By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નશીલી દવાઓનાં ઈન્જેકશનથી ‘હેપેટાઈટીસ સી’ના કેસોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > નશીલી દવાઓનાં ઈન્જેકશનથી ‘હેપેટાઈટીસ સી’ના કેસોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે
આરોગ્ય

નશીલી દવાઓનાં ઈન્જેકશનથી ‘હેપેટાઈટીસ સી’ના કેસોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે

ભારતમાં દર વર્ષે 1.10 લાખથી વધુ લોકો હેપેટાઇટિસના દર્દી બને છે : આ બાબતમાં અમેરિકા પહેલા, ચીન ત્રીજા ક્રમે

Hotline News
Last updated: March 4, 2025 12:37 PM
Hotline News - Editor Published March 4, 2025
SHARE

નશીલી દવાઓનાં ઈન્જેકશનથી હેપેટાઈટીસ સી વાયરસની ઝપટમાં આવનારા લોકોની સંખ્યામાં ભારત દુનિયામાં બીજા ક્રમે છે. અહીં દર વર્ષે 1.10 લાખ લોકો આ કારણે હેપેટાઈટીસનાં દર્દી બની રહ્યા છે. આ મામલે ભારતથી ઉપર અમેરિકા છે. જયાં 2,24,722 કેસ છે. આ દાવો ‘લાન્સેટ ગેસ્ટ્રો એન્ટરોલોજી એન્ડ હેપેટોલોજી જર્નલમાં’પ્રકાશીત અભ્યાસક્રમમાં કરાયો છે.

60 ટકા દર્દીઓ 4 દેશોમાં
સંશોધકોનાં જણાવ્યા મુજબ દુનિયાભરમાં દર વર્ષે 8.33 લાખથી વધુ લોકાડ્રગ્સ ઈન્જેકટ કરવાના કારણે હેપેટાઈટીસ સી વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. ગત વર્ષોમાં તેમાં ઘટાડો થયો હતો. પણ હજુ પણ તેનો બોજો ઘણો વધુ છે.

પૂરી દુનિયામાં નશીલી દવાઓના ઈન્જેકશનથી હેપેટાઈટીસ સીની ઝપટમાં આવનારા 60 આઈએસઆઈ દર્દીઓ માત્ર ચાર દેશો અમેરીકા-ભારત, ચીન અને રશીયામાં છે.

ભારતમાં 91 ટકા ઘટાડાની આવશ્યકતા
વર્ષ 2015-21 માં આવેલા નવા મામલોને જોઈએ તો વર્ષ 2030 સુધીમાં ડબલ્યુએચઓ લક્ષ્યને હાંસલ કરવા માટે દુનિયાભરમાં નવા કેસમાં 76.7 ટકાનો ઘટાડો લાવવો પડશે. જયારે ભારતે આ લક્ષ્ય હાંસલ કરવા માટે નવા કેસોમાં 91.7 ટકાનો ઘટાડો કરવો પડશે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતભારત
ગુજરાતમાંથી વાયરલ થયેલા વીડિયોને લઈ રાહુલ ગાંધીનો ભાજપ પર હુમલો
Hotline News Hotline News July 12, 2024
મથુરામાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેર પીધું; દિવાલ પર લખેલા હતા આ શબ્દો
Mahakumbh  : મૌની અમાસે ૧૦ કરોડથી વધુ ભક્તો ઉમટી પડશે
CBIએ અનિલ અંબાણીના RCom  પર 2000 કરોડની બેંક છેતરપિંડીનો કેસ નોંધ્યો
લ્‍યો બોલો…હાલારી ગધેડાનો ભાવ ઘોડા કરતાં પણ વધારે!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?