By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વિશ્વમાં ૪૦ ટકા બાળકો એનિમિયાથી પીડાય છે : વિશ્વ આરોગ્ય સંગઠનનો અહેવાલ જાહેર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > વિશ્વમાં ૪૦ ટકા બાળકો એનિમિયાથી પીડાય છે : વિશ્વ આરોગ્ય સંગઠનનો અહેવાલ જાહેર
Uncategorized

વિશ્વમાં ૪૦ ટકા બાળકો એનિમિયાથી પીડાય છે : વિશ્વ આરોગ્ય સંગઠનનો અહેવાલ જાહેર

Hotline News
Last updated: February 17, 2025 12:20 PM
Hotline News - Editor Published February 17, 2025
SHARE

એનિમિયા (લોહીની કમી)નો સામનો કરી રહેલી દુનિયાની ચિંતા પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ ફેકટ શીટ જાહેર કરી છે તેની ઝપટમાં દુનિયાનાં લગભગ 40 ટકા બાળકો 37 ટકા ગર્ભવતી અને 30 ટકા 15 થી 49 વર્ષની મહિલાઓ છે.

નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં આ બિમારીનો પ્રકોપ વધુ છે. ખાસક રીને ગ્રામીણ વસ્તી અને ગરીબ પરિવારોને આ બિમારી ઝપટમાં લઈ રહી છે. આ ગંભીર સમસ્યાને 2030 સતત વિકાસ એજન્ડામાં સામેલ કરીને દુનિયામાં 15-49 વર્ષિય વયની એનિમિયા પીડિત મહિલાઓને સ્વસ્થ કરવાની યોજના બનાવાઈ છે.

યુનિસેફ સાથે કરી રહ્યા છે કામ
શીટના અનુસાર એનિમિયાનાં વધતા પગલાને રોકવા માટે યુનિસેફ અને ડબલ્યુએચઓ માટે યુનિસેફ અને ડબલ્યુએચઓ સાથે મળીને પ્રયાસરત છે.વર્લ્ડ હેલ્થ એસેમ્બલી ગ્લોબલ ન્યુટ્રીશનના 6 લક્ષ્યોમાંથી એક આ પણ છે જેના પર કામ થઈ રહ્યું છે.

2021 માં જ ન્યુટ્રીશન ફોર ગ્રોથ સમિટ દરમ્યાન ડબલ્યુએચઓએ આ બિમારીની ઓળખ કરી છે અને તેના ઉપચાર માટે એક ફ્રેમ વર્ક તૈયાર કરવાની વાત કરી હતી. એકશન એલાયન્સની રચના કરી છે.

એનિમિયાથી આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયા સૌથી વધુ અસરગ્રસ્ત છે.આફ્રિકાની 106 મિલીયન મહિલાઓ અને 103 મિલીયન બાળકો પિડીત છે.

દેશમાં સ્થિતિ ચિંતાજનક
ભારતમાં ત્રિપુરા, તેલંગાણા, પંજાબ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, ઝારખંડ, હરિયાણા, છતીસગઢ, આસામ, આંધ્રપ્રદેશ જેવા રાજયોમાં 50 ટકાથી વધુ ગર્ભવતી મહિલાઓ એનિમિયાથી પીડિત છે. સૌથી વધુ ગર્ભવતી મહિલાઓ બિહાર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પીડિત જોવા મળી.સ્વાસ્થ્ય મંત્રાલયે આ મહિને આ જાણકારી આપી હતી. બિહારમાં 63.1 ટકા,ગુજરાતમાં 62.6 ટકા અને પશ્ચિમ બંગાળમાં 62.3 ટકા ગર્ભવતી મહિલાઓ પીડિત મળી હતી.

આ છે રણનીતિ
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (2019-21) ના અનુસાર દેશભરમાં ગર્ભવતી મહિલાઓ (15 થી 49 વર્ષ)માં અનિમિયાની બિમારી 52.2 ટકા છે. એનિમિયાના પ્રસારને ઘટાડવા માટે એનિમિયા મુકત ભારત રણનીતિ લાગુ છે તે એનિમિયાને રોકવાની રાષ્ટ્રીય નીતિ છે. જે અંતર્ગત આયર્ન અને ફોલિક એસિડના ડોઝ આપવામાં આવે છે.

You Might Also Like

સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ ક્યારે દેખાશે? જાણો કેટલો સમય અંધકાર રહેશે

ધારાવી બસ ડેપોના સ્થાને બે આધુનિક અને બહુમાળી ડેપો બનશે

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અમદાવાદગુજરાત
Flower show 2025: આજથી શરૂ થશે ફ્લાવર શો અને ટ્રી સેન્સસ, જાણો ટિકિટ અને સમય
Hotline News Hotline News January 3, 2025
‘ડિજિટલ એરેસ્ટ’ પર સરકાર કાર્યવાહીમાં: સિમ કાર્ડ માટે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત બનશે; WhatsApp લાવશે ખાસ ફીચર
અચાનક, RBI એ આ નિર્ણય લીધો છે… રૂપિયો મજબૂત થશે, ડોલર સામે અનામત વધશે!
અદાણી એરપોર્ટ્સે સીમલેસ પેસેન્જર અનુભવ માટે અદ્યતન પ્લેટફોર્મ ‘aviio’ લોન્ચ કર્યું
SCO કોન્ફરન્સમાં મોદી-પુતિન-જિનપિંગની ઉષ્મા જોઈને અમેરિકા ગભરાઈ ગયું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Uncategorized

શનિ ગોચર! આ રાશિઓ પર થશે ધનનો વરસાદ! 2026 ના અંત સુધી શનિ પોતાના આશીર્વાદ વરસાવશે

Hotline News Hotline News July 3, 2026
Uncategorized

મમતાને મોટો ફટકો, મેયર સહિત 30એ આપ્યા રાજીનામા, ચંદનનગરમાં ખીલશે કમળ?

Hotline News Hotline News May 30, 2026
Uncategorized

શું તમે જાણો છો કે ‘ટી-સિરીઝ’માં ‘ટી’ શબ્દનો અર્થ શું છે? એક જ્યુસ વેચનાર ‘કેસેટ કિંગ’ કેવી રીતે બન્યો?

Hotline News Hotline News May 19, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?