By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    ફિલ્મ કિંગ, શાહરૂખ અનિલ જેકી નવી ફિલ્મ, King movie 2025, Shahrukh Khan Anil Kapoor Jackie Shroff, ત્રિમૂર્તિ કલાકારો ફરી સાથે, Bollywood reunions, King movie update
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    ફિલ્મ કિંગ, શાહરૂખ અનિલ જેકી નવી ફિલ્મ, King movie 2025, Shahrukh Khan Anil Kapoor Jackie Shroff, ત્રિમૂર્તિ કલાકારો ફરી સાથે, Bollywood reunions, King movie update
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    ફિલ્મ કિંગ, શાહરૂખ અનિલ જેકી નવી ફિલ્મ, King movie 2025, Shahrukh Khan Anil Kapoor Jackie Shroff, ત્રિમૂર્તિ કલાકારો ફરી સાથે, Bollywood reunions, King movie update
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    ફિલ્મ કિંગ, શાહરૂખ અનિલ જેકી નવી ફિલ્મ, King movie 2025, Shahrukh Khan Anil Kapoor Jackie Shroff, ત્રિમૂર્તિ કલાકારો ફરી સાથે, Bollywood reunions, King movie update
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ફિલ્મ કિંગ, શાહરૂખ અનિલ જેકી નવી ફિલ્મ, King movie 2025, Shahrukh Khan Anil Kapoor Jackie Shroff, ત્રિમૂર્તિ કલાકારો ફરી સાથે, Bollywood reunions, King movie update
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ત્રણ દાયકા પછી, શાહરૂખ, અનિલ અને જેકી ફિલ્મ ‘કિંગ’ માં સાથે જોવા મળશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > મનોરંજન > ત્રણ દાયકા પછી, શાહરૂખ, અનિલ અને જેકી ફિલ્મ ‘કિંગ’ માં સાથે જોવા મળશે
મનોરંજન

ત્રણ દાયકા પછી, શાહરૂખ, અનિલ અને જેકી ફિલ્મ ‘કિંગ’ માં સાથે જોવા મળશે

શાહરૂખની પુત્રી સુહાના આ ફિલ્મમાં તેના પિતા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે

Hotline News
Last updated: May 16, 2025 12:46 PM
Hotline News - Editor Published May 16, 2025
SHARE

શાહરૂખ ખાન હાલ તેની આગામી ફિલ્મ ‘કિંગ’ની તૈયારીમાં પડયો છે. સિધ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનતી આ ફિલ્મમાં અત્યાર સુધીમાં અભિષેકથી માંડીને દીપિકા પડુકોણ, અનિલ કપુર સહિત અનેક મોટા નામોની એન્ટ્રી થઈ ચૂકી છે.

અનિલ બાદ હવે વધુ એક મોટા એકટરે આ ફિલ્મમાં એન્ટ્રી કરી છે. સિધ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનતી આ ફિલ્મમાં શાહરૂખે દીકરી સુહાનાને પણ તક આપી છે. જે પહેલીવાર પિતા સાથે સ્ક્રીન શેર કરશે.

આ ફિલ્મમાં અરશદ વારસી અને અભય વર્માની પણ એન્ટ્રી થઈ ચૂકી છે ખબરો મુજબ હવે જે મજબૂત એકટરની એન્ટ્રી થઈ છે તે છે જેકી શ્રોફ. ઉલ્લેખનીય છે કે જેકી શ્રોફ સાથે અનિલ કપૂરે હિટ ફિલ્મો રામ-લખન, કર્મા વગેરેમાં કામ કર્યુ છે.

 ‘કિંગ’માં અભિષેક બરવન ખલનાયકની ભૂમિકામાં છે, જયારે અનિલ કપુર ગેંગસ્ટર બન્યો છે, જયારે શાહરૂખ મેન્ટરની ભૂમિકામાં છે.  ફિલ્મ ‘કિંગ’ ફ્રેન્ચ ફિલ્મ ‘લીઓન: ધી પ્રોફેશનલ’ની હિન્દી રિમેક છે, જે વર્ષ 1994માં રિલીઝ થઈ હતી. 16 મિલિયનના બજેટમાં બનેલી આ ફિલ્મે બોકસ ઓફિસ પર 45.3 મિલિયન ડોલરની કમાણી કરી હતી. 

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#entertainmenthotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અદાણી પાવર ઉત્તર પ્રદેશને આગામી ગ્રીનફિલ્ડ પાવર પ્લાન્ટમાંથી 1500 મેગાવોટ સપ્લાય કરશે
Hotline News Hotline News May 12, 2025
ત્રણ પાસપોર્ટ અને ત્રણ અલગ અલગ સરનામાં… ડૉ. શાહીન UAEમાં નોકરી દરમિયાન આ આતંકવાદીઓ સાથે સંકળાતી ગઈ
કૈલાસ માન સરોવર યાત્રા આ વર્ષે જ શરૂ થશે : કેન્દ્રની જાહેરાત
અદાણી ફાઉન્ડેશનની ઉંચી ‘ઉડાન’: 5 લાખથી વધુ વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ મુલાકાત  
ગુજરાતના મંત્રીઓને વિભાગો ફાળવવામાં આવ્યા છે, જેમાં ડીસીએમ હર્ષ સંઘવી ગૃહ બાબતો સંભાળશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ફિલ્મ કિંગ, શાહરૂખ અનિલ જેકી નવી ફિલ્મ, King movie 2025, Shahrukh Khan Anil Kapoor Jackie Shroff, ત્રિમૂર્તિ કલાકારો ફરી સાથે, Bollywood reunions, King movie update
Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
ફિલ્મ કિંગ, શાહરૂખ અનિલ જેકી નવી ફિલ્મ, King movie 2025, Shahrukh Khan Anil Kapoor Jackie Shroff, ત્રિમૂર્તિ કલાકારો ફરી સાથે, Bollywood reunions, King movie update
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
ફિલ્મ કિંગ, શાહરૂખ અનિલ જેકી નવી ફિલ્મ, King movie 2025, Shahrukh Khan Anil Kapoor Jackie Shroff, ત્રિમૂર્તિ કલાકારો ફરી સાથે, Bollywood reunions, King movie update
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?