By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વિશ્વમાં પ્રથમ વખત બે રોબોટે અમેરિકામાં સફળતાપૂર્વક સર્જરી કરીને વિક્રમ સર્જયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > વિશ્વમાં પ્રથમ વખત બે રોબોટે અમેરિકામાં સફળતાપૂર્વક સર્જરી કરીને વિક્રમ સર્જયો
Top Newsદુનીયા

વિશ્વમાં પ્રથમ વખત બે રોબોટે અમેરિકામાં સફળતાપૂર્વક સર્જરી કરીને વિક્રમ સર્જયો

ટેકસાસ યુનિવર્સિટીના ડોકટરોની સિદ્ધિ : ઓપરેશનમાં 30 ટકા ઓછો સમય લાગ્યો, રક્તસ્ત્રાવ ઓછો થયો, દર્દી ઝડપથી સ્વસ્થ થયો : બંને રોબોટ્સને સર્જરી માટે 6 મહિના સુધી ડમી પર તાલીમ આપવામાં આવી

Hotline News
Last updated: December 31, 2024 2:44 PM
Hotline News - Editor Published December 31, 2024
SHARE

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેકસાસના ડોકટરોએ એક સાથે બે રોબોટથી પ્રોસ્ટેટ ગ્લેન્ડનું ઓપરેશન કરીને નવો વિક્રમ સર્જયો હતો. યુરો લોજીસ્ટ અને મુખ્ય સર્જન પ્રો. જેફરી કે ડયુનો દાવો છે કે પ્રોસ્ટેટથી પીડિત દર્દીના ઓપરેશનમાં દુનિયામાં પહેલીવાર બે રોબોટનો ઉપયોગ કરાયો હતો.

આ ડયુઅલ (બન્ને) રોબોટિક સર્જરી પછી દર્દી પુરી રીતે સ્વસ્થ છે. પ્રો. જેફરી કેડયુ અનુસાર આ ઓપરેશનમાં લેવિતા માર્ચ સર્જિકલ અને દા વિંસી એસપી સિંગલ પોર્ટ રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

લેવિતા રોબોટે સર્જરી પહેલા પેશાબ નળી અને નસોના અનેક ગુચ્છાઓને સાઈડમાં રાખ્યા, ત્યારબાદ દા વિંસી રોબોટે સર્જરીની પ્રક્રિયા પુરી કરી. રોગીના શરીરથી ડોકટરો દ્વારા કરવામાં આવેલ ઓપરેશનની તુલનામાં ઓછો રકતસ્ત્રાવ થયો હતો.

100 ટકા ચોકકસ
સર્જને બન્ને રોબોટને ઓપરેશન માટે સર્જરીના વિડીયોથી પ્રશિક્ષિત કર્યા હતા. 6 મહિના ચાલેલી તાલીમ બાદ રોબોટથી ડમી દર્દીનું અનેકવાર ઓપરેશન કરાયું હતું.

સર્જને જયારે જોયું કે, સર્જરીથી ચોકકસતા 100 ટકા આવી ગઈ છે તો દર્દીને ઓપરેશન દરમિયાન થતી પરેશાનીઓ પણ ઘટી ગઈ ત્યારબાદ ઓટીમાં દર્દી પર સફળ ઓપરેશન કરાયુ.

એક સાથે બે રોબોટથી ઓપરેશનના ફાયદા
ઓપરેશનના સમયમાં 30 ટકા જેટલો ઘટાડો થયો. રોબો સર્જરીથી દર્દી ઓછા સમયમાં સ્વસ્થ થઈ જાય છે. આ ટેકનીકથી સર્જરીમાં રકતસ્ત્રાવ પણ ઓછો થાય છે. બીજા અંગોને ક્ષતિની સંભાવના નહીવત રહે છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતવડોદરા
કામતી બાગનું ‘વ્હાઇટ હાઉસ’ હેરિટેજ સેલનું કાર્યાલય બનશે; રાધિકારાજે ગાયકવાડની હાજરીમાં વડોદરા કમિશનરે જાહેરાત કરી
Hotline News Hotline News April 23, 2026
ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન ફોલોઅર્સ, પોલીસે કીર્તિ પટેલને ખતરનાક PASA એક્ટ હેઠળ જેલમાં કેમ નાખી?
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ભારતના અગ્રણી બિઝનેસ ડેવલપમેન્ટમાં વૈશ્વિક મોડલ- ગૌતમ અદાણી
ખેતરોમાં મંત્રીઓ પોતાના ફોટા પડાવી રહ્યા છે… ગુજરાતમાં સરકાર નહીં પણ સર્કસ, ખેડૂતની આત્મહત્યા પર ગોપાલ ઇટાલિયાનો આકરો પ્રહાર
સેમિકન્ડક્ટર પ્લાન્ટના ક્લીનરૂમમાં એફિલ ટાવર કરતાં વધુ સ્ટીલ હોય છે, ધૂળનો એક પણ કણ તેમાં પ્રવેશી શકતો નથી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?