By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી જૂથ છત્તીસગઢમાં ₹.75000 કરોડનું રોકાણ કરશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી જૂથ છત્તીસગઢમાં ₹.75000 કરોડનું રોકાણ કરશે
બિઝનેસ

અદાણી જૂથ છત્તીસગઢમાં ₹.75000 કરોડનું રોકાણ કરશે

શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને પર્યટનમાં વિકાસ સાથે રોજગારોનું સર્જન

Hotline News
Last updated: January 13, 2025 3:52 PM
Hotline News - Editor Published January 13, 2025
SHARE

અદાણી ગ્રુપ ઉદ્યોગોનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. આ દિશામાં આગળ વધતા હવે છત્તીસગઢમાં મોટા રોકાણની યોજના બનાવી છે. અદાણી ગ્રુપે છત્તીસગઢમાં  વિવિધ ઉદ્યોગોના વિસ્તરણ માટે  ₹ 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. તદુપરાંત કંપની સિમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ માટે વધારાના  ₹ 5,000 કરોડનું પણ રોકાણ કરશે.

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ સાથેની મુલાકાતમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ રાજ્યની ઔદ્યોગિક અને માળખાગત ક્ષમતાઓને વધારવા માટે એક મોટી યોજનાનું અનાવરણ કર્યું હતું. અદાણી ગ્રુપે જણાવ્યું છે કે તે રાજ્યની વીજ ઉત્પાદન ક્ષમતા 6,120 મેગાવોટ સુધી વધારવાના ઉદ્દેશ્યથી રાયપુર, કોરબા અને રાયગઢમાં તેના પાવર પ્લાન્ટનું વિસ્તરણ કરવા  ₹ 60,000 કરોડનું રોકાણ કરશે.

પાવર સેક્ટરને પ્રોત્સાહન આપવા ઉપરાંત અદાણી ગ્રુપ રાજ્યમાં તેના સિમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ માટે વધારાના  ₹5,000 કરોડનું રોકાણ કરશે. ગૌતમ અદાણી સાથેની આ મુલાકાતની આ માહિતી છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈના કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં આપવામાં આવી હતી.

In a meeting with the Honourable Chief Minister of Chhattisgarh, Shri Vishnu Deo Sai, Gautam Adani, Chairman of the Adani Group, announced a planned investment of ₹60,000 crore to expand the group’s power plants in Raipur, Korba, and Raigarh. This expansion will enhance… pic.twitter.com/5mz6NgqxOA

— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) January 12, 2025

ગૌતમ અદાણીએ મુખ્યમંત્રી સમક્ષ આગામી 4 વર્ષમાં CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ 10,000 કરોડ રૂપિયાના કાર્યો કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ ભંડોળ રાજ્યની મહત્વપૂર્ણ વિકાસ જરૂરિયાતોને પૂર્ણ કરશે. જેમાં શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને પર્યટન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સંરક્ષણ સંબંધિત સાધનોના ઉત્પાદન અને છત્તીસગઢમાં એક અત્યાધુનિક ડેટા સેન્ટર ખોલવા અને GCC એટલે કે ગ્લોબલ કેપેસિટી સેન્ટર સ્થાપવા જેવા ક્ષેત્રોમાં શક્ય સહયોગ અંગે પણ વિચારણા કરવામાં આવશે. અદાણી જૂથના આવા પ્રયાસોથી રોજગારીની તકો ઉભી થશે અને રાજ્યના વિકાસને વધુ વેગ મળશે. અદાણી ગ્રુપની કંપની અદાણી પાવર દેશની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપની છે. તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 15250 મેગાવોટ છે. કંપનીના થર્મલ પાવર પ્લાન્ટ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં છે. આ ઉપરાંત, કંપની પાસે ગુજરાતમાં 40 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ પણ છે.  આગામી 10 વર્ષોમાં ડેટા સેન્ટર ક્ષમતાની 1000 મેગાવોટ્સ (મેગાવોટ્સ) સ્થાપવાની અદાણીની નવીનતમ યોજના છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsપ્રેસ રિલીઝ
કુંભારવાડાની મહિલાઓએ ઇલેક્ટ્રિક માટીના ચાકડાને આવકાર્યા
Hotline News Hotline News March 20, 2026
અદાણી પોર્ટસ અને સેઝએ નાણા વર્ષ-26થી પ્રકૃતિ સંબંધિત વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાના અમલના ભાગરુપે TNFD એડોપ્ટર તરીકે સાઇન કર્યું
બિહાર ચૂંટણી પ્રચારમાંથી આરામ કરવા પ્રિયંકા ગાંધી રણથંભોર પહોંચ્યા, વાઘ સફારીનો આનંદ માણ્યો, આગામી ત્રણ દિવસનો કાર્યક્રમ જાણો
રાજામૌલીએ પોતાને નાસ્તિક ગણાવ્યા, ‘વારાણસી’ના લોન્ચિંગ વખતે કહ્યું- ભગવાનમાં વિશ્વાસ નથી!
રત્નકલાકારો માટે જાહેર કરાયું રાહત પેકેજ : હર્ષ સંઘવીની જાહેરાત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?