By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: તાલ ગ્રુપ ‘નાયિકા – 5.0 × RANGINI’ ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલમાં સુરતી બાળકો ઝૂમ્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > તાલ ગ્રુપ ‘નાયિકા – 5.0 × RANGINI’ ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલમાં સુરતી બાળકો ઝૂમ્યા
સિટી ન્યૂઝસુરત

તાલ ગ્રુપ ‘નાયિકા – 5.0 × RANGINI’ ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલમાં સુરતી બાળકો ઝૂમ્યા

Hotline News
Last updated: February 14, 2026 4:05 PM
Hotline News - Editor Published February 14, 2026
SHARE

૧૩-૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ સાંજે સુરતના સાયન્સ સેન્ટરમાં આયોજિત ‘નાયિકા – 5.0 × RANGINI’ ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલમાં સુરતી બાળકોએ મનખોલીને ભાગ લીધો હતો.

તાલ ગ્રુપ અને CIOFF India દ્વારા, SMC ના સહયોગથી ૧૩-૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ સુરતના સાયન્સ સેન્ટરમાં ‘નાયિકા – 5.0 * RANGINI ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ ભારતની વિવિધ લોકકલા અને લોકનૃત્યોનો જીવંત ઉત્સવ હતો. આ વર્ષે પેહલી વાર નાયિકા સાથે રંગીની ફેસ્ટિવલ જોડાયુ હતું, જે ખાસ આજની યુવા પેઢી માટે કેન્દ્રિત આર્ટ ફેસ્ટિવલ હતો.

‘RANGINI’ – A Youth Art Festival’ ઝાઈના શાહની પહેલ છે. જે એક ૧૬ વર્ષની ઉભરતી કલાકાર છે અને હાલ ફોઉટનહેડ સ્કૂલના ૧૧માં ધોરણમાં ભણે છે. RANGINI નો મુખ્ય ઉદ્દેશ શાળાના બાળકોને ભારતના વિભિન્ન લોક કાલા જેમ કે પિથોરા, મધુબની પેઇન્ટિંગ, જરદોશી કઢાઈ, લિપ્પન આર્ટ વગેરેમા શિક્ષિત કરવા. પ્રેરણા આપવી તથા જોડાવા પ્રોત્સાહિત કરવાનો છે.

આ કાર્ય માટે ભારતના પદ્મશ્રી વિજેતા અને અન્ય દિગ્ગજ કલાકારો દ્વારા વોકર્ણોપ્સ કરવામાં આવ્યો જેમાં બાળકો ભાગ લઇ પોતાના હાથે કલાકૃતિઓ બનાવી હતી. સાથે જ ડાન્સ પર્ફોર્મન્સ અને ડ્રોઇંગ કૉપિટિશન થકી બાળકોને પોતાની કલા પ્રતિભાનું પ્રદર્શન કરવાની એક તક મેળવી હતી. આ ફેસ્ટિવલમાં સુરત અને ગુજરાતના પ્રખ્યાત કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૦૫માં આર્કિટેક્ટ કૃતિકા શાહ દ્વારા સ્થાપિત તાલ ગ્રુપ, ભારતીય લોકનૃત્યોને વૈશ્વિક મંય પર પ્રોત્સાહિત કરી રહ્યું છે અને પરંપરાગત લોકનૃત્યોને જનસમુદાય સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે. તાલ ગ્રુપમાં ૮ થી ૬૫ વર્ષની છોકરીઓ અને મહિલાઓ આ યાત્રાનો અભિન્ન ભાગ રહ્યા છે. તાલ ગ્રુપએ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ (૨૦૨૦ અને ૨૦૨૪) નું સફળ આયોજન કર્યું છે. તેમજ 5 થી વધુ આંતરરાષ્ટ્રીય ફોલ્ક ડાન્સ ફેસ્ટિવલસમાં ભારતીય લોકનૃત્યોનું પ્રદર્શન કર્યું છે.

આ વર્ષે પણ નાયિકા – 5.0 માં સુરતના તાલ ગ્રુપ ના કલાકારો, શાળાના બાળકો, તથા વડોદરાના કલાકારો દ્વારા ગરબો, લાવણી, કથક, કૃષ્ણ ભક્તિ ચિરમી જેવા લોકનૃત્યોની પ્રસ્તુતિ એક સુંદર કલાત્મક માહોલમાં થઈ હતી. સાથે જ ફેશન શૉ અને સંગીતનો એક અનન્ય કાર્યક્રમ પણ નિહાળવાની તક સુરતીઓએ લાભ લીધો હતો. સાથે જ ‘નાયિકા – 5.0 X RANGINI’ ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલ ફોલ્ક કલાનો એક નવો એશિયા અને ઇન્ડિયાનો રેકોર્ડ સ્થાપિત થવા જય રહ્યો છે.

You Might Also Like

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

#Surat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
રેસ્ટોરન્ટમાંથી કાળા પ્લાસ્ટિકના પેકેજિંગમાં આવતો ખોરાક ઘણું નુકસાન કરે છે
Hotline News Hotline News May 14, 2025
બોલ્ડ દેખાવ, સ્માર્ટ ફીચર્સ… CNG સાથે ઓટોમેટિક! નવું ટાટા પંચ લોન્ચ, કિંમત આટલી
અમદાવાદના કાફેમાં ગાર્લિક બ્રેડમાંથી માખી મળી, ફરિયાદ બાદ 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો
એમ્બ્યુલન્સમાં આગ લાગી, નવજાત શિશુ સહિત ચાર લોકોના બળીને મોત, ઘટના CCTVમાં કેદ
બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsસુરત

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

મુસાફરો નહીં, દારૂ પહોંચાડી રહી હતી રીક્ષા… 469 બોટલ સાથે ઝડપાયો ડ્રાઇવર

Hotline News Hotline News July 6, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

સુરતમાં 15 મહિનાની માસૂમ બાળકીનું કરુણ મોત: પરવાનગી વગર ખોદાયેલા ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં જીવ ગયો

Hotline News Hotline News July 4, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?