By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતના કોટ વિસ્તારમાં એક મંદિર જ્યાં શિવરાત્રી પર દૂધ-ભાંગના પ્રસાદમાં ‘શિવલિંગ’ તરતું રહે છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતના કોટ વિસ્તારમાં એક મંદિર જ્યાં શિવરાત્રી પર દૂધ-ભાંગના પ્રસાદમાં ‘શિવલિંગ’ તરતું રહે છે
Top Newsસુરત

સુરતના કોટ વિસ્તારમાં એક મંદિર જ્યાં શિવરાત્રી પર દૂધ-ભાંગના પ્રસાદમાં ‘શિવલિંગ’ તરતું રહે છે

Hotline News
Last updated: February 27, 2025 5:43 PM
Hotline News - Editor Published February 27, 2025
SHARE

સુરતમાં આજે શિવરાત્રી દરમિયાન સંખ્યાબંધ શિવ મંદિરોમાં શિવરાત્રીની ઉજવણી ભારે શ્રધ્ધા અને ઉત્સાહથી કરવામાં આવી છે. તેમાં પણ કોટ વિસ્તાર એવા ગોપીપુરાની રામજીની પોળમાં આવેલું શિવ મંદિર કોટ વિસ્તારના લોકો માટે શિવરાત્રી દરમિયાન આસ્થાનું પ્રતિક બની જાય છે. આ દિવસે મંદિરનું શિવલિંગ દૂધ અને ભાંગનો પ્રસાદ બનાવવામાં આવે છે તે તપેલામાં શિવલિંગ તરે છે. આ તરતા શિવલિંગના દર્શન કરવા માટે કોટ વિસ્તારના સુરતીઓ મોટી સંખ્યામાં આવે છે. વર્ષમાં એક જ વખત આ શિવલીંગ તરતુ હોવાથી આ મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા વધુ જોવા મળી રહી છે. 

ઐતિહાસિક નગરી એવું સુરત અનેક ઇતિહાસ ધરબીને બેઠું છે તેમાં પણ ધાર્મિક દ્રષ્ટિએ સુરતનું અનેરુ મહત્વ જોવા આવે છે. આજે સુરતનો વિસ્તાર વધ્યો છે પરંતુ સદીઓ પહેલાં સુરત એટલે કોટ વિસ્તાર ગણાતું હતું. આ કોટ વિસ્તારમાં અનેક ઐતિહાસિક મંદિરો આવ્યા છે તેમાંનું એક મંદિર સુરતના ગોપીપુરા રામજીની પોળ વિસ્તારમાં આવેલું કોટી લિંગ મહાદેવનું મંદિર છે. આ વિસ્તારના લોકો માટે આ મંદિરનું કાયમી મહત્વ છે પરંતુ શિવરાત્રીના દિવસે આ મંદિરનું મહત્વ કોટ વિસ્તારના સુરતીઓ માટે અનેકગણું વધી જાય છે.

તેનું કારણ ધરાવતા 72 વર્ષના પૂજારી રાજેશ સ્માર્ટ કહે છે અમારા બાપ દાદાના વખતથી આ મંદિરની સેવા અમે કરીએ છીએ. આ મંદિર ઘણું જ પૌરાણિક છે તેની સાથે સાથે  દર શિવરાત્રીએ મંદિરમાં શિવલિંગ છે. મંદિરમાં પંચમુખી મહાદેવ મંદિર નીચે શિવલિંગ છે. આ શિવલિંગ બહાર કાઢ્યું હતું તેની પૂજા કરીને મહાદેવજીનો પ્રસાદ છે તેવા દૂધ અને ભાંગથી બનાવવામાં આવે છે તેમાં આ શિવલીંગ મુકવામાં આવે છે અને તે આશ્ચર્યની વચ્ચે તરે છે. વર્ષમાં એક વાર તે પણ શિવરાત્રીના દિવસે મહાદેવ દૂધમાં તરે છે તેના દર્શન કરવા માટે સુરતીઓ ઉમટી પડતા હોય છે. 

મહોલ્લાના લોકો કહે છે, વર્ષો પહેલાં અહીં શિવરાત્રીના દિવસે મેળો પણ યોજાતો હતો પરંતુ શહેરનો વિસ્તાર વધવાની સાથે અનેક લોકો કોટ વિસ્તાર છોડીને અન્ય વિસ્તારમાં વસવાટ કરવા ગયાં છે. જોકે, અન્ય વિસ્તારમાં ગયેલા લોકો પણ શિવરાત્રીના દિવસે કોટી લિંગ મહાદેવના દર્શન કરવા માટે ગોપીપુરા વિસ્તારમાં અચુક આવે છે. 

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#Surathotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
“હું તાઇવાન અને જીમ લાઇની મુક્તિનો મુદ્દો ઉઠાવીશ,” ટ્રમ્પે શી જિનપિંગ સાથેની વાતચીતનો એજન્ડા નક્કી કર્યો
Hotline News Hotline News October 27, 2025
ઉત્તર ગુજરાત સુધી હિમવર્ષાની અસર, ગુજરાતના ‘બાબા વેંગા’ ફરી સાચા સાબિત થયા, IMD તરફથી આવી ચેતવણી
પરિણીત અસલમ સાથે લિવ-ઈનમાં હતી નંદિની બોસમિયા: AAPની ટિકિટ પર રાજકોટની ચૂંટણી લડી હતી
કિંગ ખાનને પાછળ છોડીને, બોલિવૂડના શહેનશાહ : અમિતાભ બચ્ચને આ વર્ષે 120 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો
રાધિકા યાદવની હત્યામાં ‘લવ જેહાદ’ની ચર્ચા પર ઇનામુલ હકે માતાના સોગંદ ખાઈને કહ્યું…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?