By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભાગળ પર ભોપાળું વાળ્યા બાદ હવે Surat Metro કાપોદ્રામાં કરશે કાંડઃ આ રહ્યા વૈકલ્પિક રૂટ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > ભાગળ પર ભોપાળું વાળ્યા બાદ હવે Surat Metro કાપોદ્રામાં કરશે કાંડઃ આ રહ્યા વૈકલ્પિક રૂટ
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

ભાગળ પર ભોપાળું વાળ્યા બાદ હવે Surat Metro કાપોદ્રામાં કરશે કાંડઃ આ રહ્યા વૈકલ્પિક રૂટ

Hotline News
Last updated: December 27, 2024 11:26 AM
Hotline News - Editor Published December 27, 2024
SHARE
  • પોલીસ કમિશનરનું જાહેરનામુ: સેન્ટ્રલ વેરહાઉસ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન, લાભેશ્વર ચોકી અને કાપોદ્રા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનના રૂટ પર એક વર્ષ માટે તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ પર પ્રતિબંધ
  • ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું: વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ તા.૦૧ જાન્યુ.થી તા.૩૧ ડિસે.- ૨૦૨૫ સુધી કરી શકાશે

સુરત શહેરમાં મેટ્રો રેલ (Surat Metro)ની કામગીરી પ્રગતિમાં છે. મેટ્રો રેલ સ્ટેશન બનાવવાની કામગીરી સુચારૂ રીતે થઈ શકે એ માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી સેન્ટ્રલ વેરહાઉસ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન, લાભેશ્વર ચોક અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન અને કાપોદ્રા મેટ્રો સ્ટેશનના માર્ગ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

મહત્વની વાત છે કે પહેલાથી જ સુરતના ભાગળ વિસ્તારમાં વેપારી માટે માથાનો દુખાવો સમાન મેટ્રોની કામગીરી હજી પણ પૂરી થઈ નથી, અને માત્ર 9 મહિનાની શરતે ચાલુ કરેલી કામગીરીના 21 મહિના વીતી ગયા છે. ત્યારે કાપોદ્રાની આ કામગીરી શું એક વર્ષમાં પૂર્ણ થશે એ પણ એક પ્રશ્નાર્થ છે.

લંબે હનુમાન રોડ જે.બી. ડાયમંડ સર્કલથી વસંતભીખાની વાડી સુધીનો રોડ બંધ રહેશે. સ્થાનિક લોકો તથા દુકાનદારો માટે અવર-જવર કરવા માટે ૧.૫ મીટર જેટલા રસ્તાનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત લાભેશ્વર ચોકી અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું બાંધકામ પ્રગતિમા છે. જેથી જય ખેતલાઆપા ટી સ્ટોલ રાજકોટવાલા પાસે, માતાવાડી સર્કલથી લાભેશ્વર પોલીસ ચોકી સુધી લંબે હનુમાન રોડ બંધ રહેશે છે.

જો કે સ્થાનિક લોકો તથા દુકાનદારો માટે ૧.૫ મીટર જેટલા રસ્તાનો ઉપયોગ કરી શકાશે. કાપોદ્રા ખાતે અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું બાંધકામ પ્રગતિમા છે. જેથી કલાકુંજ રોડ ફિનિક્ષ સર્કલથી ઝડફિયા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. સ્થાનિક લોકો તથા દુકાનદારો માટે ૦૪ મીટર જેટલા રોડનો ઉપયોગ કરી શકશે.

: વૈકલ્પિક રૂટ :

આ કામગીરી દરમ્યાન સેન્ટ્રલ વેરહાઉસ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર, સુરત રેલ્વે સ્ટેશન તરફથી આવતા તમામ વાહનો (ફોર વ્હીલર્સ અને ટુ વ્હીલર્સ સિવાય) લંબે હનુમાન રોડ પર જેબી ડાયમંડ સર્કલ પર બેટરીમોલ ખાતેથી જમણી તરફ વળાંક લેશે અને પછી IndiniYO ફેશન પર ડાબી બાજુએ વળી ત્રિકમનગર રોડ થઈને કાલિદાસ નગર ગણેશજી પંડાલ પાસે ડાભે વળી વાહનો બોમ્બે માર્કેટ રોડ થઈને લંબે હનુમાન રોડ પર વસંતભીખા સર્કલ સુધી પહોંચી શકશે.

વસંતભીખા સર્કલ તરફથી આવતા વાહનો મેક્સ કોર્પોરેશન પાસે જમણી તરફ વળીને તેઓ સહકારી બેંક રોડ થઈનને વચછા મેઈન રોડ પર ડાબે વળી વરાછા મેઇન રોડ પર જય માતાજી ચા પાસે પોડાર આર્કેડથી ડાબે વળી વાહનો લંબે હનુમાન પોલીસ ચોકી થઈને જેખી ડાયમંડ સર્કલ સુધી પહોંચી શકશે. સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોને અવર-જવર માટે ૧.૫ મીટરનો રસ્તાનો ઉપયોગ કરી શક્શે.

લાભેશ્વર ચોકી અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર, માતાવાડી સર્કલ તરફથી આવતા તમામ વાહનો ઈશ્વરકૃપા રોડથી જમણી તરફ વળશે અને પછી મોરલીધર મોબાઈલ પર ડાબી બાજુ વળી અને ડાષાપાર્ક સોસાયટી રોડ થઇ ભવનાથ હોટલ પાસે ડાબે વળી ભરતનગર થઇ માતાવાડી સર્કલ સુધી જઇ શકશે.

લાભેશ્વર પોલીસ ચોકી તરફથી આવતા વાહનો જમણી તરફ વળી અને લાભેશ્વર રોડ થઇ સદભાવના હોસ્પિટલ અને મેટરનિટી હોમથી ડાબે વળી વરાછા મેઈન રોડ પર આવશે અને ત્યારબાદ વરાછા મેઇન રોડ પરની પોશિયા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી ડાબે વળી વાહનો ભરતનગર રોડ થઈ માતાવાડી સર્કલ સુધી પહોંચી શકશે. સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો માટે ૧.૫ મીટરના રસ્તાનો ઉપયોગ કરી શક્શે.

કાપોદ્રા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર હિરાબાગ અને કાપોદ્રા તરફથી આવતા વાહનો રચના સર્કલ તરફ જઈ અને લંબે હનુમાન રોડ થઇને વડવાળા સર્કલ થઇ અક્ષરધામ સોસાયટીથી ડાબે વળી વાહનો પુણાગામ રોડ થઈને કલાકુંજ રોડ પરના ઝડફિયા જંકશન સુધી પહોંચી શકશે.

ઝડિફયા જંકશનથી આવતા વાહનોને જમણે વળી અને પુણાગામ રોડ થઈને કાપોદ્રા ફાયર સ્ટેશનથી ડાબે વળીને વરાછા મેઈન રોડ થઈને કાપોદ્રા સર્કલ પાસે ડાબો વળાંક લઈ વાહનો રચના રોડ થઈને ફિનિત સર્કલ સુધી પહોંચી શકશે. સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો અવર-જવર માટે ૦૪ મીટરના રસ્તાનો ઉપયોગ કરી શક્શે.

અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો અમલ તા.૦૧/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

You Might Also Like

ગર્લફ્રેન્ડ પૂનમ ભદૌરિયા કરતી હતી બ્લેકમેલ, સુરતના બિલ્ડરના આત્મહત્યા કેસમાં…

કુરિયર બોય બનીને ઘરમાં ઘૂસ્યો યુવક, છરી બતાવી લૂંટનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

પ્રેમ, ધર્મ પરિવર્તન અને રૂ. 60 લાખની છેતરપિંડી… પરિણીત સેલ્સમેને NRI મહિલાને ફસાવી લૂંટી, આરોપીની ધરપકડ

SIR પછી ગુજરાતમાં મતદાર યાદીમાંથી 13% નામો કાઢી નાખવામાં આવ્યા; અમદાવાદ, સુરત અને અન્ય સ્થળોએ કેટલા મતદારો છે તે શોધો

તાલ ગ્રુપ ‘નાયિકા – 5.0 × RANGINI’ ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલમાં સુરતી બાળકો ઝૂમ્યા

#Surat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
ભવ્ય ૧૬ માળનું અમદાવાદ સ્ટેશન ક્યારે તૈયાર થશે? તે શહેરને સરળ કનેક્ટિવિટી પ્રદાન કરશે
Hotline News Hotline News November 28, 2025
અકસ્માત બાદ પુલના સ્ટ્રીટલાઇટના થાંભલા સાથે લટકતો યુવાન, ચમત્કારિક રીતે બચી ગયો
ટોઈલેટમાં સ્પાય કેમેરાથી મહિલાઓના વીડિયો બનાવનાર ઝહીરુદ્દીન શેખનું શરમજનક કૃત્ય, કઈ રીતે થયો ખુલાસો?
Sambhal Shiv temple: 1978 રમખાણો બાદ હિન્દુ પરિવારે ઘર છોડી દીધું, 46 વર્ષ બાદ ખુલ્યું શિવ મંદિર
શું તમે નવી આધાર એપના આ છ ફાયદા જાણો છો?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસુરત

આ ચોરને ન તો સોનું જોઈએ છે ન ચાંદી, સુરતમાં 48 ઘરોની બહારથી બુટ- ચંપલની ચોરી, CCTVમાં કેદ થઈ અનોખી ચોરી

Hotline News Hotline News February 14, 2026
Top Newsગુજરાતસુરત

પોતાના જ પુત્રને ફાંસી આપીને મારી નાખ્યો, પછી માતાએ પણ પોતાને ફાંસી આપી; દોઢ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા

Hotline News Hotline News February 14, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

Roongta estella: વિવાદાસ્પદ અનીલ રૂંગટાની વધુ એક બિલ્ડીંગમાં આગથી અફરા-તફરી

Hotline News Hotline News February 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?