By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સુરત પત્રકાર સુરક્ષા, દાગીના ચોરી સુરત, રોકડ હરાજી, પત્રકાર પર હુમલો, Surat journalist security breach
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    સુરત પત્રકાર સુરક્ષા, દાગીના ચોરી સુરત, રોકડ હરાજી, પત્રકાર પર હુમલો, Surat journalist security breach
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    સુરત પત્રકાર સુરક્ષા, દાગીના ચોરી સુરત, રોકડ હરાજી, પત્રકાર પર હુમલો, Surat journalist security breach
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    સુરત પત્રકાર સુરક્ષા, દાગીના ચોરી સુરત, રોકડ હરાજી, પત્રકાર પર હુમલો, Surat journalist security breach
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    સુરત પત્રકાર સુરક્ષા, દાગીના ચોરી સુરત, રોકડ હરાજી, પત્રકાર પર હુમલો, Surat journalist security breach
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતમાં હવે પત્રકારો પણ સુરક્ષી નથી, લાખોના દાગીના અને રોકડનો હાથફેરો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતમાં હવે પત્રકારો પણ સુરક્ષી નથી, લાખોના દાગીના અને રોકડનો હાથફેરો
Top Newsબ્રેકીંગસિટી ન્યૂઝસુરત

સુરતમાં હવે પત્રકારો પણ સુરક્ષી નથી, લાખોના દાગીના અને રોકડનો હાથફેરો

Hotline News
Last updated: April 11, 2025 1:34 PM
Hotline News - Editor Published April 11, 2025
SHARE

આજે વહેલી સવારે મોટા વરાછા ખાતે રહેતા સિનીયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી રોકડ રૂપિયા 50 હજાર અને 22 તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ તસ્કરોનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી છે.

View this post on Instagram

A post shared by Hotline News (@hotlinenewssm)

ઉત્રાણ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછા સ્થિત હરિઓમનગર સોસાયટીમાં રહેતા જગદીશ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે. પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે. હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈ કાલે રાત્રિએ જગદીશભાઈ પોતાના ઘરની અગાસી ઉપર સુવા માટે ગયા હતા. દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા સામાન વેરવિખેર હતો જેથી તેમને કંઈક અજુગતુ લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી ૫૦ હજારથી વધુની રોકડ તથા સોનાના બે મંગળસૂત્ર, સોનાની બંગડીઓ, પેંડલ, વીંટી સહિત કુલ ૨૨થી ૨૩ તોલા સોનાના ૮ દાગીના તથા તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી ૨૦૦ ગ્રામ ચાંદીનો જૂડો તથા રોકડા રૂા.૨૦ હજારની ચોરી થઈ હતી. આ બંને

સ્થળે મળીને કુલ રૂા.૭.૨૦ લાખના દરદાગીના ચોરાયા હતા. પત્રકાર જગદીશ દવેએ આ અંગે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત સુરત કાઈમ બ્રાંચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડોગ દસ્ક્વોડની ટીમ દ્વારા પણ તસ્કરોનુ પગેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

You Might Also Like

ગર્લફ્રેન્ડ પૂનમ ભદૌરિયા કરતી હતી બ્લેકમેલ, સુરતના બિલ્ડરના આત્મહત્યા કેસમાં…

કુરિયર બોય બનીને ઘરમાં ઘૂસ્યો યુવક, છરી બતાવી લૂંટનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

પ્રેમ, ધર્મ પરિવર્તન અને રૂ. 60 લાખની છેતરપિંડી… પરિણીત સેલ્સમેને NRI મહિલાને ફસાવી લૂંટી, આરોપીની ધરપકડ

SIR પછી ગુજરાતમાં મતદાર યાદીમાંથી 13% નામો કાઢી નાખવામાં આવ્યા; અમદાવાદ, સુરત અને અન્ય સ્થળોએ કેટલા મતદારો છે તે શોધો

તાલ ગ્રુપ ‘નાયિકા – 5.0 × RANGINI’ ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલમાં સુરતી બાળકો ઝૂમ્યા

#Surat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુરત પત્રકાર સુરક્ષા, દાગીના ચોરી સુરત, રોકડ હરાજી, પત્રકાર પર હુમલો, Surat journalist security breach
Top Newsમનોરંજન
BB18: અવિનાશે અડધી રાત્રે ઈશા સમક્ષ વ્યક્ત કરી પોતાની લાગણી, બદલામાં મળ્યો આ જવાબ
Hotline News Hotline News November 30, 2024
મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ પોપકોર્ન બ્રેઈન સિન્ડ્રોમ સર્જે છે : ચિંતાજનક સ્થિતિ
પેલેસ્ટાઈન પર ઘેરાયા બાદ હવે પ્રિયંકાનો બાંગ્લાદેશ પર દાવ; આ ખાસ બેગ લઈને સંસદ પહોંચ્યા
ગીર સોમનાથમાં મકાન ધરાશાયી, 3 લોકોના કચડાઈને મોત
ઉમરપાડામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા પુનઃનિર્મિત આંગણવાડીનું ઇ-લોકર્પણ થયું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત પત્રકાર સુરક્ષા, દાગીના ચોરી સુરત, રોકડ હરાજી, પત્રકાર પર હુમલો, Surat journalist security breach
Top Newsગુજરાતસુરત

આ ચોરને ન તો સોનું જોઈએ છે ન ચાંદી, સુરતમાં 48 ઘરોની બહારથી બુટ- ચંપલની ચોરી, CCTVમાં કેદ થઈ અનોખી ચોરી

Hotline News Hotline News February 14, 2026
સુરત પત્રકાર સુરક્ષા, દાગીના ચોરી સુરત, રોકડ હરાજી, પત્રકાર પર હુમલો, Surat journalist security breach
Top Newsગુજરાતસુરત

પોતાના જ પુત્રને ફાંસી આપીને મારી નાખ્યો, પછી માતાએ પણ પોતાને ફાંસી આપી; દોઢ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા

Hotline News Hotline News February 14, 2026
સુરત પત્રકાર સુરક્ષા, દાગીના ચોરી સુરત, રોકડ હરાજી, પત્રકાર પર હુમલો, Surat journalist security breach
Top Newsસિટી ન્યૂઝસુરત

Roongta estella: વિવાદાસ્પદ અનીલ રૂંગટાની વધુ એક બિલ્ડીંગમાં આગથી અફરા-તફરી

Hotline News Hotline News February 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?