By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પુણેમાં દુર્લભ રોગ GBSનો હાહાકાર : 101 લોકો ઝપટમાં : બે દર્દીઓના મોત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > પુણેમાં દુર્લભ રોગ GBSનો હાહાકાર : 101 લોકો ઝપટમાં : બે દર્દીઓના મોત
Top News

પુણેમાં દુર્લભ રોગ GBSનો હાહાકાર : 101 લોકો ઝપટમાં : બે દર્દીઓના મોત

રોગની સારવાર શક્ય છે પણ ખર્ચાળ : એક ઇન્જેક્શન માટે 20 હજાર, આવા 13 ઇન્જેક્શન જરૂરી : મહારાષ્ટ્રના ડી.સી.એમ. પવારે સારવાર મોંઘી હોવાથી મફત સારવારની જાહેરાત કરી

Hotline News
Last updated: January 27, 2025 2:29 PM
Hotline News - Editor Published January 27, 2025
SHARE

મહારાષ્ટ્રમાં પૂણેમાં ઝુલીયન બેરે સિન્ડ્રોમ (જીબીએસ) બિમારીથી હાહાકાર મચી ગયો છે. આ બિમારીએ બે દર્દીના જીવ લીધા છે. જયારે દર્દીઓની સંખ્યા વધીને 101 થઈ ગઈ છે. આ બિમારીની સારવાર એટલી મોંઘી છે કે તેના એક ઈન્જેકશનની કિંમત 20 હજાર રૂપિયા છે.

હવે આ દુર્લભ બિમારીથી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું મોત થયુ છે. તે કેટલાંક દિવસ પહેલા સોલાપુર જિલ્લાનાં પોતાના ગામમાં હતા ત્યારથી તેને ઝાડા થઈ ગયા હતા. નબળાઈ વધવાથી તેને સોલાપુરની એક પ્રાઈવેટ હોસ્પીટલમાં દાખલ થયા તો તપાસમાં તેમને ખતરનાક દુર્લભ બિમારી જીબીએસ લાગુ પડી હતી.

શનિવારે તબિયત સ્થિર થયા બાદ સીએને આઈસીયુમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. થોડીવાર બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને તેમનું મૃત્યુ થયુ હતું. આ પહેલા આ રોગથી પીડીત એક 64 વર્ષિય મહિલાનું હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત થયુ હતું.

પૂણેમાં અત્યાર સુધીમાં 101 કેસ બહાર આવ્યા છે. જેમાં 16 વેન્ટીલેટર પર છે. કેન્દ્રે તપાસ માટે એક ટીમને પૂણે મોકલી છે.  જીબીએસ જેવી દુર્લભ પરંતુ ઉપચાર થઈ શકે તેવી સ્થિતિથી પીડીત 16 દર્દી હાલ વેન્ટીલેટર પર સપોર્ટ પર છે. લક્ષણો પરના 19 માંથી 9 ઓછી વયના છે. જયારે 50-80 વર્ષની વયના 23 કેસ છે.

હોસ્પીટલમાં દાખલ દર્દીઓનાં પરીક્ષણથી જૈવિક નમ્રતામાં કેમ્પીલોબેકટર જેજુની બેકિટેરીયાનો પતો લાગ્યો છે સી જેનુની દુનિયાભરમાં જીબીએસનાં લગભગ એક તૃતિયાંશ મામલાનું કારણ બને છે અને સૌથી ગંભીર સંક્રમણો માટે પણ જવાબદાર છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
‘જય શ્રી રામ’ને લઈને રોડ પર હંગામો, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા ટોળાએ કર્યો જીવલેણ હુમલો, પોલીસકર્મી પણ ઘાયલ
Hotline News Hotline News March 3, 2026
શું બાંગ્લાદેશી ખેલાડી મુસ્તાફિઝુર રહેમાન પર IPL રમવા પર લાગશે પ્રતિબંધ? BCCI એ પોતાનો વલણ સ્પષ્ટ કર્યો
ઉનાળામાં આ ફળ સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન
ધોરણ 9 ના વિદ્યાર્થીને શિક્ષકે સાત થપ્પડ મારી, પછી પૂછ્યું શું તે બળી રહ્યું છે?
ફાઈનલના એક દિવસ પહેલા બહેનનું અવસાન, છતાં ઈશાન ભારતને જીત અપાવવા મેદાનમાં ઉતર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?