By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ૐ જાપના અદ્ભુત ફાયદા! હૃદય અને મન પર અદ્ભુત અસર કરે છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ૐ જાપના અદ્ભુત ફાયદા! હૃદય અને મન પર અદ્ભુત અસર કરે છે
Top Newsભારત

ૐ જાપના અદ્ભુત ફાયદા! હૃદય અને મન પર અદ્ભુત અસર કરે છે

ડોક્ટરે એક મોટો ખુલાસો કર્યો : ઓમનો ધ્વનિ એક સાર્વત્રિક આવર્તન છે

Hotline News
Last updated: February 19, 2025 3:06 PM
Hotline News - Editor Published February 19, 2025
SHARE

ઓમનો જાપ ઘણીવાર હિન્‍દુ ધર્મ અને આધ્‍યાત્‍મિકતા સાથે સંકળાયેલો છે, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક પુરાવા પણ છે. ન્‍યુરોલોજિસ્‍ટ ડો. શ્વેતા અડાતિયાએ તેમના તાજેતરના સંશોધનમાં હૃદય અને મન પર ઓમના જાપની અસરનો અભ્‍યાસ કર્યો હતો. તેમના પ્રયોગમાં તેમણે સાબિત કર્યું છે કે, ઓમની ધ્‍વનિ એક યૂનિવર્સલ ફ્રિક્‍વન્‍સી છે, જે માત્ર માનસિક શાંતિ જ નહીં. પરંતુ હૃદયના ધબકારા (હાર્ટ રેટ)ને પણ નિયંત્રિત કરી શકે છે.

બ્રેન સાયન્‍સમાં ઊંડો રસ ધરાવતી ડો. શ્વેતા હંમેશા પ્રાણાયામ અને મંત્રોના જાપ દ્વારા તણાવ ઘટાડવા અને મનને શાંતિ આપવાના માર્ગો પર કામ કરી રહી છે. તેમણે આ પ્રયોગ દરમિયાન તેની હાર્ટ રેટ વેરિએબિલિટી (HRV)ને માપી અને જાણવા મળ્‍યું કે, ઓમનો જાપ કરવાથી તેના હૃદયના ધબકારા ૯૦ થી ઘટીને ૬૦પ્ર૬૫ થઈ ગયા.

આ પ્રયોગને વધુ સચોટ રીતે ચકાસવા માટે તેમણે તેની આંગળીમાં પલ્‍સ ઓક્‍સિમીટર લગાવ્‍યું અને તેના શરૂઆતની હાર્ટબીટ ૮૩ પર નોટ કરી. આ પછી તેમણે ઓમનો બે અલગ-અલગ રીતે ઉચ્‍ચાર કર્યો.

ઓમનો જાપ કરવાની બે રીતો અને તેની અસરો

પ્રથમ રીત : તેમણે ‘’ઓ’ને લાંબા સમય સુધી ખેંચીને જાપ કર્યો. આ કારણે તેના ધબકારા ઘટીને ૭૩ થઈ ગયા.

બીજી રીતઃ તેમણે ‘મ’ ધ્‍વનિને લાંબા સમય સુધી ખેચી. આ કારણે તેના ધબકારા વધુ ઘટીને ૬૯ થઈ ગયા.

સવારે અને રાત્રે ઓમનો જાપ કેવી રીતે કરવો?

ડો. શ્વેતાએ જણાવ્‍યું કે, સવારે ઉઠ્‍યા બાદ ઓમનો જાપ કરતા સમયે ‘ઓ’ લાંબા સમય સુધી બોલવું જોઈએ. કારણ કે તે મગજને સક્રિય કરવામાં અને એનર્જી વધારવામાં મદદ કરે છે. જ્‍યારે રાત્રે સૂતા પહેલા ‘મ’ નો જાપ લાંબા સમય સુધી કરવો જોઈએ, જે મનને શાંત કરે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

હાર્ટ હેલ્‍થ માટે શા માટે મહત્‍વપૂર્ણ છે ઓમનો જાપ? : એક સ્‍થિર ધબકારા માત્ર હૃદયને સ્‍વસ્‍થ રાખે છે એટલું જ નહીં પરંતુ તણાવ, ચિંતા અને હૃદય રોગના જોખમને પણ ઘટાડે છે. જો હૃદયના ધબકારા સતત વધારે રહે તો તેનો અર્થ એ છે કે, હૃદય પર વધુ પડતું દબાણ છે, જે પાછળથી માનસિક બીમારીનું કારણ બની શકે છે.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન : LoC પર સતત ગોળીબાર
Hotline News Hotline News May 2, 2025
મિટ્ટી કાફેની સફળતા પાછળ જીત અદાણી પ્રેરણામૂર્તી
હિસ્ટ્રીશીટર કલીમે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી પર છરી વડે હુમલો કર્યો; બીજી જ ક્ષણે ગોળી ચલાવવામાં આવી
ગેસની અછતને કારણે અનેક રેસ્ટોરન્ટ બંધ; કામ ન મળતાં નેપાળી શેફે આત્મહત્યા કરી
ધારાવીના કુંભારો અને સમયની અવગણના કરતી એક હસ્તકલા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?