By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સાબુ, શેમ્પૂ, બિસ્કિટ, નાસ્તા, ચા સહિત પેકેજિંગમાં ફરી ઘટાડો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > સાબુ, શેમ્પૂ, બિસ્કિટ, નાસ્તા, ચા સહિત પેકેજિંગમાં ફરી ઘટાડો
બિઝનેસ

સાબુ, શેમ્પૂ, બિસ્કિટ, નાસ્તા, ચા સહિત પેકેજિંગમાં ફરી ઘટાડો

વધતા ઉત્પાદન ખર્ચનો સામનો કરવા માટે કંપનીઓ જૂની યુક્તિઓ અપનાવે છે : કંપનીઓ નાના પેકેજિંગની માંગમાં ઘટાડો ન થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે

Hotline News
Last updated: February 1, 2025 1:42 PM
Hotline News - Editor Published February 1, 2025
SHARE

દેશમાં ફુગાવાની ઉંચી સ્થિતિના કારણે ભાવ વધારો લોકોને પરેશાન કરી રહ્યો છે અને ખાસ કરીને કિરાણા તથા પરિવારની સામાન્ય વપરાશની ચીજોમાં વારંવાર ભાવ વધારો એ ગ્રાહકોને મુશ્કેલીમાં મુકે છે તેની ફરી એક વખત કંપનીઓએ હવે ભાવ વધારા સાથે તેના ઉત્પાદનના પેકીંગ નાના બનાવવાની શરુઆત કરીને વધેલા ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા કોશિષ કરી છે.

સાબુ, ચા ઉપરાંત સ્નેક્સ કેટેગરીમાં આવતા ખાધ્ય પદાર્થના ભાવમાં એકંદરે એક વર્ષમાં 30 ટકા જેટલો વધારો કરવો પડે તેવી સ્થિતિ છે. ખાસ કરીને પામ ઓઇલના વધેલા ભાવ એ કંપનીઓ માટે સૌથી મોટી ચિંતા છે પરંતુ હિન્દુસ્તાન લીવર, ગોદરેજ, આઇટીસી અને અન્ય કંપનીઓએ પુરેપુરો ભાવ વધારો ગ્રાહક ઉપર લાદવાના બદલે પેકીંગ નાના કરીને થોડો ભાવ વધારો કરીને તેનું ગણિત યોગ્ય કરવા પ્રયાસ કર્યો છે.

ટાટા ક્ન્ઝયુમર અને બીકાજીએ પણ આ પધ્ધતિ અપનાવી છે. બીસ્કીટ અને તેવા પેકમાં 10 ગ્રામ સુધી વજન ઘટાડીને કંપની ગ્રાહકને ઝડપથી ખ્યાલ ન આવે તે રીતે હવે ઉત્પાદનને બજારમાં મુકી રહ્યા છે.  500 ગ્રામની ચાનું પેકેટ 450 ગ્રામનું થઇ ગયું છે. એક કિલોમાં 900 ગ્રામ જેટલો ચા અને અન્ય પ્રોડક્ટ મળે છે. સાબુમાં પણ વજન ઘટાડાયું છે. રૂા.5 અને 10ના પેકમાં થોડુ વજન ઘટાડીને કંપનીઓ તેના વેચાણને અસર ન થાય તે જોવા માંગે છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
મનોરંજન
જયા બચ્ચનનો નવો અંદાજ : ચહેરા પર ગુસ્સો નથી, મસ્તી મજાકના ભાવ !
Hotline News Hotline News November 21, 2024
વલસાડમાં નિર્માણાધીન બ્રિજનો એક ભાગ ધરાશાયી, પાંચ કામદારો ઘાયલ
Vadodara hit and run case : આખરે પોલીસે ચાર્જશીટ દાખલ કરી, જાણો Rakshit Chaurasia સામે કેટલા પુરાવા છે?
નવરાત્રિની આઠમી રાત્રે સાડીઓમાં ગરબા રમે છે પુરુષો; જાણો આ 200 વર્ષ જૂની પરંપરાનું કારણ
સલમાન ખાનના પિતા સલીમ ખાનને હોસ્પિટલમાંથી રજા,એક મહિના પછી ઘરે પરત ફર્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?