By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: માનવતાનો સૌથી મોટો મેળાવડો – મહાકુંભ : પાકિસ્તાન સહિત વિશ્વભરના મીડિયામાં ભારે કવરેજ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > માનવતાનો સૌથી મોટો મેળાવડો – મહાકુંભ : પાકિસ્તાન સહિત વિશ્વભરના મીડિયામાં ભારે કવરેજ
ભારત

માનવતાનો સૌથી મોટો મેળાવડો – મહાકુંભ : પાકિસ્તાન સહિત વિશ્વભરના મીડિયામાં ભારે કવરેજ

વિદેશી મીડિયા દ્વારા મહાકુંભની ભવ્યતા અને દિવ્યતાની નોંધ લેવામાં આવી : અમેરિકાની વસ્તી કરતા 40 કરોડ લોકો, મહાકુંભમાં સ્નાન કરે તેવી શક્યતા છે - ન્યૂ યોર્ક ટાઇમ્સ : આ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ છે - ધ ગાર્ડિયન : પાકિસ્તાની અખબારો - એક્સપ્રેસ ટ્રિબ્યુન અને ધી ડોન પણ મહાકુંભથી પ્રભાવિત છે

Hotline News
Last updated: January 18, 2025 1:39 PM
Hotline News - Editor Published January 18, 2025
SHARE

મહાકુંભે પુરી દુનિયાનું ધ્યાન ખેંચ્યુ છે ન્યુયોર્ક ટાઈમ્સ, બીબીસી,ધ ગાર્ડીયન, સીએનએન, વોશીંગ્ટન પોસ્ટ, પાકિસ્તાનનું અખબાર, એકસપ્રેસ ટ્રિબ્યુનએ પણ ભારતમાં યોજાયેલા મહાપર્વ મહાકુંભની નોંધ લીધી છે.

મહાકુંભને માનવતાનો સૌથી મોટો જમાવડો અને તહેવારોનો તહેવાર કહ્યો છે. મહાકુંભને વિદેશી મીડીયામાં મળેલી જગ્યા ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરની વ્યાપક માન્યતાને દર્શાવે છે 

ન્યુયોર્ક ટાઈમ્સ: ન્યુયોર્ક ટાઈમ્સએ લખ્યુ છે મહાકુંભમાં 40 કરોડથી વધુ લોકો સામેલ થવાની સંભાવના છે જે અમેરિકાની કુલ વસ્તી કરતા પણ વધુ છે.
બીબીસી:બીબીસીએ મહાકુંભને માનવતાનો સૌથી મોટો જમાવડો કહ્યો છે જે અંતરીક્ષમાંથી પણ જોઈ શકાય છે. બીબીસીએ શ્રધ્ધાળુઓના પવિત્ર સ્નાન અને નાગા સાધુઓના અનોખા ધાર્મિક પ્રદર્શનનું વર્ણન કર્યું છે.
ધી ગાર્ડીયન: ધ ગાર્ડીયન એ કુંભમેળાને તહેવારોનો તહેવાર કહ્યો છે અને તેના ખગોળીય મહત્વને પણ રેખાંકીત કર્યું છે. ધી ગાર્ડીયન એ લખ્યુ છે કે, દર 144 વર્ષે મહાકુંભ યોજાય છે આ વર્ષે સુર્ય, ચંદ્ર, અને ગુરૂના ખાસ સંયોગથી તેને વધુ શુભ બનાવે છે.
વોશીંગ્ટન પોસ્ટ: વોશીંગ્ટન પોસ્ટએ મહાકુંભને હિન્દૂ દર્શન (તત્વજ્ઞાન) અને મોક્ષ પ્રાપ્તિનાં ઉદેશ સાથે જોડાયેલ પવિત્ર અનુષ્ઠાનોનું કેન્દ્ર જણાવ્યું હતું.
ધી ગાર્ડીયનએ મહાકુંભને દુનિયાનું સૌથી મોટુ ધાર્મિક આયોજન કહ્યુ હતું.
એકસપ્રેસ ટ્રિબ્યુન: પાકિસ્તાનના અખબાર એકસપ્રેસ ટ્રિબ્યુન એ લખ્યુ છે પ્રયાગરાજ હિન્દુઓ માટે સૌથી પવિત્ર સ્થળમાનું એક છે. કારણ કે તે ત્રિવેણી સંગમ ગંગા-જમના અને પૌરાણીક સરસ્વતી નદીનું મિલન સ્થળ છે. શ્રધ્ધાળુઓનું માનવુ છે કે આ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી તેમના પાપ ધોવાઈ જાય છે અને આત્મા શુદ્ધ થઈ જાય છે.
ધી ડોન:પાકિસ્તાનનાં અન્ય અખબાર ‘ધી ડોન’ એ નાગા સાધુઓ અને શ્રધ્ધાળુઓના પવિત્ર સ્નાનનું વર્ણન કર્યું હતું.

You Might Also Like

મેદાન પર જુડ બેલિંગહામ લિયોનેલ મેસ્સી સાથે ઝઘડો થયો, ઝઘડાનું સાચું કારણ સામે આવ્યું

લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી સરકાર ક્યારેય નહીં કાઢે, અમેરિકાની માંગ ક્યારેય પૂરી નહીં થાય

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

વર્ષો પછી ફરી અભ્યાસ શરૂ કર્યો, પુત્ર સાથે IIT મદ્રાસમાંથી ડિગ્રી લીધી, આ હૃદય સ્પર્શી વાર્તા દરેક માતા માટે પ્રેરણારૂપ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
દેશ પ્રેમી યુવાને અનેક શહીદ અને ક્રાંતિકારીઓનાં નામો શરીર પર ત્રોફાવ્યા!!
Hotline News Hotline News August 15, 2024
જમીનનું વળતર મળતાં જ તેણે પતિ સાથે છેતરપિંડી કરી
બંધ ઓરડો અને ચીસોના અવાજો… ધર્માંતરણ પહેલાં આવું થતું હતું, પછી બધા સાથે બહાર જતા હતા
Dharavi Redevelopment: ભાસ્કર શેટ્ટીએ ડીઆરપીના દસ્તવેજ કેમ્પના વિરોધકોને વખોડ્યા
અદાણી હજીરા પોર્ટ દ્વારા વિશ્વ મહાસાગર દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુવાલી બીચ પર સફાઈ અભિયાન યોજાયું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાત

વિમાન દુર્ઘટનાની તપાસમાં વધુ 6 અઠવાડિયા લાગી શકે છે; AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રિપોર્ટ ક્યારે આવશે

Hotline News Hotline News July 17, 2026
Top Newsગુજરાત

અયોધ્યા રામ મંદિર બાદ ગુજરાતના અંબાજી મંદિરમાં દાન ચોરીની ઘટના, કલેકટરે બદલી વ્યવસ્થા, જુઓ CCTV

Hotline News Hotline News July 17, 2026
Top Newsઅમદાવાદગુજરાત

જોડિયાઓ માટે DigiYatra એપ બની સમસ્યા, ફેસ સ્કેનિંગ નિષ્ફળ, ભાઈઓએ ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો

Hotline News Hotline News July 16, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?