By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શિયાળામાં અખરોટ ખાવાના ફાયદાઓ વિશે જાણો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > શિયાળામાં અખરોટ ખાવાના ફાયદાઓ વિશે જાણો
આરોગ્ય

શિયાળામાં અખરોટ ખાવાના ફાયદાઓ વિશે જાણો

Hotline News
Last updated: December 30, 2024 2:12 PM
Hotline News - Editor Published December 30, 2024
SHARE

શિયાળામાં અખરોટ ખાવાના એક નહીં પરંતુ અનેક ફાયદાઓ છે. ઘણા લોકો મગજને તેજ કરવા માટે દરરોજ અખરોટ ખાય છે. આ નટ્સ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઓક્સીડન્ટ અને ફાઇબર હોય છે. માત્ર મગજ જ નહિ પરંતુ હૃદયને સ્વસ્થ રાખવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ અખરોટ મદદ કરે છે.

એવામાં અખરોટના ફાયદાઓ વિશે  જાણીએ. જો તમે રોજ અખરોટ ખાઓ છો, તો તે તમારા શરીરમાંથી નબળાઈ દૂર કરે છે, જ્ઞાનતંતુઓને મજબૂત બનાવે છે, તમારી સ્કીનને ગ્લોઇંગ બનાવે છે, વાળ મજબૂત બને છે, યાદશક્તિ સારી રહે છે અને હાડકા મજબૂત બને છે. આ માટે તમે રોજ બે અખરોટ પલાળીને ખાઈ શકો છો અને જો તમે ઇચ્છો તો તેની સાથે દૂધ પણ લઈ શકો છો. તેમજ અખરોટની ગરમ પ્રકૃતિ હોવાથી તેને પાણીમાં પલાળ્યા પછી જ ખાવા જોઈએ.

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ અને આલ્ફા-લિનોલેનિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાતાં LDL કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાતાં HDL કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલમાં રાખવાથી હૃદય સ્વસ્થ રહે છે અને સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થાય છે. આ સિવાય અખરોટમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે.

અખરોટમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ અને આલ્ફા-લિનોલેનિક એસિડ મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જર્નલ ઑફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, અખરોટ મગજના કોષો વચ્ચેના જોડાણને સુધારે છે, જે તમારું ફોકસ અને યાદશક્તિને તેજ બનાવે છે.

અખરોટ આંતરડાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, અખરોટમાં રહેલ ફાઇબર પ્રિબાયોટિક તરીકે કામ કરે છે, જે તમારા આંતરડાંમાં સારા બેક્ટેરિયાને પોષણ આપે છે. તેમજ ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

You Might Also Like

મેદાન પર જુડ બેલિંગહામ લિયોનેલ મેસ્સી સાથે ઝઘડો થયો, ઝઘડાનું સાચું કારણ સામે આવ્યું

લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી સરકાર ક્યારેય નહીં કાઢે, અમેરિકાની માંગ ક્યારેય પૂરી નહીં થાય

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

વર્ષો પછી ફરી અભ્યાસ શરૂ કર્યો, પુત્ર સાથે IIT મદ્રાસમાંથી ડિગ્રી લીધી, આ હૃદય સ્પર્શી વાર્તા દરેક માતા માટે પ્રેરણારૂપ

#hotlinenewsIndia
What do you think?
Happy1
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
નેતાઓને ભાગતા રોકવા નેપાળમાં Gen-Z જૂથે આવી માંગણી કરી
Hotline News Hotline News September 12, 2025
પાકિસ્તાને ડપકું પુરાવ્યુઃ ‘કાશ્મીરમાં કલમ 370 પર અમે કોંગ્રેસના ગઠબંધનની સાથે છીએ’
કયા ખાનને અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી હતી? ફરાહ ખાને કર્યો ખુલાસો
પોલીસકર્મીએ પત્નીને ગોળી મારી હત્યા, લાશને કારમાંથી રસ્તા વચ્ચે ફેંકીને ભાગી છૂટ્યો
કોઈનો વિશ્વાસ ન કરો : ભારતે ચીન સાથેની લદ્દાખ સરહદ પર પણ સૈન્ય વધાર્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાત

વિમાન દુર્ઘટનાની તપાસમાં વધુ 6 અઠવાડિયા લાગી શકે છે; AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રિપોર્ટ ક્યારે આવશે

Hotline News Hotline News July 17, 2026
Top Newsગુજરાત

અયોધ્યા રામ મંદિર બાદ ગુજરાતના અંબાજી મંદિરમાં દાન ચોરીની ઘટના, કલેકટરે બદલી વ્યવસ્થા, જુઓ CCTV

Hotline News Hotline News July 17, 2026
Top Newsઅમદાવાદગુજરાત

જોડિયાઓ માટે DigiYatra એપ બની સમસ્યા, ફેસ સ્કેનિંગ નિષ્ફળ, ભાઈઓએ ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો

Hotline News Hotline News July 16, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?