By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નાગા સાધુઓ તલવાર, ત્રિશૂળ અને ભાલા વડે અદભૂત કરતબ કર્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > નાગા સાધુઓ તલવાર, ત્રિશૂળ અને ભાલા વડે અદભૂત કરતબ કર્યા
ભારત

નાગા સાધુઓ તલવાર, ત્રિશૂળ અને ભાલા વડે અદભૂત કરતબ કર્યા

મહાકુંભમાં પુષ્પવર્ષા કરીને સ્વાગત કરાયું : શોભાયાત્રા રસ્તા પર નીકળતાં જ સ્ત્રી-પુરુષો અને બાળકોમાં ભક્તિભાવ છવાયો

Hotline News
Last updated: December 24, 2024 4:16 PM
Hotline News - Editor Published December 24, 2024
SHARE

ભાલા, તલવાર, ત્રિશૂળથી અદ્ભૂત કરતબ દેખાડતાં નાગા સાધુઓનું જૂલુસ રસ્‍તા પર નીકળ્‍યું તો ભક્‍તિભાવથી ઓતપ્રોત નર-નારી અને બાળકો ભાવવિભોર બની ગયા. સૌભાગ્‍યની અનુભૂતિ કરતાં તેમના દર્શન કર્યા. પુષ્‍પવર્ષા અને જયજયકાર કરતાં સંતો પ્રત્‍યે કળતજ્ઞતા વ્‍યક્‍ત કરી.

સાધુઓ આગળ નીકળી ગયા તો રસ્‍તા પરથી તેમના ચરણોની ધૂળ લઈને માથા પર લગાવી પરમ આનંદની અનુભૂતિ કરી. શ્રી પંચદશનમ આવાહન અખાડાની છાવણી પ્રવેશ શોભાયાત્રાનો અવસર હતો. જન આસ્‍થા અને આકર્ષણ અખાડાએ ભવ્‍ય અને શાહી શૈલીમાં યાત્રાનું આયોજન કર્યું હતું. વિવિધ સ્‍થળોએ ભક્‍તો અને વહીવટીતંત્રના અધિકારીઓએ સંતોનું પુષ્‍પવર્ષા કરીને અને જયજયકાર સાથે સ્‍વાગત કર્યું હતું.

૧૩ અખાડામાં સૌથી પહેલા અસ્‍તિત્‍વમાં આવેલા શ્રીપંચ દશનામ અવાહન અખાડાના સંતોએ મડૌકા સ્‍થિત આશ્રમમાં વિધિથી પૂજન કર્યું. પૂજન કર્યા બાદ અસ્‍ત્ર-શસ્‍ત્ર સાથે છાવણીની પ્રવેશ યાત્રાની શરૂઆત કરી હતી. અખાડાના આરાધ્‍ય સિદ્ધિ વિનાયક ગણેશની પાલકી હતી. તેના પાછળ સંતોનો લાંબો કાફલો આગળ વધી રહયો હતો.

અખાડાના આચાર્ય મહામંડેલશ્વર સ્‍વામી અરુણ ગિરીના નેતળત્‍વમાં છાવણી પ્રવેશ યાત્રા નવા યમુના પુલ પરથી પસાર થઈને મેળા ક્ષેત્રમાં પ્રવેશી હતી. સ્‍વામી અરુણ ગિરીનું કહેવું છે કે, આવાહન અખાડો સૌથી પ્રાચીન છે. પ્રયાગરાજમાં અત્‍યાર સુધીમાં ૧૨૨ મહાકુંભ અને અને ૧૨૩ કુંભ કરી ચૂકયો છે. પોતાના વિશિષ્ટ સંકલ્‍પ સાથે અખાડાએ મહાકુંભ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. વિભિન્‍ન માર્ગોથી પસાર થતાં અખાડાએ ત્રિવેણી પાંટુન પુલથી પોતાની છાવણીમાં પ્રવેશ કર્યો. અખાડાના શ્રી મહંત ગોપાલ ગિરિએ જણાવ્‍યું કે, મેળા ક્ષેત્ર સ્‍થિત શિવિરમાં લાગેલી ધર્મધ્‍વજા પાસે આરાધ્‍યની પાલકી સ્‍થાપિત કરીને સંતોએ ડેરો જમાવી લીધો છે.

આવાહન અખાડાની છાવણી પ્રવેશ યાત્રામાં રથમાં સવાર મહામંડલેશ્વરો ઉપરાંત નાગા સંતો ઘોડા અને ઊંટ પર સવાર થઈ રહ્‍યા હતા. બીજી તરફ તમામ સંતો ધ્‍વજ લઈને પગપાળા આગળ વધ્‍યા હતા. અખાડાના આરાધ્‍ય ભગવાન ગજાનનના રથને ફૂલોથી શણગારવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ અખાડાના પંચ પરમેશ્વર અને તે પછી અખાડાના આચાર્ય મહામંડલેશ્વરનો રથ ચાલી રહ્‍યો હતો. સંતોએ ઁવળક્ષ વાવો અને સળષ્ટિ બચાવોનો સૂત્રોચ્‍ચાર કરતાં પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્‍યો હતો.

સ્‍વામી અરુણ ગિરી કહે છે કે અમારા અખાડાનો મૂળ ઉદ્દેશ્‍ય સનાતનનો પ્રચાર અને ધર્મનું રક્ષણ કરવાનો છે. પરંતુ હાલમાં સળષ્ટિની સામે સૌથી મોટું સંકટ પર્યાવરણની રક્ષાનું છે. તેથી અમે ભક્‍તો અને સનાતની લોકો પાસેથી વળક્ષો વાવો, પ્રકળતિ બચાવો મહા અભિયાન હેઠળ વળક્ષારોપણનો સંકલ્‍પ લઈ રહયા છીએ. મહાકુંભમાં ભક્‍તોને પ્રસાદ તરીકે ૫૧ હજાર ફળોના છોડનું વિતરણ કરવામાં આવશે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#Indiahotlinenewsmahakumbh
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બિઝનેસ
અદાણી ગ્રુપ સાથે મળીને Uber ભારતમાં પ્રથમ ડેટા સેન્ટર સ્થાપશે
Hotline News Hotline News May 13, 2026
સુરત સિવિલ હોસ્પિટલમાંથી નવજાત શિશુની તસ્કરી
ટપાલ વિભાગે અચાનક બુકપોસ્ટ સેવા બંધ કરી : પુસ્તકો અને સામયિકો વાંચવા મોંઘા થઈ શકે છે
રામ મંદિરના શિખર પર લાગેલ ભગવો ધર્મધ્વજ કોણે બનાવ્યો, જાણો તેની ખાસિયત
પાકિસ્તાન પર 15 બ્રહ્મોસ મિસાઇલો છોડવામાં આવી હતી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?