By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Mahakumbh :માઘ પૂર્ણિમા પર 2.50 કરોડ ભક્તોએ કર્યું અમૃતસ્નાન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > Mahakumbh :માઘ પૂર્ણિમા પર 2.50 કરોડ ભક્તોએ કર્યું અમૃતસ્નાન
Top Newsભારત

Mahakumbh :માઘ પૂર્ણિમા પર 2.50 કરોડ ભક્તોએ કર્યું અમૃતસ્નાન

એક મહિનાથી કલ્પવાસમાં રહેતા લોકોનું પારણું : બધા ઘાટ પર ભક્તોની ભીડ : હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા : અભૂતપૂર્વ વ્યવસ્થા : વહેલી સવારથી યોગીનું નિરીક્ષણ

Hotline News
Last updated: February 12, 2025 2:45 PM
Hotline News - Editor Published February 12, 2025
SHARE

ગંગા, યમુના તથા અદ્રશ્ય સરસ્વતીનાં સંગમતટ પર ચાલી રહેલા મહાકુંભમાં આજે માદ્ય પુર્ણિમાના પવિત્ર સ્નાન માટે શ્રધ્ધાળુઓનો મહાસાગર સર્જાયો છે. મહાભીડ, મહાજામ જેવા પડકારોની પરવાહ કર્યા વિના લાખોની સંખ્યામાં ભાવિકો પવિત્ર સ્નાન ડુબકી લગાવવા ઉમટયા હતા. 2.50 કરોડ ભાવિકો આજે અમૃતસ્નાન કરીને પુણ્યનું ભાથુ બાંધે તેવુ અનુમાન છે.કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

મહાકુંભનાં માર્ગો પર જામ સહીતનાં પડકારોનો સામનો કરીને મહાકુંભમાં પહોંચી રહેલા શ્રધ્ધાળુઓમાં ઉત્સાહ હિલોળે ચડયાનું જોવા મળતુ હતું. સવાર સુધીમાં જ 47 લાખ ભાવિકોએ પુણ્ય સ્નાન કરી લીધુ હતું. સાંજ સુધી ચાલનારા માદ્ય પુર્ણિમાનાં શુભ મુર્હુર્ત દરમ્યાન અઢી કરોડ લોકો સંગમમાં પવિત્ર ડુબકી લગાવે તેવો અંદાજ મુકાયો છે.

હર હર ગંગે અને હર હર મહાદેવના દિવ્ય જયઘોષ સાથે મહાકુંભમાં ઉમટતા લાખો લોકો પર આજે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.  માદ્ય પુર્ણિમાના અમૃત સ્નાનમાં વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે મેળાક્ષેત્ર તથા સમગ્ર પ્રયાગરાજ શહેરને નો-ફલાય ઝોન જાહેર કરી દેવામાં આવ્યું જ હતું.

વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે ખુદ મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ વહેલી સવારથી મૌજુદ રહ્યા હતા. અને તમામ સરકારી વિભાગો-અધિકારીઓને એલર્ટ કરી દીધા હતા.

પ્રયાગરાજમાં નો-વ્હીકલ ઝોનની નીતીને કારણે મહાકુંભમાં પહોંચવા માટે લોકોને લાંબુ અંતર પગપાળા જ કાપવુ પડવાની નોબત છે. છતાં ધાર્મિક ઉત્સાહમાં કોઈ ઓટ ન હતી અને ભાવિકોનું ઘોડાપુર ઉમટયુ હતું.

શ્રધ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પાર્કીંગ-ટ્રાફીક ડાયવર્ઝન સહીતના કદમ ઉઠાવવામાં આવ્યા હતા. 15 જીલ્લા કલેકટરો તથા 20 આઈએએસને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

અત્યાર સુધીમાં 46.25 કરોડ લોકોનું મહાકુંભમાં પવિત્ર સ્નાન
13 મી જાન્યુઆરીથી ચાલી રહેલા મહાકુંભમાં માનવ મહાસાગર ઉમટી જ રહ્યો છે. મહાકુંભ પૂર્વે 40 કરોડ ભાવિકો ઉમટવાનો અંદાજ હતો પરંતુ હજુ મહાકૂંભનાં સમાપનને 14 દિવસનો સમય બાકી છે ત્યાં જ શ્રધ્ધાળુઓની સંખ્યા 46 કરોડને પાર થઈ ગઈ છે.

મહાકુંભ વહિવટીતંત્રના દાવા પ્રમાણે અત્યાર સુધીમાં 46.25 કરોડ ભાવિકો સંગમમાં પવિત્ર ડુબકી લગાવી ચુકયા છે. પવિત્ર સ્નાન માટે 44 ઘાટ પર ભાવિકોનાં ઘોડાપુર છે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsખેલકૂદ
‘બહાના છોડો, જીત પર ધ્યાન આપો…’, ગુરુ ગંભીર T20 વર્લ્ડ કપ પહેલા ‘ફાઇટર મોડ’માં આવ્યો, ખેલાડીઓને ચેતવણી આપી
Hotline News Hotline News November 10, 2025
અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ, જો કે પોલીસને ખબર હતી ઘટનાની શક્યતા, પત્ર થયો જાહેર
સુરતમાં વરસાદે તબાહી મચાવી… સામાન્ય જનજીવન ખોરવાયું, અંડરપાસ પાણીમાં ડૂબી ગયો, સુરક્ષા વ્યવસ્થા ખોવાઈ
તહેવારોમાં સસ્તા ભાવે સેલિબ્રિટી લુક આપવા મહિલાઓ તૈયાર : પાણીના ભાવે લાખો રૂપિયાના નેકલેસની કોપી !!
Billionaires Index: મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા Gautam Adani
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?