By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં તબીબી Oxygenની અછત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં તબીબી Oxygenની અછત
આરોગ્ય

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં તબીબી Oxygenની અછત

કોવિડ દરમિયાન સર્જાયેલી અછતમાંથી આપણે શીખ્યા નથી : ઉત્પાદન સામાન્ય જરૂરિયાતો કરતા ઓછું હોવાથી, દર્દીઓ માટે ઊંચા ભાવે ઓક્સિજન ખરીદવું ફરજિયાત બને છે : લેન્સેટ રિપોર્ટ

Hotline News
Last updated: February 22, 2025 5:55 PM
Hotline News - Editor Published February 22, 2025
SHARE

કોવિડ સમયે ઓકસીજનની જે અછત સર્જાઇ હતી તેના કારણે ભારત અને દુનિયામાં લાખો લોકોના મૃત્યુ થયા હતા પરંતુ આજે કોવિડ ન હોવા છતાં પણ ઓકસીજનની અછતના કારણે દુનિયાભરમાં લાખો લોકોના જીવન પર જોખમ છે. તેઓ સનસનીખેજ રીપોર્ટ જાહેર થયો છે.

ખાસ કરીને મેડીકલ ઓકસીજન કે જે દર્દીનું જીવન બચાવી શકે છે. તેની અછતના કારણે અંદાજે દુનિયાભરના 60 ટકા લોકો મેડીકલ ઇમરજન્સી સમયે ગુણવતા ધરાવતુ તથા પોષાય શકે તેવા મેડીકલ ઓકસીજન મેળવી શકતા નથી.

આ અંગે હાલમાં જ પ્રસિધ્ધ થયેલા લાન્સેટના રીપોર્ટમાં જણાવાયું છે કે, ખાસ કરીને ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં આ મેડીકલ ઓકસીજનની મોટી અછત જોવા મળી રહી છે અને તેના માટે જંગી રકમ ખર્ચ કરવો પડી રહ્યો છે.

આ રીપોર્ટ જણાવે છે કે ભારતમાં જ આ મેડીકલ ઓકસીજનની માંગ રોજ  11,200 મેટ્રીક ટનના સૌથી વધુ કોવિડ કાળ દરમ્યાન નોંધાઇ હતી. જયારે ભારતમાં અંદાજે 36 લાખ લોકો કોવિડની અસર હેઠળ હતા અને તે સમયે ભારતની દૈનિક ઉત્પાદન ક્ષમતા 9446 મેટ્રીક ટન હતી.

જે સમયે પણ કોવિડની અસર હેઠળ લોકોને ઓકસીજન મળ્યું ન હતું. કોવિડ સિવાય પણ ઓકસીજનની સામાન્ય રીતે દરેક હોસ્પિટલોમાં જરૂર પડે છે અને ભારત સહિતના દેશોમાં નેશનલ ઓકસીજન ગ્રીડનો અભાવ છે. જેને કારણે પુરતુ ઓકસીજન ઉપલબ્ધ નહીં હોવાથી દર્દીઓના જીવન જોખમમાં મુકાઇ રહ્યા છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PAN વગર ખોલવામાં આવેલા બેંક ખાતાઓ પર કડક નજર રાખવામાં આવશે
Hotline News Hotline News April 14, 2025
સ્પામ કોલ્સ સામેના નિયમો વધુ કડક : હવે ત્રણ દિવસને બદલે સાત દિવસ માટે ફરિયાદ નોંધાવી શકાશે
ધંધા વ્યવસાયના નવા કામ-કાજના પ્રારંભ માટે સાનુકૂળ સપ્તાહ: જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
ગુજરાતની આ IAS Neha Byadwal કેમ ચર્ચામાં છે?
દિલ્હીના રાજકારણમાં નવી આતશબાજીઃ જાણો કોણ છે ‘આતિશી’…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?