By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: લ્‍યો બોલો…હાલારી ગધેડાનો ભાવ ઘોડા કરતાં પણ વધારે!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > લ્‍યો બોલો…હાલારી ગધેડાનો ભાવ ઘોડા કરતાં પણ વધારે!
Top Newsઓફ-બીટ

લ્‍યો બોલો…હાલારી ગધેડાનો ભાવ ઘોડા કરતાં પણ વધારે!

આ જાતિનું દૂધ પણ ખૂબ મોંઘુ વેચાય છે : માદા ગધેડીના ગર્ભધારણ પર ગોડભરાઈની વિધિ કરવામાં આવે છે

Hotline News
Last updated: January 29, 2025 11:41 AM
Hotline News - Editor Published January 29, 2025
SHARE

ખુબસુરતી અને મજબૂત કદકાઠી ધરાવતા ગધેડાનું કદ ઘોડાથી પણ વધારે હોવાની વાત સહેલાઇથી ગળે નહીં ઉતરે. પણ લુપ્‍ત પ્રાય થવાના આરે પહોંચી ચૂકેલ હાલારી નસલના ગધેડાની ઉપયોગીતા આ માન્‍યતાને તોડી રહી છે.

કદકાઠી મજબૂત હોવાના કારણે તેની કિંમત એક લાખ રૂપિયાથી વધારે છે. આ નસલના ગધેડાઓ દેશભરમાં માત્ર ૪૩૯ જ બચ્‍યા છે. તેમાંથી લગભગ ૧૦ ટકા (૪૩) બીકાનેરના રિસર્ચ સેન્‍ટરમાં છે. સામાન્‍ય નસલના ઘોડા કરતા અનેક ગણી કિંમત આપવા છતાં આ ગધેડા નથી મળતા. એ જ કારણ છે કે હાલારી નસલની ગધેડીના માલિક તેના ગર્ભધારણ કરવા પર ગોદભરાઇની રસમ પણ કરે છે.

આ નસલને બચાવવા માટે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે ગુજરાતના ભુજ અને રાજસ્‍થાનના રાષ્‍ટ્રીય અશ્‍વ અનુસંધાન કેન્‍દ્ર બિકાનેરમાં પ્રોજેકટ શરૂ કર્યા છે. આ બન્‍ને સેન્‍ટરો સમન્‍વયથી કામ કરી રહ્યા છે.

આ સફેદ રંગના ગધેડા જોવામાં સુંદર પણ હોય છે. ગધેડાઓની અન્‍ય નસલોની સરખામણીમાં હાલારી નસલની માદાનું દુધ બજારમાં અનેક ગણા વધારે ભાવે વેચાય છે. આ દુધનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો બનાવવા અને ચામડીના રોગોની સારવાર માટે થાય છે. વિદેશોમાં આ દુધની માંગ બહુ વધારે છે. એક માદા એકથી સવા કિલો દુધ આપે છે. આ દુધની કિંમત પ થી ૭ હજાર રૂપિયા પ્રતિ કિલો હોય છે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલને લઈને ‘ગભરાટ’, પંપ પર લાંબી લાઈનો, CMની અપીલ બાદ હર્ષ સંઘવીની ચેતવણી
Hotline News Hotline News March 24, 2026
બોર્ડર 2 એ માત્ર 8 દિવસમાં 250 કરોડનો આંકડો પાર કર્યો! સનીની સંગતમાં વરુણ-દિલજીતને કરિયરની શ્રેષ્ઠ ફિલ્મ મળી
100થી વધુ અભ્યાસ કરતી છોકરીઓનું વોટ્સએપ હેક
CRPF કેમ્પમાં વગર પરવાનગીએ ઘૂસતા બે યુવકો ઝડપાયા, સુરક્ષા એજન્સીઓ સતર્ક, 2007માં થયો હતો આતંકી હુમલો
PM મોદી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા, જાણો કેટલું કામ થયું???
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?