By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મહાકુંભની સુરક્ષાની જવાબદારી હવે 200 NSG કમાન્ડોના હાથમાં
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મહાકુંભની સુરક્ષાની જવાબદારી હવે 200 NSG કમાન્ડોના હાથમાં
Top Newsભારત

મહાકુંભની સુરક્ષાની જવાબદારી હવે 200 NSG કમાન્ડોના હાથમાં

આતંકવાદીઓને ઓળખવા માટે પાંચ રાજ્યોમાંથી સ્પોટર્સની 30 ટીમો પણ તૈનાત કરવામાં આવશે

Hotline News
Last updated: January 9, 2025 5:28 PM
Hotline News - Editor Published January 9, 2025
SHARE

પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા મહાકુંભમાં દેશવિદેશથી અનેક મહાનુભાવો આવવાના હોવાથી આતંકવાદી હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષાની જવબાદારી નેશનલ સિકયોટીરી ગાર્ડસને સોંપવામાં આવી છે.

મહાકુંભમાં કુલ 200 NSG ગાર્ડ તહેનાત કરવામાં આવશે જે પૈકી 100 કમાન્ડોએ મોરચો સંભાળી લીધો છે. દરેક ટીમમાં 50 કમાન્ડો સામેલ છે. બે ટીમો સોમવારે હેલીકોપ્ટરની મદદથી આધુનિક હથિયારો સાથે કુંભ ક્ષેત્રમાં પહોંચી છે અને  બાકીના બે ટીમો પણ આગામી દિવસોમાં પહોંચી જશે.

મહાકુંભમાં આવનારા આતંકવાદી સંદિગ્ધોની ઓળખ કરવા માટે પાંચ રાજયોમાંથી સ્પોટર્સની 30 ટીમો બોલાવવામાં આવી છે જે પૈકી 18 ટીમો એકટીવ થઇ ચુકી છે.

આ ટીમો મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, છતીસગઢ, મધ્યપ્રદેશ અને નોર્થ ઇસ્ટના રાજયોમાંથી આવી છે. આ સ્પોટર્સ આતંકવાદીઓ અને કુખ્યાત અપરાધીઓની સાથે જ સંદિગ્ધ ગતિવિધ કરનારાઓની ઓળખ કરી લેશે.

પ્રયાગરાજમાં રેલવે-ટ્રેકની સુરક્ષા માટે 500 જવાન
મહાકુંભ દરમ્યાન રેલ્વે ટ્રેકની દેખભાળ માટે રેલવે પ્રોટેકશન ફોર્સના 500 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. તેમને આધુનિક ઉપકરોણ પણ આપવામાં આવ્યા છે. અલગ-અલગ શિફટમાં આ જવાનો રેલવે ટ્રેકની સુરક્ષા કરશે. આ સાથે વિશેષ કોરસ કમાન્ડો ડ્રોન કેમેરા અને 1000 કલોઝડ-સર્કિટ ટીલીવિઝન કેમેરા સાથે ચાપતી નજર રાખશે.

ઉત્તરપ્રદેશ પોલીસના 15,000 જવાન
કુંભમેળાની સુરક્ષામાં ઉત્તરપ્રદેશના 70 જિલ્લામાંથી 15,000 પોલીસને તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસો માટે આઠ-આઠ કલાકની શિફટ અને તેમના સ્વાસ્થ્યની દેખભાળ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
મહિલાના ગુપ્તાંગમાંથી કેપ્સ્યુલ મળી; એરપોર્ટ ચેકિંગ દરમિયાન ₹ 83 લાખનું સોનું મળ્યું
Hotline News Hotline News April 1, 2026
વુડ મેકેન્ઝીના 2026 મોડ્યુલ ઉત્પાદકોની યાદીમાં અદાણી સોલર વૈશ્વિક સ્તરે આ ક્રમે
ભ્રષ્ટાચાર વિરોધી કાયદા પર સુપ્રીમ કોર્ટનો વિભાજિત નિર્ણય, હવે મોટી બેંચ કરશે સુનાવણી
ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ
રાત્રે 2:30 વાગ્યે દરોડો…. દિલ્હી બ્લાસ્ટના આતંકવાદી ઉમર સાથે કનેક્શન? હલ્દવાની ઇમામની પૂછપરછ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?