By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આદાણી ફાઉન્ડેશન દ્વારા ASHA બહેનો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > આદાણી ફાઉન્ડેશન દ્વારા ASHA બહેનો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો
બિઝનેસસિટી ન્યૂઝસુરત

આદાણી ફાઉન્ડેશન દ્વારા ASHA બહેનો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો

Hotline News
Last updated: January 31, 2025 5:37 PM
Hotline News - Editor Published January 31, 2025
SHARE
  • કિશોરી આરોગ્ય અને માસિક સંબંધિત વિષયની તાલીમ અને તાલીમ મટિરિયલ અપાયું

હજીરા: આદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ, સુરતના સહયોગથી હજીરા અને ઉમરપાડાના 35 ગામોમાં કાર્યરત આશા વર્કર માટે કિશોરી આરોગ્ય અને માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન (Menstrual Health & Hygiene Management) પર વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ તાલીમ કાર્યક્રમનો લાભ ૧૩૦ જેટલી આશા વર્કર બહેનોએ લીધો હતો.

તાલીમ સત્રમાં માર્ગદર્શન જાણીતા જનરલ સર્જન અને સમુદાય આરોગ્ય તથા કિશોરી આરોગ્યમાં 40 વર્ષનો અનુભવ ધરાવતા ડૉ.અમી યાજ્ઞિક આપ્યો હતો એમને એડોલેસન્ટ હેલ્થ નિષ્ણાંત શ્રીમતી પ્રિતિ જોષીએ સહયોગ આપ્યો હતો. તાલીમમાં માસિક ધર્મનું મૂળભૂત જ્ઞાન, માસિક સ્વચ્છતા, સ્વચ્છતા માટે વપરાતા શોષકો તેના પર્યાવરણલક્ષી વિકલ્પો, વહેલી ઉંમરે ગર્ભધારણના જોખમો અને સેલ્ફ બ્રેસ્ટ એકઝામીનેશન,પોષક આહાર, તરુણાવસ્થાના માનસિક ફેરફાર જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

આ કાર્યક્રમના અદાણી ફાઉન્ડેશન દ્વારા આર.કે.એસ.કે. (RKSK) માર્ગદર્શિકા મુજબ સુવાલી PHC અને તેના 8 સબસેન્ટર્સ ( જુનાગામ, રાજગરી, મોરા, દામકા, ભટલાઈ, હજીરા, કવાસ, મલગામા) માટે રૂ. 1.25 લાખના ખર્ચે કિશોર આરોગ્ય અને માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન માટે IEC મટિરિયલ આપવામાં આવ્યું. કાર્યક્રમમાં સુવાલી PHC ના આર.એમ.ઓ. ડૉ. ધવલ પટેલ, ડૉ. અમી યાજ્ઞિક (જનરલ સર્જન અને રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટના સંસ્થાપક) ઉપસ્થિત હતા.

You Might Also Like

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsમનોરંજન
Allu Arjun: પત્ની સ્નેહા રેડ્ડી રડી પડી, જેલમાં રાત વિતાવીને પરત ફર્યા પુષ્પરાજ, જુઓ વીડિયો
Hotline News Hotline News December 14, 2024
ગર્લફ્રેન્ડને પ્રભાવિત કરવા માંગતા હોય, તો આ ભાઈ ભાડું લઈને ખલનાયક બનીને માર ખાશે
કર્ક અને ધન રાશિના જાતકોની કીર્તિમાં વધારો થશે, વાંચો તમારું દૈનિક રાશિફળ
અચાનક કેમ કોચીન શિપયાર્ડના શેર 5% વધી ગયા?
અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા દિવાળી મેળા મારફતે મહિલાઓના ઉદ્યોગસાહસને નવો વેગ મળ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

કાર વડે 9 લોકોને કચડી નાખનાર આરોપીને SCએ જામીન આપ્યા, ₹1 કરોડ જમા કરાવવા પડશે

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?