By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: 100 વર્ષ જુના રેલ્વે ડબ્બાની હોટલ : એક રાતનું ભાડુ રૂા. 27000
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ઓફ-બીટ > 100 વર્ષ જુના રેલ્વે ડબ્બાની હોટલ : એક રાતનું ભાડુ રૂા. 27000
ઓફ-બીટદુનીયા

100 વર્ષ જુના રેલ્વે ડબ્બાની હોટલ : એક રાતનું ભાડુ રૂા. 27000

Hotline News
Last updated: December 26, 2024 11:41 AM
Hotline News - Editor Published December 26, 2024
SHARE

અમેરિકાના ઇડાહોમાં રહેતા 27 વર્ષના આઇઝેક ફ્રેન્ચના ઘર પાસે એક ખેડૂત રહેતો હતો. તેના ખેતરમાં 100 વર્ષ જૂની એક ટ્રેનનો ડબ્બો પડયો હતો. ખેતરમાં એમ જ ભંગાર જેવી સ્થિતિમાં પડેલો એ ડબ્બો આઈઝેકે ખેડૂત પાસેથી અઢી લાખ રૂપિયામાં ખરીદી લીધો.

આ ટ્રેનમાં વાપરેલું લાકડું સડી ગયું હતું અને એની અંદર બિલાડીએ ઘર બનાવી દીધું હતું એટલે અંદર કચરાનો ઢગ થઈ ગયેલો. જોકે આઇઝેકને આ ટ્રેનના 61 ફુટ લાંબા ડબ્બાને ત્યાંથી હટાવીને પોતાના મનગમતા સ્થળ સુધી લાવવામાં બે વર્ષ લાગી ગયાં હતાં.

જોકે એ પછી આઇઝેક અને તેના પપ્પાએ 6 મહિનાની સખત મહેનતથી ડબ્બાના ઢાંચામાંથી ચકાચક હોટેલ બનાવી દીધી. એના રિનોવેશન માટે તેમણે લગભગ 1.2 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા.

તેમણે હોટેલનું ઇન્ટીરિયર એવું જ રાખ્યું હતું જેવું જૂના રેલવેના ડબ્બાનું હતું. એ પછી એમાં પેસેન્જર-રૂમ, લિવિંગરૂમ અને બાથરૂમ પણ બનાવ્યું. હવે અશબિક્ષબ પર આ 100 વર્ષ જૂના રેલવેના ડબ્બાવાળી હોટેલમાં એક રાત રોકાવાનું ભાડું લગભગ 27થી 29 હજાર રૂપિયા જેટલું છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતટેકનોલોજી
સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
Hotline News Hotline News February 20, 2026
વ્યાજ માફી યોજનાની અસર, એક મહિનામાં 1 લાખ કરદાતાઓએ ટેક્સ ચૂકવ્યો
આ વર્ષે મહારાષ્ટ્રમાં લગભગ 300 ખેડૂતોએ આત્મહત્યા કરી
‘પતિ બળજબરીથી પોર્ન બતાવે છે, પછી અકુદરતી કૃત્યો કરે છે…’ પોલીસ સમક્ષ એક મહિલાનો કરુણ ખુલાસો
Ambuja cements Q1 results: અપેક્ષા કરતા વધુ નફો અને આવક દર્શાવતા અંબુજા સિમેન્ટ્સના ત્રિમાસિક પરિણામો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?