By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો માટે મફત તપાસ થશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો માટે મફત તપાસ થશે
Top Newsભારત

બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો માટે મફત તપાસ થશે

દેશભરમાં 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી ઝુંબેશ : આરોગ્ય મંત્રાલયે તારીખો જાહેર કરી : મંત્રાલયે 30 વર્ષથી વધુ ઉંમરના યુવાનોને નજીકના આરોગ્ય સુવિધામાં પરીક્ષણ કરાવવા વિનંતી કરી

Hotline News
Last updated: February 19, 2025 2:46 PM
Hotline News - Editor Published February 19, 2025
SHARE

કેન્‍દ્ર સરકારના આરોગ્‍ય મંત્રાલયે બ્‍લડ પ્રેસર, ડાયાબિટીસ અને કેન્‍સર જેવી બિમારીઓના દર્દીઓની ફ્રીમાં તપાસ કરવા માટે મહાઆયોજન કર્યું છે. આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયે આ માટે દેશભરમાં રાષ્‍ટ્રવ્‍યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશભરમાં ૨૦ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી અભિયાન ચલાવવામાં આવશે. મંત્રાલયે ૩૦ વર્ષથી વધુ ઉંમરના યુવાઓને નજીકના આરોગ્‍ય સુવિધા કેન્‍દ્રમાં તપાસ કરાવવા માટે આહવાહન કર્યું છે.

મંત્રાલયે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ હ્‍ પર પોસ્‍ટમાં કહ્યું છે કે, ‘તમારા આરોગ્‍યની કાળજી લો… ૨૦ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી બિન-ચેપી રોગો (NCDs)ની તપાસ માટે રાષ્‍ટ્રવ્‍યાપી તપાસ અભિયાનમાં જોડાઓ અને તમારી નજીકની સરકારી આરોગ્‍ય સુવિધા પર મફતમાં ટેસ્‍ટ કરાવો. તમામ સરકારી આરોગ્‍ય કેન્‍દ્રો હાઈ બ્‍લડ પ્રેશર, ડાયાબિટીસ, મૌખિક, સ્‍તન અને સર્વાઇકલ કેન્‍સરની તપાસ કરવા માટે રાષ્‍ટ્રવ્‍યાપી અભિયાન શરૂ કરશે.’

મંત્રાલયે પોસ્‍ટની સાથે એક ઈન્‍ફોગ્રાફિકમાં ડાયાબિટીસના લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે, જેને કયારે નંજરઅંદાજન કરવા જોઈએ. તેમાં અસ્‍પષ્ટ દ્રષ્ટિ, ભૂખમાં વધારો, ઘાના રૂઝ થવામાં વિલંબ, થાક, સતત તરસ લાગવી, અચાનક વજન ઘટવું અને વારંવાર પેશાબ થવો જેવા લક્ષણો સામેલ છે. મંત્રાલયે કહ્યું છે કે, આ લક્ષણોને કયારેય અવગણવા ન જોઈએ.

ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ન્‍યુટ્રિશન (ICMR-NIN)ના ડેટા મુજબ, દેશમાં કુલ મળત્‍યુદરમાં ૬૬ ટકા લોકોના મોત બિન-સંચારી રોગોના કારણે થયા છે. ૩૦ વર્ષથી વધુ ઉંમરના વ્‍યક્‍તિઓ માટે હૃદય સંબંધીત બિમારી, ડાયાબિટીસ, શ્વસન રોગો અને કેન્‍સર સહિતની બિમારીઓ પડકાર બની ગયો છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
અલ નીનોના આગમનથી હવામાનનો મિજાજ બદલાઈ જશે, મે-જૂન દરમિયાન તીવ્ર ગરમી પડશે, વરસાદ પર સીધી અસર પડશે!
Hotline News Hotline News April 25, 2026
“આજે હું તેને જીવતી નહીં છોડું”… પતિ પર કેરોસીન છાંટી આગ લગાવી દીધી, સુંદર સ્ત્રી સાથે શ્રીમંત વ્યક્તિના બીજા લગ્ન
‘પ્રક્રિયાને હાઇજેક કરી મત કાપવામાં આવી રહ્યા’ રાહુલે હવે આમને પણ ઘેર્યા
બાઇકરે યુવાનને ટક્કર મારી, 20 ફૂટ ઉછળ્યો… પોતે 50 ફૂટ ખેંચી ગયો
Wi-Fi કિરણો અને પ્રકાશ આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, સંશોધનમાં ખુલાસો થયો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?