધાર, ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારની ભાવિ પુત્રવધૂ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?