By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આ અઠવાડિયે નિરાંત તથા માનસિક શાંતિ મળવાની સંભાવનાઓઃ જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ઓફ-બીટ > આ અઠવાડિયે નિરાંત તથા માનસિક શાંતિ મળવાની સંભાવનાઓઃ જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
ઓફ-બીટભારત

આ અઠવાડિયે નિરાંત તથા માનસિક શાંતિ મળવાની સંભાવનાઓઃ જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

૮ જુન થી ૧૪ જુન ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: June 7, 2025 5:57 PM
Hotline News - Editor Published June 7, 2025
SHARE

( ૧ ) મેષ :- આ સપ્તાહ દરમ્યાન  નિરાંત તથા માનસિક શાંતિ મળવાની સંભાવનાઓ.  દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતકો ફાયદો થશે. જૂની ઉઘરાણી કે લેણી રકમ પાકવાની સંભાવના, તેમજ  ટલ્લે ચડી ગયેલા  ધંધા વ્યવસાયના કામકાજનો નીવેડો આવવાની  સંભાવના. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવુ સાનુકૂળ નીવડશે મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે હળવું ચડાવઉતાર વાળુ સપ્તાહ.  ૧૩ તથા ૧૪ જુન સાવ મધ્યમ રહેશે.  (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ :- આ સપ્તાહ દરમિયાન  નવા કામકાજ હાથમાં ન લેવા, અગત્યના નિર્ણયને શકય હોય તો આ એક સપ્તાહ માટે મુલતવી રાખવો.  લાલચ, તથા ઉતાવળ પર ખાસ કાબુ રાખવો. નાના ગૃહ ઉદ્યોગ તેમજ  નાના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  છૂટક તથા નાના, કે ફેરી કરતા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ અથવા સાધારણ નીવડશે. આ તમામ જાતક એ સપ્તાહ માટે નોકરીમાં વિશેષ કાળજી રાખવી.  મહિલા કર્મી, નિવૃત્ત તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ આરામદાયક રહેશે.  ૯ તથા ૧૦ જુન સામાન્ય જણાશે.

(૩) મિથુન :- જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ  પ્રતિકૂળ અથવા સામાન્ય રહેશે.  બને તો વાદ- વિવાદ ન સર્જાય તેના માટે ખાસ સંભાળ લેવી. નાના ઔદ્યોગિક એકમના જાતકો તથા કઠિન પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ આંશિક રીતે જણાશે, સાથે બદલીની પણ સંભાવના. કુટુંબીજનો કે સગાઓ વચ્ચે અણસમજ જેવું થવાની સંભાવના પરંતુ  તેમના તરફથી સાથ સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃત્ત,  મહિલા કર્મીઓ તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે.  ૯ તથા જુન સરેરાશ  જણાશે.

(૪) કર્ક :- ગૃહ/કુટિર ઉદ્યોગ તથા હસ્ત કલાના એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે સાથે નવી નવી તક સાંપડવાની શક્યતાઓ.  સખત પરિશ્રમ વાળા  ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ લાભકારક નીવડશે.  અગાઉ, ટલ્લે ચડી ગયેલા કામકાજ, આ સપ્તાહે આગળ વધશે.  જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.  સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે  વિશેષ કાળજી રાખવી. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સામાન્ય સપ્તાહ. મોસાળ પક્ષ સાથે  હળવા મતભેદ થવાની સંભાવના. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારું રહેશે.  ૧૧ જુન સામાન્ય જણાશે.

 (૫)  સિંહ :- સખત પરિશ્રમ કરનાર જાતક એવમ તમામ પ્રકારના કારીગર વર્ગ માટે  આ સપ્તાહ  કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક નીવડશે.  આ સપ્તાહ દરમિયાન આવકના  નવા નવા સ્ત્રોત મળવાના સંયોગ.  જૂના કરજ કે લોનમાંથી મુક્ત થવાના તેમજ જૂની ઉઘરાણી પાકવાના પણ સંયોગ.  ઉતાવળિયા લોકોએ થોડી ધીરજ રાખવી. ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજ્ય એકમના જાતક માટે  આ સપ્તાહ લાભદાયક નીવડશે, પરંતુ ભાગદોડ વાળું  રહેશે.  સરકારી ખાતાના તમામ કર્મચારી વર્ગ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું લાભકારક  નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે.  ૧૩ તથા ૧૪ જુન સામાન્ય રહેશે.   

(૬) કન્યા :- કન્યા રાશિના જાતક માટે ધરપતવાળું તથા લાભદાયક  સપ્તાહ. જૂની ઉઘરાણી પાકશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના તમામ જાતકો માટે લાભકારી સપ્તાહ. છૂટક કે નાના તથા ફેરી કરતા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે સાથોસાથ પ્રમોશનના સંયોગો પણ જણાય છે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ લાભદાયક તથા સાનુકૂળ નીવડશે. ધંધા વ્યવસાય હેતુ સ્થળાતર તથા પ્રવાસ થવાની સંભાવના. સગા તેમજ સ્નેહી તરફથી સાથ સહકાર યથાવત રહેશે.  મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. વિદ્યાર્થી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ આખું સપ્તાહ સાનુકૂળ નીવડશે.

(૭) તુલા :- સર્વિસ બિઝનેસ એવમ વિવિધ પ્રકારની કન્સ્લ્ટીંગ ફર્મસના જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયક નીવડશે.  વીજળી તથા અગ્નિ, કોલસો, તથા પ્રવાહી જવલનશીલ પદાર્થ સંબંધિત ઔદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ, દોડધામ વાળુ એવમ આંશિક રીતે લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતકો તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.

જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  ૮ તથા ૧૦ જુન સાધારણ જણાશે.

(૮) વૃશ્ચિક :- કેમિક્લ્સ તથા વિલાયતી તથા હર્બલ ફાર્માસ્યુટીક્લ્સના જાતક માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા આંશિક લાભદાયક નીવડશે. ઓટોમોબાઈલ્સ સ્પેરપાર્ટ્સ ના ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. અન્ય ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી જણાશે. નાના, છૂટક, ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.  જીવનમાં સંવાદિતામાં વધારો થવાના સંયોગ. નિવૃત્ત, વિદ્યાર્થી, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે.  ૧૩ તથા ૧૪ જુન અર્ધ-સાધારણ નીવડશે.

(૯) ધન :- પેટ્રોલિયમ એવમ કોઈ પણ પ્રકારના ઈંધણ ઉત્પાદ તેમજ  ઈલેક્ટ્રીસીટી સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતક માટે લાભદાયક તથા દોડધામ વાળું સપ્તાહ. અન્ય, ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ હળવું  હળવું લાભદાયક નીવડશે.  શેર બજાર તથા અવૈધ શેર સટ્ટાના જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ  સરેરાશ  નીવડશે.  કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે.   ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, ગૃહિણી, મહિલા કર્મી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ હળવુ લાભદાયી નીવડશે.  કેવળ, ૧૩ જુન જ અર્ધ-પ્રતિકૂળ નીવડશે.   

(૧૦) મકર :- ખાનગી શૈક્ષણિક સંસ્થાના માલિકો માટે આ સપ્તાહ અતિ લાભદાયક રહેવાના સંયોગ.  ફેબ્રીક ક્ષેત્રે, પોલી ક્લોથ્સ  તથા  રેડીમેડ ગાર્મેંટ્સ ફેશન એસેસરીઝ સંબંધિત તમામ નાના મોટા ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી જણાશે. પ્લાસ્ટિક મટીરીયલ્સના ઉત્પાદક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. અન્ય ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતકો માટે સરેરાશ સપ્તાહ. સરકારી કર્મચારી માટે આ સરેરાશ તથા વ્યસ્ત સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ. પરિવાર સાથે હળવો વિવાદ થાય તેવી સંભાવના. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ  ૧૦ જુન સામાન્ય રહેશે.

(૧૧) કુંભ :- સેલેબલ  &  પ્રસિદ્ધ જાતક માટે હળવું પ્રતિકૂળ સપ્તાહ. આથી વિશેષ કાળજી રાખવી. આડા અવળા સંબંધો કે વહીવટ વાળા જાતકોએ ખાસ સંભાળવું  આ સિવાયના તમામ જાતક માટે આ સપ્તાહ ધરપત વાળું તથા બરકત વાળું રહેશે,  ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજ ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. છૂટક વ્યાપાર તથા ફેરી કરતા વ્યાપારી જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહે બઢતીના સંયોગ.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  સગા સ્નેહીઓ  તરફથી સાથ સહકાર અકબંધ.  મહિલા કર્મી, વિદ્યાર્થી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ૧૦ જુન પ્રતિકૂળ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

(૧૨) મીન:- ઉચ્ચસ્થ મંગળ એવમ અગ્નિ તત્વની રાશિના મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ઉતાવળ પર કાબુ રાખી, અધૂરા કામ પૂરા કરવા. જૂની ઉઘરાણી પાકવાના સંયોગ. ઔદ્યોગિક એકમના જાતક  તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે.  સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મી માટે આ સપ્તાહ હળવું લાભકારી તથા દોડધામ વાળું નીવડશે સાથોસાથ  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  સાનુકૂળ સપ્તાહ. સગા-સ્નેહી સાથે નાની ગેરસમજ થઈ જવાની શક્યતા. મિત્રો તરફથી હળવો સહકાર મળશે.  યુવાવર્ગ માટે થોડો પરિશ્રમ વાળો સમયગાળો,  મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે સાનુકૂળ સપ્તાહ.  ૧૩ જુન સામાન્ય જણાશે. (પન્નોતિનો ઉપાય અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી, પોરબંદર

ફોન. 09879499307 –https://wa.me/+919879499307

www.ishanastrovastu.in @@  www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ધારાવીના યુવાનો અને મહિલાઓએ ગેસ ઉદ્યોગમાં નોકરી મેળવી
Hotline News Hotline News March 13, 2025
બદલાતો ટ્રેન્ડ! ગુજરાતમાં પહેલીવાર, પેટ્રોલ કાર કરતાં CNG કારનું વેચાણ વધ્યું
સ્વસ્થ અને ચમકતી ત્વચા માટે સ્વાસ્થ્ય ટિપ્સ
6 જૂનથી અયોધ્યામાં રામ દરબાર ખોલવામાં આવશે
Gold Silver Price Today : સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, ખરીદતા પહેલા નવીનતમ ભાવ જાણો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?