By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરત રેલવે સ્ટેશન પર હવે ટ્રાફિકની સમસ્યા નહીં રહેઃ ગૃહ રાજ્યમંત્રી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરત રેલવે સ્ટેશન પર હવે ટ્રાફિકની સમસ્યા નહીં રહેઃ ગૃહ રાજ્યમંત્રી
ગુજરાતસિટી ન્યૂઝસુરત

સુરત રેલવે સ્ટેશન પર હવે ટ્રાફિકની સમસ્યા નહીં રહેઃ ગૃહ રાજ્યમંત્રી

Hotline News
Last updated: February 3, 2025 3:54 PM
Hotline News - Editor Published February 3, 2025
SHARE
  • ભારે ટ્રાફિકના નિવારણ માટે હયાત સિટી બસ ટર્મિનલના વિકલ્પરૂપે નવું BRTS- સિટી બસ ટર્મિનલ ઉભું કરાયું
  • જિલ્લા પંચાયતની જમીન પર નવું સિટી બસ ટર્મિનલ શરૂ થવાથી સ્ટેશન આસપાસ ટ્રાફિકનું ભારણ ઘટશે, નાગરિકોના સમય અને ઈંધણની બચત થશે: ગૃહ રાજ્યમંત્રી
  • રેલવે સ્ટેશન ટર્મિનલથી BRTS- સિટી બસ મારફતે દરરોજ અંદાજિત ૨૦ હજાર યાત્રીઓ મુસાફરી કરે છે

સુરત: સેન્ટ્રલ એસટી બસ સ્ટેશનની બાજુમાં ૫૦૦૦ ચો.મીટર જગ્યામાં મનપા સંચાલિત BRTS અને સિટી બસ સેવા માટે નવા સિટી બસ ટર્મિનલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. સુરત રેલવે સ્ટેશન ખાતે SITCO દ્વારા રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કામગીરી (મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ) પ્રગતિમાં હોવાથી રેલ્વે સ્ટેશન અને સેન્ટ્રલ બસ સ્ટેશન આસપાસ ભારે ટ્રાફિકના નિવારણ માટે હયાત સિટી બસ ટર્મિનલના વિકલ્પરૂપે GSRTC સેન્ટ્રલ બસ સ્ટેશનની બાજુમાં સુરત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને સુરત પોલીસ વિભાગની ટીમના સહિયારા પ્રયાસોથી નવું સિટી બસ ટર્મિનલ કાર્યરત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત શહેર ભારતનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે. ટ્રાફિકથી ધમધમતા સુરત રેલ્વે સ્ટેશન, એસટી બસ સ્ટેશન અને સિટી બસ સ્ટેશન ખાતે હજારો મુસાફરોની આવનજાવનને કારણે ટ્રાફિકનું ભારણ રહે છે. જિલ્લા પંચાયતની જમીન પર નવું સિટી બસ ટર્મિનલ શરૂ થવાથી રેલ્વે સ્ટેશન પરિસર આસપાસ ટ્રાફિકનું ભારણ ઘટશે સાથે સાથે નાગરિકોના સમય અને ઈંધણની પણ બચત થશે.

મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત પ્રશાસન વિવિધ સુખ-સુવિધા, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નશીલ છે એમ જણાવી વધુમાં ગૃહમંત્રીશ્રીએ ઉમેર્યું કે, સુરતનું BRTS અને સિટી બસ તંત્ર શહેરી પરિવહનનું આદર્શ ઉદાહરણ છે, ત્યારે સુરતની જાહેર પરિવહન સુવિધા આધુનિક અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બની રહી છે.

નોંધનીય છે કે, સુરતમાં ૨૦૧૪માં BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) અને ૨૦૧૬માં સિટી બસ સેવા શરૂ થઈ હતી, જે આજે ૫૮ રૂટો અને ૮૭૫ બસો થકી યાત્રીઓને ઉત્તમ પરિવહન સુવિધા પ્રદાન કરે છે. રેલવે સ્ટેશન ટર્મિનલથી સિટીલિંક બસ સેવા વહેલી સવારે ૦૪:૦૦ વાગ્યાથી રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી સતત કાર્યરત રહે છે. જ્યાંથી કુલ ૨૬ રૂટો પર ૩૫૩ બસો દોડવા સાથે દરરોજ ૪૫૦૦ ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ પ્રમાણે દર મિનિટે અંદાજે ચાર બસોનું આવનજાવન થઈ રહ્યું છે. રેલવે સ્ટેશન ટર્મિનલથી BRTS- સિટી બસ મારફતે દરરોજ અંદાજિત ૨૦ હજાર યાત્રીઓ મુસાફરી કરે છે. મુસાફરો બસસેવા દ્વારા ઝડપી,સ સુગમ અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરે છે.

You Might Also Like

ગર્લફ્રેન્ડ પૂનમ ભદૌરિયા કરતી હતી બ્લેકમેલ, સુરતના બિલ્ડરના આત્મહત્યા કેસમાં…

કુરિયર બોય બનીને ઘરમાં ઘૂસ્યો યુવક, છરી બતાવી લૂંટનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

પ્રેમ, ધર્મ પરિવર્તન અને રૂ. 60 લાખની છેતરપિંડી… પરિણીત સેલ્સમેને NRI મહિલાને ફસાવી લૂંટી, આરોપીની ધરપકડ

SIR પછી ગુજરાતમાં મતદાર યાદીમાંથી 13% નામો કાઢી નાખવામાં આવ્યા; અમદાવાદ, સુરત અને અન્ય સ્થળોએ કેટલા મતદારો છે તે શોધો

તાલ ગ્રુપ ‘નાયિકા – 5.0 × RANGINI’ ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલમાં સુરતી બાળકો ઝૂમ્યા

#Surat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsબિઝનેસભારત
ભારતના સૌ પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટ પર પ્રથમ કન્ટેનર શિપનું આગમન
Hotline News Hotline News July 12, 2024
હવે સુરતમાં રસાયણમુકત પ્રાકૃતિક ખેતી તરફ જુકાવ વધ્યો
પીએમ મોદી પ્રત્યે અતૂટ પ્રેમ! ગુજરાતના વૃદ્ધ વ્યક્તિએ બાયપાસ સર્જરી પછી પણ ‘મન કી બાત’ સાંભળીને બધાને આશ્ચર્યચકિત કર્યા
આ વાદળી પાંદડા લકવા માટે રામબાણ ઈલાજ છે!
મોરોક્કોમાં રાજનાથ સિંહે કહ્યું, ‘એક દિવસ પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર કહેશે – હું પણ ભારત છું…’
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસુરત

આ ચોરને ન તો સોનું જોઈએ છે ન ચાંદી, સુરતમાં 48 ઘરોની બહારથી બુટ- ચંપલની ચોરી, CCTVમાં કેદ થઈ અનોખી ચોરી

Hotline News Hotline News February 14, 2026
Top Newsગુજરાતસુરત

પોતાના જ પુત્રને ફાંસી આપીને મારી નાખ્યો, પછી માતાએ પણ પોતાને ફાંસી આપી; દોઢ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા

Hotline News Hotline News February 14, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

Roongta estella: વિવાદાસ્પદ અનીલ રૂંગટાની વધુ એક બિલ્ડીંગમાં આગથી અફરા-તફરી

Hotline News Hotline News February 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?