By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: 2 મુસ્લિમ પત્નીઓ સાથે મહાકુંભમાં આવ્યો હિન્દુ યુવક
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > 2 મુસ્લિમ પત્નીઓ સાથે મહાકુંભમાં આવ્યો હિન્દુ યુવક
Top Newsભારત

2 મુસ્લિમ પત્નીઓ સાથે મહાકુંભમાં આવ્યો હિન્દુ યુવક

બંનેને જોવા માટે લોકોનું ટોળું એકઠું થયું.

Hotline News
Last updated: February 10, 2025 1:50 PM
Hotline News - Editor Published February 10, 2025
SHARE

મહાકુંભમાંથી સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહયો છે. જેમાં એક હિન્‍દુ યુવક બે મુસ્‍લિમ મહિલાઓ સાથે સંગમમાં સ્નાન કરવા પહોંચ્‍યો હતો. આ હિન્‍દુ યુવકનો દાવો છે કે બંને મુસ્‍લિમ મહિલાઓ તેની પત્‍ની છે. તો વળી લોકોએ જ્‍યારે બંને મહિલાઓ વિશે પૂછપરછ કરી તો તેણે સ્‍પષ્ટ કહ્‍યું કે, ‘‘તે બંને મુસ્‍લિમ છે અને જેની સાથે તેમણે લગ્ન કર્યા છે, તે યુવક હિન્‍દુ છે.” આ બંને એવું પણ કહયું કે, હિન્‍દુ ધર્મમાં લગ્ન કરીને તેઓ ખૂબ ખુશ છે. બંને દેખાવે પણ સુંદર લાગી રહી છે, જેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ રહી છે.

આ કપલ ત્‍યારે ચર્ચામાં આવ્‍યું જ્‍યારે પ્રયાગરાજમાં તેઓ મહાકુંભમાં તાાન કરવા પહોંચ્‍યા. જે બાદ ચારે તરફ તેમની જ ચર્ચા થવા લાગી અને લોકો સોશિયલ મીડિયા પર તેને ખૂબ વાયરલ કરવા લાગ્‍યા. આ અનોખા કપલ્‍સનો ઈન્‍ટરવ્‍યૂ લેવા માટે યૂટયૂબર્સની પણ લાઈનો લાગી ગઈ. આમ તો પહેલા પણ ઘણી વાર સાંભળ્‍યું હશે એક પતિ અને બે પત્‍નીઓ… પણ એક હિન્‍દુ યુવક અને બે મુસ્‍લિમ પત્‍નીઓ, આવો નજારો તો ભાગ્‍યે જ જોવા મળ્‍યો હશે. એ પણ મહાકુંભમાં. આ કપલ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે.

કુંભમાં આવેલ વાયરલ કપલમાં યુવકનું નામ તરુણ છે અને બંને મહિલાઓમાંથી એકનું નામ સનમ અને બીજીનું નામ ફિઝા છે. તરુણ જણાવે છે કે, ‘‘હું હિન્‍દુ છું અને આ બંને મુસ્‍લિમ છે. તેમાં સનમ મારી પહેલી પત્‍ની છે, બીજી ફિઝા બીજી પત્‍ની છે.” તો વળી બંને મુસ્‍લિમ મહિલાઓએ જણાવ્‍યું કે, ‘‘મેં પહેલા સાંભળ્‍યું હતું કે, મુસ્‍લિમોને આવવા પર પ્રતિબંધ છે, પણ જ્‍યારે મેં સાંભળ્‍યું હવે બધું ઠીક છે અને કેટલાય મુસ્‍લિમ લોકો આવી રહ્યા છે, તો પછી પતિ સાથે અમે પણ સંગમમાં સ્નાન કરવા માટે આવ્‍યા.” તો વળી મુસ્‍લિમ મહિલાઓ જોર જોરથી ચિસો પાડીને ગંગા મૈયાના નામના જયકારા પણ કરી રહી હતી. આ જોઈ સૌ લોકો ખુશ થઈ ગયા હતા. આપને જણાવી દઈએ કે, આ બંને મહિલાઓ અને તેનો પતિ લખીમપુર ખીરીના રહેવાસી છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndiamahakumbh 2025
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પાકિસ્તાની કેપ્ટનની બેશરમી જુઓ, કેમેરામાં હસતા કેદ થયો
Hotline News Hotline News September 18, 2025
Pm Modi Roadshow: 5477 કરોડ રૂપિયાની ભેટ આપશે… ઓગસ્ટમાં માદરે વતન મોદી
કોરોના સમયગાળા પછી ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસે ફરી દેખાયો : બે કેસ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજ તૈયાર
શા માટે ભારત સરકારે વિકિપીડિયાને નોટિસ મોકલી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?