By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ડિફેન્સે પાઇલટ તાલીમ ક્ષમતામાં વધારો કરવાના હેતુથીભારતની અગ્રણી ફ્લાઇટ તાલીમ કંપની FSTC રુ.૮૨૦ કરોડમાં ખરીદી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ટેકનોલોજી > અદાણી ડિફેન્સે પાઇલટ તાલીમ ક્ષમતામાં વધારો કરવાના હેતુથીભારતની અગ્રણી ફ્લાઇટ તાલીમ કંપની FSTC રુ.૮૨૦ કરોડમાં ખરીદી
ટેકનોલોજીબિઝનેસ

અદાણી ડિફેન્સે પાઇલટ તાલીમ ક્ષમતામાં વધારો કરવાના હેતુથીભારતની અગ્રણી ફ્લાઇટ તાલીમ કંપની FSTC રુ.૮૨૦ કરોડમાં ખરીદી

Hotline News
Last updated: November 28, 2025 12:31 PM
Hotline News - Editor Published November 28, 2025
SHARE

અમદાવાદ: અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ. (ADSTL) એ પ્રાઇમ એરો સર્વિસીસ LLP સાથે મળીને, ભારતની સૌથી મોટી સ્વતંત્ર ફ્લાઇટ તાલીમ અને સિમ્યુલેશન કંપની, ફ્લાઇટ સિમ્યુલેશન ટેકનિક સેન્ટર પ્રાઇવેટ લિ. (FSTC)માં રુ.૮૨૦ કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં બહુમતી હિસ્સો ખરીદવા સંબંધી કરારોને આખરી ઓપ આપ્યો છે.

પાઇલટને કોમર્શિયલ પાઇલટ લાઇસન્સથી લઈને ટાઇપ રેટિંગ, રિકરન્ટ તાલીમ અને વિશિષ્ટ કૌશલ્ય અભ્યાસક્રમો સુધી વ્યાપક સ્તરે તાલીમબધ્ધ કરવા FSTC ૧૧ અદ્યતન ફુલ-ફ્લાઇટ સિમ્યુલેટર અને ૧૭ તાલીમી વિમાનો ચલાવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને (યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) દ્વારા પ્રમાણિત ગુરુગ્રામ અને હૈદરાબાદમાં અત્યાધુનિક સિમ્યુલેશન કેન્દ્રો ચલાવતી અને વિસ્તરણની નોંધપાત્ર ક્ષમતા ધરાવતી આ કંપની ભારતની સૌથી મોટી ફ્લાઇંગ સ્કૂલોમાંની એક હરિયાણામાં ભિવાની અને નારનૌલમાં તાલીમ કેન્દ્રો પણ ચલાવે છે.

નાગરિક ઉડ્ડયન તરફના ઝુકાવને પ્રતિબિંબિત કરતું ભારતીય સંરક્ષણ ક્ષેત્ર પાઇલટ તાલીમ ઇકોસિસ્ટમની એક મોટી તક તરીકે ઉભરી રહ્યુ છે. સિમ્યુલેટર-આધારિત તાલીમથી ખર્ચ ઘટવા સાથે સલામતી અને કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે. FSTC એ સંરક્ષણ અને નાગરિક બંને ક્ષેત્રોમાં મજબૂત વિકાસ યોજનાઓની રૂપરેખા પ્રસ્તુત કરી છે.

અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના સી.ઇ.ઓ. શ્રી આશિષ રાજવંશીએ આ વિષે જણાવ્યું હતું કે સંપૂર્ણ સંકલિત ઉડ્ડયન સેવાઓ માટે એક પ્લેટફોર્મ બનાવવાની અમારી વ્યૂહરચનાનીદીશામાં આ સંપાદન એ આગળનું પગલું છે. FSTC એર વર્ક્સ અને ઇન્ડેમર ટેકનિક્સમાં જોડાતા હવે અમે સિવિલ MRO, જનરલ એવિએશન MRO [જાળવણી, સમારકામ અને ઓવરહોલ], સંરક્ષણ MRO અને ફુલ-સ્ટેક ફ્લાઇટ તાલીમમાં ઉપભોક્તાને સેવા આપી શકીએ છીએ. ભારતીય એરલાઇન્સ ૧૫૦૦થીવધુ વિમાનો સામેલ કરે તેવી અપેક્ષા વચ્ચે માન્ય પાઇલટ્સની જરૂરિયાતમાં ઝડપથી વધારો થશે. તેની સાથોસાથ આ જ સમયે, સશસ્ત્ર દળો માટે અદ્યતન તાલીમ અને મિશન રિહર્સલને કેન્દ્ર સરકારે આપેલી ટોચ અગ્રતાના કારણે સંરક્ષણ સિમ્યુલેશનમાં નવી તકો ખોલે છે. સુરક્ષિત રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અમારી ફિલસૂફીને અનુરૂપ અમે ભારતીય સંરક્ષણ પાઇલટ્સની આગામી પેઢીને પીઠબળ આપવાનું અમારું લક્ષ્ય છે એમ તેમણે ઉમેર્યું હતું.

અદાણી ડિફેન્સ એ અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) ની પેટાકંપની છે. હોરાઇઝન એરો સોલ્યુશન્સ લિ. (HASL) ADSTL અને પ્રાઇમ એરો સર્વિસીસ LLP નું સંયુક્ત સાહસ AEL ની એક સ્ટેપ-ડાઉન પેટાકંપની છે.
…

You Might Also Like

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

#GujaratAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
છોકરો ઓનલાઇન ફૂડ ડિલિવરી કરવા પહોંચ્યો, ગ્રાહક રસ્તા પર બેઠેલો ભિખારી નીકળ્યો, પેમેન્ટની સાથે ટીપ આપી ત્યારે તે ચોંકી ગયો!
Hotline News Hotline News October 3, 2025
રોહિત પછી કેપ્ટનશીપનો દાવેદાર કોણ? BCCI કોને જવાબદારી સોંપશે?
અમિત શાહના મોટા પગલાથી રાજકીય નેતાઓ ચોંકી ગયા; ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે
મૌની અમાસ દરમિયાન મહાકુંભમાં 10 કરોડ ભક્તો ઉમટી પડવાની સંભાવના
ભારતની પહેલી VJ, સ્ટારડમ છોડીને સન્યાસી બની; છૂટાછેડાએ તેનું જીવન બરબાદ કરી દીધું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

કાર વડે 9 લોકોને કચડી નાખનાર આરોપીને SCએ જામીન આપ્યા, ₹1 કરોડ જમા કરાવવા પડશે

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?