By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Mahashivratri પહેલા સંગમમાં પાણીનું સ્તર વધારવા માટે કવાયત : કાનપુર ડેમમાંથી ગંગાનું પાણી છોડવામાં આવ્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > Mahashivratri પહેલા સંગમમાં પાણીનું સ્તર વધારવા માટે કવાયત : કાનપુર ડેમમાંથી ગંગાનું પાણી છોડવામાં આવ્યું
Top Newsભારત

Mahashivratri પહેલા સંગમમાં પાણીનું સ્તર વધારવા માટે કવાયત : કાનપુર ડેમમાંથી ગંગાનું પાણી છોડવામાં આવ્યું

કરોડો શ્રદ્ધાળુઓના સ્નાન અને વધતી ગરમીને કારણે સંગમ સ્થળે પાણીનું સ્તર ઘટી ગયું હતું.

Hotline News
Last updated: February 22, 2025 11:40 AM
Hotline News - Editor Published February 22, 2025
SHARE

મહાકુંભનાં અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પહેલા ગંગાનું જલસ્તર વધારવાની કવાયત શરૂ થઈ ગઈ છે.આ કડીમાં ગુરૂવારે ગંગા ડેમ કાનપુરથી ગંગામાં જલ નિરંતર છોડવામાં આવી રહ્યું છે. 24 કલાકમાં ડેમમાંથી 510 કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે.

વસંત પંચમી સ્નાન પર્વ વીત્યા બાદ મહાકુંભમાં સંગમ સ્નાન માટે દરરોજ એક કરોડથી વધુ શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે. શિવરાત્રી પહેલા જ ગંગાનું જલસ્તર ઓછુ હોવાના કારણે શ્રધ્ધાળુઓને સંગમમાં ડુબકી લગાવવામાં પરેશાની થવા લાગી છે.

ઘૂંટણની નીચે સંગમનું પાણી હોવાથી શ્રધ્ધાળુઓ ડુબકી લગાવી શકતા નહોતા. આ સમસ્યાને લઈને ગંગા ડેમ કાનપુરથી બુધવારે 13500 કયુસેક જલ ગંગામાં છોડવામાં આવ્યું હતું.જયારે મંગળવારે 18 ફેબ્રુઆરીએ 12990 કયુસેક જલ ડેમમાંથી છોડાયુ હતું.

મહાકુંભ શરૂ થયા બાદ હજુ સુધી સર્વાધિક જલ છોડવામાં આવ્યું છે. ડેમથી જલ છોડવાની માત્રા વધારવાથી સંગમના જલ સ્તરમાં સુધારો જોવા મળી રહ્યો છે.

સિંચાઈ વિભાગનાં અનુસાર ગુરૂવારે સંગમનું જલસ્તર 72.34 મીટર થઈ ગયુ હતું. ગરમી વધવાથી જલસ્તર ઘટશે તેની જાણકારી અગાઉથી હતી તેને ધ્યાનમાં રાખીને ગંગા ડેમ કાનપુરમાંથી પાણી છોડવાની તૈયારી કરવામાં આવી હતી અને યોજના મુજબ પાણી છોડવામાં આવી રહ્યું છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતરાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનું મેગા ડિમોલિશન, 1450 થી વધુ મકાનો અને દુકાનો પર બુલડોઝરની કાર્યવાહી
Hotline News Hotline News February 24, 2026
Operation All-out : છતીસગઢમાં 31 નકસલી, મણીપુરમાં 10 ઉગ્રવાદી, કાશ્મીરમાં 3 આતંકીનો ખાત્મો
‘હું તો જીજા સાથે ભાગી પણ નથી…’ જમાઈની સાથે 10 મહિના સુધી પતિ-પત્નીની જેમ રહેતી સાસુ આગળ આવી
અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ
ખ્યાતી હોસ્પિટલ કૌભાંડમાં શક્તિસિંહ ગોહિલે CBI તપાસની માંગ કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?