By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઓનલાઈન સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ નીવડશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ઓનલાઈન સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ નીવડશે
Top News

ઓનલાઈન સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ નીવડશે

૨૭ જુલાઈ થી ૨ ઓગસ્ટ ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: July 28, 2025 3:10 PM
Hotline News - Editor Published July 28, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા

(૧) મેષ : ઓનલાઈન બિઝનેસ તથા ઓન લાઈન સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ નીવડશે. એડવર્ટાઈઝમેન્ટ એકમના જાતક આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મોટા કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ  પણ સરેરાશ કે પ્રતિકૂળ જણાશે. નાના ઔદ્યોગિક એકમના જાતક માટે લાભ સપ્તાહ. જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જોવા મળશે. નાના તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ  લાભકારી જણાશે.  ૧ ઓગસ્ટ સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ : સરકારી/ખાનગી ઉચ્ચાધિકારીઓ માટે આ  સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સર્વિસ બિઝનેસ તથા કન્સલ્ટંસી ફર્મસના જાતક માટે લાભકારી  સપ્તાહ. આ સપ્તાહે ઉદ્યોગ,ધંધા,વ્યવસાય હેતુ  લાંબા પ્રવાસ થવાની સંભાવના. ગ્રેઈન  & ગ્રોસરી મર્ચન્ટ માટે ચડાવ ઉતારની સાથે લાભકર્તા સપ્તાહ. દરેક કદના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  અન્ય વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવઉતાર વાળુ પરંતુ  હળવું લાભકારી પણ  નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી તેમજ સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ  સાનુકૂળ જણાશે. મહિલા કર્મી, નિવૃત્ત, ગૃહિણી, વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ.  ૩૧ જુલાઈ  સામાન્ય  નીવડશે. 

(૩) મિથુન : મિથુન રાશિ માટે આ સપ્તાહ લાભદાયી તથા સુખ શાંતિ વાળું નીવડશે. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સ ના ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે લાભદાયક તથા ભાગદોડ વાળું સપ્તાહ. ઉદ્યોગ, ધંધા વ્યવસાયના પેન્ડિંગ રહેલા કામકાજ પૂરા થઈ જવાના સંયોગ. અન્ય ઔદ્યોગિક એકમ તેમજ વાણિજય એવમ વ્યવસાયિક એકમ એકમના જાતક માટે આ સપ્તાહ  લાભદાયક તથા ધંધા-વ્યવસાયમાં નવી તક મળવાની સંભાવના. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ દરમિયાન હળવાં આર્થિક લાભ સાથે બદલી બઢતીના સંયોગ. મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ  લાભદાયી રહેશે.  ૨ ઓગસ્ટ અર્ધ મધ્યમ જણાશે. 

(૪) કર્ક : મોટા ઉદ્યોગ તથા લોખંડ સંબંધિત મશીનરીઝના તમામ ઔદ્યોગિક એકમના જાતક માટે  સાવ સામાન્ય સપ્તાહ. અન્ય, ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. તમામ પ્રકારના છૂટક તથા જથ્થાબંધ વ્યાપારી એકમના તમામ જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિશ્રમી અને ઉદ્યમી જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયક નીવડશે.  સરકારી ક્ષેત્રના અધિકારી એવમ કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયી જણાશે. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે નાની વાતે મનદુઃખ થાય તેવા સંયોગ. છાત્ર, નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી માટે સાનુકૂળ સપ્તાહ. ૨ ઓગસ્ટ સરેરાશ જણાશે. 

(૫) સિંહ : શેરબજારના જાતક માટે આ સપ્તાહ થોડું સરેરાશ  જણાશે. સર્વિસ બિઝનેસ, તેમાં પણ ખાસ કરીને મેનેજમેન્ટ/ફાઈનાન્સ  રીલેટેડ ફર્મસના જાતક માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું એવમ લાભદાયક નીવડશે.તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક તેમજ તમામ પ્રકારના વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું લાભદાયી નીવડશે.  જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ  હળવું લાભદાયક  નીવડશે. વિદ્યાર્થી-છાત્ર, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે.  ૧ તથા ૨ ઓગસ્ટ અર્ધ-સામાન્ય રહેશે.

(૬) કન્યા : અધૂરા રહેલા તમામ કામકાજમાં સફળતા મળતી જણાશે તથા વિલંબ થતા કામકાજમાં ઝડપભેર નીવેડો આવવાના સંયોગ. આ સપ્તાહે  સ્થળાંતર, યાત્રા, પ્રવાસના સંયોગ. ગ્રેઈન મર્ચન્ટ, તથા  જથ્થા બંધ વ્યાપારી જાતક માટે વિશેષ લાભકર્તા. આ સિવાયના અન્ય, તમામ મોટા ઔદ્યોગિક એવમ વ્યાપાર–વણિજ એકમના જાતક માટે લાભકર્તા સપ્તાહ. આ સપ્તાહ દરમિયાન સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીના સંયોગ.  ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  પરિવાર તથા સગા સ્નેહી તરફથી સાથ સહકાર મળશે. નિવૃત્ત, વિદ્યાર્થી, મહિલાકર્મી, તથા ગૃહિણી માટે ઉત્તમ સપ્તાહ.   ૨૯ તથા ૩૧ જુલાઈ સરેરાશ રહેશે. 

(૭) તુલા : સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. નાના ઔદ્યોગિક તથા કુટિર ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તથા ભાગદોડ વાળું નીવડશે.  પ્રિંટીંગ, ઓફસેટ તથા સ્ટેશનરી સંબંધિત ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. આ સિવાયના, તમામ ઔદ્યોગિક એવમ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ  સાવ સરેરાશ રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા  સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. મહિલા કર્મી, નિવૃત્ત તથા ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ. ૨૯ તથા ૩૧ જુલાઈ  સરેરાશ રહેશે.

(૮) વૃશ્ચિક : લોખંડ સંબંધિત મશીનરીઝના તમામ ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ રહેશે. તમામ પ્રકારના છૂટક તથા જથ્થાબંધ વ્યાપારી એકમના તમામ જાતક માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. પરિશ્રમી અને ઉદ્યમી જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રના અધિકારી એવમ કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે  થોડું પ્રતિકૂળ સપ્તાહ. સગા-સ્નેહીઓ સાથે નાની વાતે મનદુઃખ થવાના સંયોગ.  વિદ્યાર્થી,  નિવૃત, ગૃહિણી તેમજ મહિલાકર્મી માટે સાનુકૂળ સપ્તાહ.  ૩૦ જુલાઈ તથા ૨ ઓગસ્ટ સરેરાશ રહેશે.

(૯) ધન : અધૂરા રહી ગયેલ સરકારી કામકાજનો  નીકાલ થવાના સંયોગ. કુરિયર & કાર્ગો એકમના જાતક એવમ પ્રિન્ટસ, કાગળ, પ્રકાશન એકમના જાતક તથા સ્ટેશનરી, પેકિંગ મટીરીયલ સંબંધિત ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ  હળવા સંઘર્ષ વાળું જણાશે. પરંતુ સાથે લાભદાયક પણ રહેશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  ૧ ઓગસ્ટ  મધ્યમ નીવડશે.

(૧૦) મકર : જાહેર એવમ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ બહુ લાભદાયક જણાશે. આયુર્વેદ એવમ પ્રાકૃતિક ચિકિત્સક એવમ તેની ફાર્મસીના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે, સાથે અનેક નવી તક મળવાના સંયોગ એવમ સંભાવના.

મોટા કદના તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ દરમિયાન અણધાર્યા ફાયદા થવાની સંભાવના.  વ્યાપાર- વાણિજયક એકમના જાતક માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ  તેમજ  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી અને વર્કિંગ વુમન માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  ૨૭ જુલાઈ સરેરાશ અથવા સાધારણ રહેશે.

(૧૧) કુંભ : પબ્લિક ટ્રાંસ્પોર્ટેશન એકમ તથા ટ્રાવેલ એજન્સીના જાતક માટે  આ સપ્તાહ  અર્ધ લાભકારક નીવડશે.  મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  કુટિર ઉદ્યોગ એવમ નાના કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. વ્યાપાર વણિજ એકમના  જાતક માટે સાનુકૂળ સપ્તાહ રહેશે.  વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે.  વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી અને વર્કિંગ વુમન માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.   ૨૭ તથા ૨૯ જુલાઈ સામાન્ય નીવડશે.  (પન્નોતિનો ઉપાય શ્રમદાન) 

(૧૨) મીન: ધંધા વ્યવસાયના કામકાજ અધૂરા તથા પેંડીગ રહેવાની સંભાવના. પેટ્રો-કેમિકલ્સ, અને તેની ઉત્પાદ તેમજ રંગ રસાયણ, ખાતર સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક તથા વાણિજયક એકમના જાતક માટે આ સપ્તાહ સંઘર્ષમય રહેવાના સંયોગ તથા સંભાવના. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક તેમજ તમામ વ્યાપાર–વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. છૂટક વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ થોડું પ્રતિકૂળ અથવા સરેરાશ જણાશે. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી, વિદ્યાર્થી માટે લાભકારી સપ્તાહ. ૧ ઓગસ્ટ મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન) 

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,

ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી પોરબંદર

ફોન. 09879499307 https://wa.me/+919879499307

www.ishanastrovastu.in @@  www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
વકીલના વેશમાં આંતરધાર્મિક યુગલે લગ્નનો પ્રયાસ કર્યો, મેટ્રો કોર્ટમાં ભારે હોબાળો
Hotline News Hotline News March 6, 2026
સુરતમાં આ વર્ષે નવરાત્રિમાં AI દરેક વ્યક્તિનો ફોટો લેશે, 7000 પોલીસકર્મીઓ પણ તૈનાત રહેશે
ડાયાબિટીસ-કોલેસ્ટ્રોલ સહિત 65 દવાઓ માટે નવી MRP નક્કી કરવામાં આવી
કુટિર ઉદ્યોગ એવમ નાના નાના ઔધોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશેઃ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
ટેન્કર સાથે અથડાયા બાદ મુસાફરોને લઈ જતી લક્ઝરી બસમાં આગ લાગી; 4 લોકોના મોત, 10 ઘાયલ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?