By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: OTT પ્લેટફોર્મ પર અશ્લિલ સામગ્રી સામે સરકારની કડક કાર્યવાહી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > OTT પ્લેટફોર્મ પર અશ્લિલ સામગ્રી સામે સરકારની કડક કાર્યવાહી
Top News

OTT પ્લેટફોર્મ પર અશ્લિલ સામગ્રી સામે સરકારની કડક કાર્યવાહી

કડક સલાહ જારી : નૈતિક આચારસંહિતા - આઇટી નિયમોનું પાલન ફરજિયાત : નિયંત્રણ પ્રણાલી જાળવવી પડશે

Hotline News
Last updated: February 22, 2025 4:10 PM
Hotline News - Editor Published February 22, 2025
SHARE

સોશિયલ મીડિયા પર અશ્લિલ સામગ્રીના પરના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે OTT પ્લેટફોર્મ માટે કડક એડવાઈઝરી જારી કરીને કાયદા દ્વારા પ્રતિબંધિત સામગ્રી પ્રસારિત કરવા સામે OTT પ્લેટફોર્મને વોર્નિંગ આપી હતી.

ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ્સ અને સ્વ-નિયમનકારી સંસ્થાઓને જારી કરેલી એડવાઈઝરીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સામગ્રી પ્રસારિત કરતી વખતે IT  નિયમો-2021 હેઠળ નિર્ધારિત નૈતિક આચારસંહિતાનું સખતપણે પાલન કરવાનો આદેશ આપ્યો હતો.

આવી સામગ્રીનું વય-આધારિત વર્ગીકરણ કરવાની પણ તાકીદ કરાઈ હતી. સરકારે OTT પ્લેટફોર્મની સ્વ-નિયમનકારી સંસ્થાઓને પ્લેટફોર્મ્સ દ્વારા નૈતિક આચારસંહિતાના ઉલ્લંઘન માટે યોગ્ય પગલાં લેવા પણ જણાવ્યું હતું.

મંત્રાલયે જણાવ્યું હતું કે, OTT પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયામાં અશ્લિલ, પોર્નોગ્રાફિક અને અભદ્ર સામગ્રીના પ્રસારણ અને ફેલાવા અંગે સરકારે સંસદ સભ્યો, વૈધાનિક સંસ્થાઓ અને જાહેર જનતા તરફથી ફરિયાદો મળી છે.

ઉપરોક્ત ફરિયાદોને આદેશે તાકીદ કરવામાં આવે છે કે, ઓટીટી પ્લેટફોર્મ લાગુ પડતાં કાયદાની વિવિધ જોગવાઈઓ તથા આઈટી નિયમો 2021 હેઠળની નૈતિક આચારસંહિતાનો પાલન કરે તે જરૂરી છે.

એડવાઈઝરીમાં જણાવાયું છે કે, ઓટીટી પ્લેટફોર્મ કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈ પણ સામગ્રી પ્રસારિત કરી શકશે નહીં. વયસંબંધિત સામગ્રીનું સ્પષ્ટ વર્ગીકરણ કરવાનું રહેશે. ’અ’ રેટેડ કન્ટેન્ટ માટે કંટ્રોલ સિસ્ટમનો અમલ કરવો પડશે, જેથી આવી સામગ્રી બાળક સુધી પહોંચી શકે નહીં. ઓટીટી પ્લેટફોર્મે આવી સામગ્રીના સંદર્ભમાં સાવચેતી રાખવાની રહેશે.

સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના કન્ટેન્ટ નિયમન માટે વ્યવસ્થાતંત્ર ઘડવાનું સૂચન કર્યા પછી સરકારે આ એડવાઈઝરી જારી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર સામગ્રી શેર કરવાના મુદ્દે કોઈ નિયમનો નથી અને તમામ પ્રકારની સામગ્રી પીરસવામાં આવી રહી છે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
શું એપ્સટિન અને તેના સાથીઓએ બાળકોનું માંસ ખાધું હતું?: નવા દસ્તાવેજોમાં ચોંકાવનારા ખુલાસા, જાણો હવે કોણ મુશ્કેલીમાં
Hotline News Hotline News February 9, 2026
ગે-ડેટિંગ એપ પર મિત્ર શોધ્યો… સમલૈંગિક સંબંધોની ઈચ્છાથી પહોંચ્યો ત્યાં 7 લોકો રાહ જોઈ રહ્યા હતા
ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…
ચૂંટણીની જાહેરાત છતાં, NDA અને INDIA બેઠકોની વહેંચણી પર વાટાઘાટો
રૂ. 100ને બદલે રૂ. 150: વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્સ સાથે છેતરપિંડી… ખરી રમત અહીંથી શરૂ થાય છે; VIP પણ ન બચ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?