By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: જો તમે 30 વર્ષની ઉંમર પછી આ વસ્તુ ખાશો તો તમે વૃદ્ધ દેખાશો નહીં
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > જો તમે 30 વર્ષની ઉંમર પછી આ વસ્તુ ખાશો તો તમે વૃદ્ધ દેખાશો નહીં
આરોગ્ય

જો તમે 30 વર્ષની ઉંમર પછી આ વસ્તુ ખાશો તો તમે વૃદ્ધ દેખાશો નહીં

Hotline News
Last updated: February 28, 2025 11:08 AM
Hotline News - Editor Published February 28, 2025
SHARE

આપણે જે પણ ખાઈએ છીએ, તેની અસર આપણા શરીર અને ચહેરા પર જોવા મળે છે. હકીકતમાં આપણી ખાવાની આદતો આપણી ફિટનેસ, દેખાવ અને આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. જેથી કરીને આપણે હંમેશા સ્વાસ્થ્યવર્ધક ખોરાક લેવાની આદતો અપનાવવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને 30 વર્ષની ઉંમર બાદ મહિલાઓ અને પુરૂષોએ તેમના આહાર પર ધ્યાન આપવું ખૂબ જ જરુરી છે. કારણ કે 30 પછી શરીરમાં ઘણા ફેરફારો થવા લાગે છે. આ ફેરફારોને કારણે સ્નાયુઓ નબળાં પડવા લાગે છે. તમારું મેટાબોલિઝમ ધીમુ થઈ જાય છે, જેના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે. શરીરમાં કોલેજન પણ ઘટવા લાગે છે, જેના કારણે તમારી ચામડી ઢીલી થવા લાગે છે, અને વૃદ્ધત્વના સંકેતો જોવા મળે છે. અહીં તમને એવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જે 30 વર્ષ પછી પુરુષો અને મહિલાઓએ ગમે તે ભોગે ખાવાનું શરૂ કરી દેવું જોઈએ.

લીલા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે, અને કેલરી ઓછી હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ રહેલા હોય છે. જે હૃદય રોગ, મોતિયા અને અમુક પ્રકારના કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

વિટામિન સી માટે લીલા શાકભાજીમાં ખાવા ખૂબ જ જરુરી છે કારણ કે, તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલા હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. વિટામિન સી કોલેજનના ઉત્પાદનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેથી તેનું સેવન કરવાથી તમારી ચામડીને ઝડપથી વૃદ્ધત્વથી બચાવે છે.

અળસીના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેઓ એન્ટીઑકિસડન્ટો ધરાવે છે, અને હૃદય રોગ અને સ્તન કેન્સર જેવા ક્રોનિક રોગોના જોખમને ઘટાડવાનું કામ કરે છે.

એવોકાડો એક સુપરફૂડ છે, જે તમને વૃદ્ધાવસ્થાથી બચાવી શકે છે. આ સિવાય તેમાં હેલ્ધી ફેટ્સ, ફાઈબર અને હૃદય માટે જરૂરી ઘણા વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે, જે શરીરને પોષણ આપે છે, અને તેને ઘણી બીમારીઓથી બચાવે છે.

You Might Also Like

મેદાન પર જુડ બેલિંગહામ લિયોનેલ મેસ્સી સાથે ઝઘડો થયો, ઝઘડાનું સાચું કારણ સામે આવ્યું

લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી સરકાર ક્યારેય નહીં કાઢે, અમેરિકાની માંગ ક્યારેય પૂરી નહીં થાય

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

વર્ષો પછી ફરી અભ્યાસ શરૂ કર્યો, પુત્ર સાથે IIT મદ્રાસમાંથી ડિગ્રી લીધી, આ હૃદય સ્પર્શી વાર્તા દરેક માતા માટે પ્રેરણારૂપ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
કોંગ્રેસ સાથે કોઈ લેવા-દેવા નથી, AAP એકલા હાથે લડશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ
Hotline News Hotline News August 9, 2025
કેદારનાથ દર્શનાર્થીઓ માટે સારા સમાચારઃ રોપ-વે પ્રોજેક્ટ માટે અદાણી એન્ટરપ્રાઇઝને મળ્યો લેટર ઓફ એવોર્ડ
ગુજરાતના ફેક્ટરી એક્ટ 1948માં સુધારો, મહિલાઓ પણ નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે
4 જુલાઈથી 4 રાશિઓનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે, શુક્ર ગ્રહ લાવશે અપાર ધન!
ધારાવીના તમામ રહેવાસીઓને વહેલામાં વહેલી તકે દસ્તાવેજો સબમિટ કરવા વિનંતીઃ ડીઆરપીના સીઈઓ શ્રીનિવાસ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાત

વિમાન દુર્ઘટનાની તપાસમાં વધુ 6 અઠવાડિયા લાગી શકે છે; AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રિપોર્ટ ક્યારે આવશે

Hotline News Hotline News July 17, 2026
Top Newsગુજરાત

અયોધ્યા રામ મંદિર બાદ ગુજરાતના અંબાજી મંદિરમાં દાન ચોરીની ઘટના, કલેકટરે બદલી વ્યવસ્થા, જુઓ CCTV

Hotline News Hotline News July 17, 2026
Top Newsઅમદાવાદગુજરાત

જોડિયાઓ માટે DigiYatra એપ બની સમસ્યા, ફેસ સ્કેનિંગ નિષ્ફળ, ભાઈઓએ ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો

Hotline News Hotline News July 16, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?