By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વૈભવી નહીં જરૂરિયાત! ગુજરાતમાં કાર માલિકોની સંખ્યામાં 15 વર્ષમાં ત્રણ ગણો વધારો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > વૈભવી નહીં જરૂરિયાત! ગુજરાતમાં કાર માલિકોની સંખ્યામાં 15 વર્ષમાં ત્રણ ગણો વધારો
Top Newsગુજરાત

વૈભવી નહીં જરૂરિયાત! ગુજરાતમાં કાર માલિકોની સંખ્યામાં 15 વર્ષમાં ત્રણ ગણો વધારો

દર 16માંથી એક વ્યક્તિ પાસે કાર છે : દ્વિચક્રી વાહનો ચિંતાજનક દરે વધ્યા : દર ત્રણમાંથી એક ગુજરાતી પાસે બાઇક છે

Hotline News
Last updated: March 5, 2025 11:53 AM
Hotline News - Editor Published March 5, 2025
SHARE

ગુજરાત એ દેશના સમૃદ્ધ રાજયોમાં અવલ્લ નંબરે છે અને તે સમૃદ્ધિ હવે ઓટો કંપનીઓ માટે એક મોટી માર્કેટ બની રહી છે. એક સમયે સરકારી એમ્બેસેડર કે પછી ધનીકોની પદ્મીની પ્રિમીયમ પણ આકર્ષણ બની જતી હતી પણ આજે એકથી એક વૈભવી કાર ગુજરાતના માર્ગો પર દોડે છે અને કાર એક વખત લકઝરી ગણાતી હતી તે આજે આવશ્યકતા બની ગઈ છે.

જો તેઓ ભૂતકાળ તપાસો તો રાજયમાં દર એક લાખની વસ્તીએ 425 કાર 1989-90માં હતી અને 3419 ટુ વ્હીલર હતા. આજે દર એક લાખની વસતીએ 6318 લોકો પાસે કાર છે એટલે કે દર 16માંથી એક વ્યક્તિ કારનો માલીક છે અને જે દર્શાવે છે કે ગુજરાતમાં કાર ધારકોની સંખ્યા બે દશકાથી થોડા વધુ સમયમાં 200% વધી છે.

આ માટે ઓટો ઉદ્યોગ કહે છે કે, લોકોની નાણાકીય સદ્ધરતા વધી છે તથા અપેક્ષા અને જરૂરિયાત પણ વધી છે. આજે ગુજરાતમાં દર ત્રીજો વ્યક્તિ ટુવ્હીલર ધરાવે છે જે પણ પરિવાર દીઠ બે-ત્રણ ટુ વ્હીલર હોય તે અત્યંત સામાન્ય બની ગયુ છે.

ઓટો ક્ષેત્રમાં વધુને વધુ કંપનીઓ આવી છે અને વધુ બહેતર ટેકનોલોજીથી હવે ડ્રાઈવીંગ પણ સરળ બની ગયુ છે તો બીજી બાજુ લોકોની આવક વધી છે જેના કારણે તેઓની લોન માટેની પાત્રતા પણ વધી છે. બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પણ હવે વધુ સરળ રીતે વાહન સામે ધિરાણ આપવા લાગ્યા છે.

સતત વાહન ખરીદી જ નહી લોકોની રોકાણ ક્ષમતા પણ વધી છે તે મ્યુચ્યુઅલ ફંડથી શેરબજાર અને અન્ય રોકાણો દર્શાવે છે તો લોકો હવે રોજબરોજથી જીંદગીમાં પણ ખર્ચ વધારવા લાગ્યા છે અને હવે સમાજમાં એક વિશાળ વર્ગ પણ એવો થયો છે જેના ઘરે એકથી વધુ કાર પાર્ક થઈ હોય છે તે રાજયો નાના શહેરોમાં પણ જોવા મળી રહ્યા છે.

ગ્રામીણ ક્ષેત્રમાં કારથી લઈને એસયુવી અને મલ્ટી યુટીલીટી વ્હીકલ પણ જોવા મળે છે અને છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામીણ ક્ષેત્રમાં પણ કાર-ટુવ્હીલરનું પ્રમાણ વધ્યુ છે અને ગ્રામીણ લોકો પણ વાહન ખરીદીમાં શહેરી લોકો જેમ પસંદગીના વાહન ખરીદતા ખચકાતા નથી. હવે ગ્રામીણ આવક ફકત કૃષી જ નહી અનેક રીતે વધી રહી છે.

જો કે વધતા જતા વાહનો સામે ટ્રાફીક નિષ્ણાંતો લાલબતી ધરે છે અને પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઘટતો ઉપયોગ અથવા છેલ્લા વિકાસ તરીકે ઉપયોગ એ પર્યાવરણ માર્ગ અકસ્માત અને ઈંધણ વપરાશ આ તમામ મોરચે મોટી અસર કરે છે. પાર્કીંગની સમસ્યા, માર્ગો પર વધતી ભીડ આ તમામને કાર-ટુ વ્હીલરના વધતા જતા પ્રમાણ સાથે એડ્રેસ કરી શકાયા નથી.

You Might Also Like

ઈ-રિક્ષા ચાલકના બેંક ખાતામાં 7 અબજ રૂપિયા! તેમને આટલા અમીર કોણે બનાવ્યા, આજે CBI શોધી કાઢશે

ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના નવા અધ્યક્ષ કોણ બનશે? હેમાંગ જોશી, ગૌરવ ગૌતમ કે શક્તિ સિંહ

પત્નીએ હાથ પકડ્યા અને પતિએ દુપટ્ટા વડે તેનું ગળું દબાવ્યું… નહાવાનો વીડિયો અને બ્લેકમેઈલિંગ અંગે લોહિયાળ રમત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ, 3 બાળકોના મોત, 7 પોઝિટિવ, ગાઈડલાઈન જારી

આખા શરીરમાં ઇન્ફેક્શન, સોજા આવી ગયા… હોસ્પિટલએ મહિલાને ગ્લુકોઝની એક્સપાયર બોટલ ચઢાવી દીધી

#Gujarathotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
ઢાકા કોર્ટે શેખ હસીનાને મોટો ઝટકો આપ્યો, જમીન કૌભાંડ કેસમાં સજા સંભળાવી
Hotline News Hotline News December 1, 2025
જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હતો ફૈઝાન શેખ, ટાર્ગેટ કિલિંગની યોજના બનાવી રહ્યો હતો, ગુજરાત ATSએ કેવી રીતે પકડ્યો?
વિપિન અનેજા કોણ છે, જે ગાયકના ગીતથી ઐશ્વર્યા રડી પડી હતી? તેણે ફરી એકવાર ‘મૈં વાપસ આઉંગા’ સાથે પોતાનો જાદુ ચલાવ્યો
જાણો કયા રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે અને સારા પરિણામ મળશે?
કોર્ટે ગેંગરેપ-હત્યાને દુર્લભ કેસ જાહેર કર્યો, 3ને મૃત્યુદંડની સજા, ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ છોડ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

પ્રેમી યુગલ ભાગી જવા પર હોબાળો, ઘરમાં તોડફોડ કરીને યુવકની માતાએ કરી આત્મહત્યા

Hotline News Hotline News July 15, 2026
Top Newsઅમદાવાદગુજરાત

ચોકલેટ રેપરમાં લપેટીને ડ્રગ્સનું વેચાણ, અમદાવાદ શહેર પોલીસે સર્વેલન્સ બાદ મહિલાની ધરપકડ કરી

Hotline News Hotline News July 15, 2026
Top Newsગુજરાત

ગુજરાતના કપાસના ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹ 14,000ની સહાય મળશે, અહીં અરજી કરો

Hotline News Hotline News July 15, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?