By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મકરસંક્રાંતિ પૂર્વે ચીકી પાકની માર્કેટમાં ગરમાવો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મકરસંક્રાંતિ પૂર્વે ચીકી પાકની માર્કેટમાં ગરમાવો
Top Newsગુજરાત

મકરસંક્રાંતિ પૂર્વે ચીકી પાકની માર્કેટમાં ગરમાવો

Hotline News
Last updated: January 13, 2025 12:20 PM
Hotline News - Editor Published January 13, 2025
SHARE

રાજકોટમાં મકર સંક્રાતિ એટલે દાન ધર્માદા અને પતંગોત્સવ.રાજકોટની રંગીલી જનતા પતંગોત્વને રંગીન બનાવવા માટે શિયાળાની ઋતુમાં શેરડી,જીંજરા,ઉંધિયુ અને ખાસ કરીને ચીકી પાકની જયાફત ઉડાવે છે.

રાજકોટ હવે દેશ વિદેશનું ચીકીપાકનું હબ બની ગયુ છે. અહીંના ફાફડીયા ગાઠિયા જે હવામાનને કારણે વિશેષ બને છે. તેવું જ ચીકીનું છે. જલારામ ચીકીના પ્રકાશભાઇ ચોટાઇના જણાવ્યા મુજબ રાજકોટની મગફળી,તલ અને ગોળ તથા અહીંનું હવામાન અહિંની ચીકીને વિશ્વની બેસ્ટ ચીકી બનાવે છે. આ વખતે અમે પરંપારગત આઇટેમ સાથે યુથની ડિમાન્ડ ઉપર પી નટ બ્રિટલ ચીકી ખાસ લોન્ચ કરી છે. જેને સુંદર પ્રતિસાદ મળ્યો છે. 

રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને પણ રાજકોટની ચીકીનો સ્વાદ ખાસ પસંદ છે.  જલરામ ચીકીના માલિક મનોજભાઇ ચોટાઇ કહે છે શિયાળાના ટોનિક સમાન ચીકીની રેન્જ ખુબ વિશાળ થઇ ગઇ છે. અમારે ત્યાં ચીકીમાં જ 34 પ્રકારની વરાઇટી બને છે.
જેમાં શિયાળામાં ગોળની ચીકી હેલ્થની દ્રષ્ટિએ પણ બેસ્ટ છે.

ગોળની ચીકમાં શીગપાક, ગોળ તલ,ગોળ શીગ તલ, ગોળ દાળિયા, ગોળમિકસ્, ગોળ-ચોકો, ગોળ કાળા તલ, ગોળ કોપરા, ગોળ ક્રસ, ગોળ કાજુ, ગોળ તલના લાડવા, શીંગ્ તલ, શીંગ-તલ-દાળિયા, ખાંડ ટોપરા મીકસ, કસ, ખાંડ, ખારેક, ખાંડ સોના, ખાંડ કાજુ, ખાંડ બદામ, ખાંડ સુકામેવા, ખાંડ કાળા તલ, મીકસ વેરાઇટી, સહિતની આઇટેમોનો સમાવેશ થાય છે.

જલારામની માવા ચીકી પણ લોકપ્રિય છે. જેમાં સીંગદાણાને ક્રસ કરીને માવો બનાવીને ચીકી બનાવાય છે.લોકો માવા ચીકીની સારી ડિમાન્ડ કરે છે. 196રથી ચીકી વ્યવસાય સાથે સંકળાયેલા ચોટાઇ પરિવારે જ રાજકોટને ચીકીનું હબ બનાવવામાં મોટુ યોગદાન આપ્યુ છે. 196રમાં સોની બજારમાં સવજીભાઇની શેરીથી આ સફર શરૂ થઇ છે. નટુભાઇ ચોટાઇએ રાજકોટમાં ગોળ ચીકીને સૌ પ્રથમ વખત ચોરસ ચોસલામાં ઢાળી હતી. આજે રાજકોટની ચીકી વૈશ્વીક ઓળખ બની ચુકી છે. સંક્રાતિ પર્વમાં રાજકોટની જલારામ ચીકી નજીકના કિરાણા સ્ટોર,ડેરીફાર્મ તથા જલારામ ચીકીના એક્સ્ક્લુસીવ સ્ટોર ઉપર મળશે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#Gujarathotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
દેશ પ્રેમી યુવાને અનેક શહીદ અને ક્રાંતિકારીઓનાં નામો શરીર પર ત્રોફાવ્યા!!
Hotline News Hotline News August 15, 2024
ખેતરોમાં મંત્રીઓ પોતાના ફોટા પડાવી રહ્યા છે… ગુજરાતમાં સરકાર નહીં પણ સર્કસ, ખેડૂતની આત્મહત્યા પર ગોપાલ ઇટાલિયાનો આકરો પ્રહાર
નેપાળના કાર્કીએ પીએમ મોદીની પ્રશંસા કરી, કહ્યું- ….
અક્ષય કુમારે સૌપ્રથમ મતદાન કર્યું, ત્યારબાદ જોન અબ્રાહમ તેમના પરિવાર સાથે; 90 વર્ષીય અનુભવી સલીમ અને ગુલઝારે પણ મતદાન કર્યું
ફિલ્મમાં જોવા મળશે મહાકુંભની ‘વાયરલ ગર્લ’ Monalisa
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?