By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભારતીય EVM હેક કરી શકાતા નથી : ચૂંટણી પંચ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ભારતીય EVM હેક કરી શકાતા નથી : ચૂંટણી પંચ
Top Newsભારત

ભારતીય EVM હેક કરી શકાતા નથી : ચૂંટણી પંચ

ભારતમાં વપરાતા EVM સુપ્રીમ કોર્ટ દ્વારા કાનૂની ચકાસણી સામે ટકી રહ્યા છે : પંચ

Hotline News
Last updated: May 16, 2025 12:11 PM
Hotline News - Editor Published May 16, 2025
SHARE

ભારતના ચૂંટણી પંચે ગઈકાલે જણાવ્યું હતું કે, ઈલેકટ્રોનિકસ વોટીંગ મશીન (ઈવીએમ) પુરી રીતે સુરક્ષિત છે અને તેને હેક ન કરી શકાય. આયોગે આ પ્રતિક્રિયા અમેરિકી રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગાબાર્ડના વોટીંગ મશીનોની સંભવિત હેકીંગનાં દાવા વચ્ચે આવી છે.

ગાબોર્ડે દાવો કર્યો છે કે, તેમના કાર્યાલયે મતોમાં હેરાફેરી કરવા માટે ઈલેકટ્રોનિક વોટીંગ પ્રણાલીની હેકીંગનાં પુરાવા મેળવ્યા છે. ભારતીય ચૂંટણી પંચના સુત્રોના જણાવ્યા મુજબ કેટલાંક દેશો જે ઈલેકટ્રોનિક વોટીંગ મશીનોનો ઉપયોગ કરે છે તે અનેક સિસ્ટમ મશીનો અને પ્રક્રિયાઓનું મિશ્રણ છે.

જેમાં ઈન્ટરનેટ અને અન્ય ખાનગી નેટવર્ક પણ સામેલ છે. ભારતમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ અમેરિકા અને અન્ય દેશોથી અલગ છે.સુત્રોએ એ પણ જણાવ્યુ હતું કે ભારતમાં જે ઈવીએમનો ઉપયોગ થાય છે તેમાં ઈન્ટરનેટની જરૂરત જ નથી હોતી કે ન તો તેને કોઈ નેટવર્ક કે વાઈફાઈથી જોડી શકાય છે.

ઈવીએમ સરળ અને ચોકકસ કેલ્કયુલેટની જેમ કામ કરે છે. સાથે સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ સુપ્રિમ કોર્ટની કાનુની તપાસમાં ખરા ઉતર્યા છે અને વિભિન્ન ચરણોમાં વિભિન્ન રણનીતિક દળો દ્વારા તેની તપાસ કરવામાં આવે છે.  

EVM ના મામલે સુપ્રિમ કોર્ટ જાતે માહિતી મેળવી તપાસના આદેશ આપે: કોંગ્રેસ
નવી દિલ્હી: કોંગ્રેસે ગઈકાલે માંગણી કરી હતી કે સુપ્રિમ કોર્ટે જાતે માહીતી મેળવીને તપાસનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ એકસ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, અમેરિકી ગુપ્તચર એજન્સીનાં ડિરેકટર તુલસી ગાબાર્ડે ઈવીએમ હેકીંગનો મુદો અને તેની નબળાઈને જાહેરમાં ઉઠાવ્યા છે. સવાલ એ છે કે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી પંચ આ મામલે ચુપ કેમ છે. એનડીએ સરકાર અને ભાજપે ચુપ્પી કેમ સાધી છે.

You Might Also Like

મેદાન પર જુડ બેલિંગહામ લિયોનેલ મેસ્સી સાથે ઝઘડો થયો, ઝઘડાનું સાચું કારણ સામે આવ્યું

લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી સરકાર ક્યારેય નહીં કાઢે, અમેરિકાની માંગ ક્યારેય પૂરી નહીં થાય

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

વર્ષો પછી ફરી અભ્યાસ શરૂ કર્યો, પુત્ર સાથે IIT મદ્રાસમાંથી ડિગ્રી લીધી, આ હૃદય સ્પર્શી વાર્તા દરેક માતા માટે પ્રેરણારૂપ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
સ્વિટ્ઝર્લેન્ડના બારમાં બોમ્બ વિસ્ફોટ, અનેક લોકોના મોત, નવા વર્ષની ઉજવણી વચ્ચે વિસ્ફોટ
Hotline News Hotline News January 1, 2026
રીલ બનાવવા સ્કોર્પિયો દોડાવી, બાઇક સવારનો જીવ લીધો, માતાએ ન્યાય માટે કરી અરજી
કચ્છથી ભાવનગર સુધીનો દરિયો ડોલ્ફિનનું ઘર બન્યો : 4087 ચો.કિ.મી. વિસ્તારમાં 680 સંખ્યા નોંધાઈ
તહેવારોની મોસમમાં IRCTC ની વેબસાઇટ અને એપ ડાઉન, લાખો મુસાફરો પરેશાન
માંજા વડે ગરદન કપાઈ, ઘાયલ માટે દેવદૂત બન્યો પોલીસકર્મી, બુદ્ધિથી જીવ બચાવ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાત

વિમાન દુર્ઘટનાની તપાસમાં વધુ 6 અઠવાડિયા લાગી શકે છે; AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રિપોર્ટ ક્યારે આવશે

Hotline News Hotline News July 17, 2026
Top Newsગુજરાત

અયોધ્યા રામ મંદિર બાદ ગુજરાતના અંબાજી મંદિરમાં દાન ચોરીની ઘટના, કલેકટરે બદલી વ્યવસ્થા, જુઓ CCTV

Hotline News Hotline News July 17, 2026
Top Newsઅમદાવાદગુજરાત

જોડિયાઓ માટે DigiYatra એપ બની સમસ્યા, ફેસ સ્કેનિંગ નિષ્ફળ, ભાઈઓએ ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો

Hotline News Hotline News July 16, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?