By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Helmet Drive : હેલ્મેટ ન પહેરનારાઓ માટે ડ્રોન ડ્રાઇવ! પોલીસને જોયા પછી લોકો ગલી-ખાંચામાં ઘૂસી જાય તો છટકી શકશે નહીં!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > Helmet Drive : હેલ્મેટ ન પહેરનારાઓ માટે ડ્રોન ડ્રાઇવ! પોલીસને જોયા પછી લોકો ગલી-ખાંચામાં ઘૂસી જાય તો છટકી શકશે નહીં!
ગુજરાતસુરત

Helmet Drive : હેલ્મેટ ન પહેરનારાઓ માટે ડ્રોન ડ્રાઇવ! પોલીસને જોયા પછી લોકો ગલી-ખાંચામાં ઘૂસી જાય તો છટકી શકશે નહીં!

Hotline News
Last updated: February 15, 2025 2:58 PM
Hotline News - Editor Published February 15, 2025
SHARE

સુરતવાસીઓએ આજથી ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું પડશે, નહીંતર દંડ ભરવાનો વારો આવશે. કેમ કે, સુરતમાં આજથી હેલ્મેટ નહીં પહેરો તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. શહેરમાં 550 સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસની 250 ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. આ દરમિયાન હેલ્મેટ નહીં પહેરનારાઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે.

સુરત ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ સામે આવ્યો છે. હેલમેટ પહેર્યા વિના વાહનો હંકારનારા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે. સુરત ટ્રાફિક પોલીસે હેલમેટ પહેર્યા વિનાના વાહન ચાલકોને પકડવા માટે ડ્રોનની મદદ લીધી છે. દંડ ભરવાથી બચવા માટે ટુ વ્હિલર વાહન ચાલકો ગલી અને નાકાઓમાંથી પસાર થતા હોય છે. જેથી તેવા હેલમેટ પહેર્યા વગરના વાહન ચાલકોને પકડવા ડ્રોનની મદદ લેવાઈ છે.

સુરતમાં હેલમેટના કાયદાની ચુસ્ત અમલવારી થાય તે હેતુથી ટ્રાફિક પોલીસ વિભાગે ટેક્નોલોજીની મદદથી હેલમેટ ન પહેરનારા વાહન ચાલકો પર તવાઈ બોલાવી છે અને હેલમેટ ન પહેરનારા ચાલકોના બહાના પણ સામે આવ્યા છે.

નોંધનીય છે કે, આ માટે 3 હજાર કોન્સ્ટેલના મોબાઇલ ફોનમાં VOC એપ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ એપથી પોલીસ ફોટો પાડશે જે કમાન્ડ કંટ્રોલ રૂમમાં જશે. કમાન્ડ કંટ્રોલ રૂમથી જે-તે વ્યક્તિના નામે મેમો બની જશે. અગાઉ પોલીસે 45 દિવસ સુધી હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsGujaratSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
માછીમારી માટે નીકળેલા 11 પાકિસ્તાની ભારતીય સીમામાં ઘુસ્યા
Hotline News Hotline News December 13, 2025
આ પાંચ રાશિના જાતકોને મળી શકે છે સારા સમાચાર, વાંચો 3 સપ્ટેમ્બરનું દૈનિક રાશિફળ
એન્જિન ફેલ થતાં પ્લેનનું કંટ્રોલ ગયુંઃ વધુ એક વિમાન દુર્ઘટનામાં તમામ લોકો હોમાયા
એક હાથ અને એક પગથી લોહી વહી રહેલા નરેન્દ્ર સિંહને ટ્રક ડ્રાઈવરે બચાવી લીધો, પરંતુ…
યુએસ એમ્બેસેડરએ અદાણી ગ્રુપની ખાવડા પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લીધી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?