By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Ex-plainer: હૃદયરોગ સંબંધિત દવાઓના વેચાણમાં ભારે વધારો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > Ex-plainer: હૃદયરોગ સંબંધિત દવાઓના વેચાણમાં ભારે વધારો
આરોગ્ય

Ex-plainer: હૃદયરોગ સંબંધિત દવાઓના વેચાણમાં ભારે વધારો

બે વર્ષમાં વેચાણ રૂ.1105 કરોડથી વધીને રૂ.1571 કરોડ થયું: રોગના વધતા કેસો, ભયના કારણે લોકોમાં જાગૃતિ વધવાના કારણે ફાર્મા-મેડિકલ સેક્ટર માટે સારા દિવસ

Hotline News
Last updated: December 21, 2024 1:33 PM
Hotline News - Editor Published December 21, 2024
SHARE

કોરોના અને હાર્ટ ડિસીઝ-કાર્ડિયાક એરેસ્ટ વચ્ચે સંબંધ છે : ડોક્ટર્સ

સરકાર ભલે કહેતી હોય કે ગુજરાતમાં ખાસ કરીને યુવાઓમાં જે રીતે હૃદયરોગ-કાર્ડિયાક-એરેસ્ટ અને હૃદયરોગના ઓચિંતા હુમલાથી મૃત્યુના વધેલા પ્રમાણ અને કોરોના વેકસીનને કોઈ સંબંધ નથી પણ વાસ્તવિકતા એ છે કે કોરોનાકાળ બાદ આ પ્રકારે મૃત્યુના કેસ સતત વધતા જાય છે અને મેડીકલ સાયન્સ તેનો જવાબ આપી શકયુ નથી તે પણ વાસ્તવિકતા છે.

તેના કારણે ફાર્મા કંપનીઓ માટે હવે ‘અચ્છે દિન’ જરૂર આવી ગયા છે. હૃદય સંબંધી બિમારી અને હૃદયરોગના હુમલાનો ભોગ બનનારની સંખ્યા સતત વધી રહી છે. તેનાથી આ રોગ માટેની દવાઓના વેચાણમાં રાજયમા બે વર્ષમાં 42%નો વધારો થયો છે અને રાજયમાં નવે.2022માં આ રોગ માટેની દવાઓનુ કુલ વેચાણ જે રૂા.1105 કરોડનું હતું તે વધીને નવે.2024 સુધીમાં આ વર્ષે રૂા.1571 કરોડનું નોંધાયું છે.

આ અંગે ફાર્મારેકસના કોમર્શિયલ વિભાગના વાઈસ પ્રેસીડેન્ટ શીતલ સાપાલેના જણાવ્યા મુજબ એકંદરે હૃદયરોગનું પ્રમાણ વધ્યુ છે અને રાજયમાં 40 વર્ષ કે તેથી ઉપરના એક મોટા વર્ગને આ રોગની અસર છે. જેમાં હાયપરટેન્શન (હાઈ બીપી) કિડની સંબંધીત રોગોનો પણ સમાવેશ થાય છે અને તેમાં ઈલાજ માટે નવી દવાઓ જયળફલહીશિંમય અને ટયશિભશલીફિં નો ફાળો વિશેષ છે.

આ ઉપરાંત જાડાપણા નિવારવા કે ચરબી ઘટાડવા સંબંધી દવાઓનું વેચાણ પણ વધ્યુ છે. ઉપરાંત જે રીતે હૃદયરોગના કેસ વધી રહ્યા છે તેમાં હવે લોકોમાં જાગૃતિ પણ વધી છે અને તેમાં તબીબી સલાહ સારવાર પણ લઈ રહ્યા છે.

જેના કારણે પણ વેચાણ વધ્યુ છે. વાસ્તવમાં આપણે ભોજન અને લાઈફ સ્ટાઈલ પ્રત્યે લાંબા સમયથી એક કાળજી વગરના ટ્રેન્ડને અનુભવી રહ્યા છીએ અને તે બાળકોથી જ પ્રારંભ થયો છે. ઉપરાંત કામકાજના દબાણ નાણાકીય સહિતના કારણે તનાવ-ચિંતાનું પ્રમાણ વધ્યુ છે. ઉંઘ, વ્યાયામ, ખાનપાનમાં અનિયમિતતા અને નાની નાની આરોગ્ય ચિંતાઓ ગંભીરતાથી નહી લેવાતી, તંબાકુ સહિતના વ્યસન, શરાબ, ફેટી, ખોરાક વિ. પણ તેનો ફાળો આપે છે.
અમદાવાદની પ્રથમ યુ.એન.મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરના ડો. જયેશ પ્રજાપતિ હૃદય સંબંધી બિમારીઓએ સ્ટેન્ટ મારફત કોલસ્ટોરલ મેનેજમેન્ટનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

તેઓ સ્વીકારે છે કે કોરોના બાદ હૃદય સંબંધી બિમારીઓ વધી છે. લોકોમાં જાગૃતિ પણ વધી છે અને તેથી દવાઓનું વેચાણ વધી છે.
આ ઉપરાંત શહેરીકરણ, ખાનપાનની રીતોનો પણ ફાળો છે. લોહી પાતળું કરવાની દવા, ધમનીમાં જે બ્લોકેજ સર્જાય છે તેને નિવારવા માટેની દવાઓ પણ વધુ વેચાય છે. આ ઉપરાંત અનેક નવી દવાઓ પણ હવે ઉમેરાઈ છે.

You Might Also Like

મેદાન પર જુડ બેલિંગહામ લિયોનેલ મેસ્સી સાથે ઝઘડો થયો, ઝઘડાનું સાચું કારણ સામે આવ્યું

લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી સરકાર ક્યારેય નહીં કાઢે, અમેરિકાની માંગ ક્યારેય પૂરી નહીં થાય

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

વર્ષો પછી ફરી અભ્યાસ શરૂ કર્યો, પુત્ર સાથે IIT મદ્રાસમાંથી ડિગ્રી લીધી, આ હૃદય સ્પર્શી વાર્તા દરેક માતા માટે પ્રેરણારૂપ

#Indiahealthhotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઓફ-બીટ
આજે તમે લેવડ-દેવડના મામલામાં સાવધાન રહેશો, શું કહે છે તમારી આજની રાશિ?
Hotline News Hotline News July 2, 2024
શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલનું લાયસન્સ ફરજીયાત
આ વર્ષે મહારાષ્ટ્રમાં લગભગ 300 ખેડૂતોએ આત્મહત્યા કરી
નવચેતન અદાણી વિદ્યાલયમાં રાષ્ટ્રીય બાળ દિવસની સર્જનાત્મક ઉજવણી થઈ
‘ન હૌસલા ટૂટા હૈ, ન હિંમત હારી હૈ’: સિંગાપોરમાં લાલુ, પોસ્ટર પટનામાં લગાવ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાત

વિમાન દુર્ઘટનાની તપાસમાં વધુ 6 અઠવાડિયા લાગી શકે છે; AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રિપોર્ટ ક્યારે આવશે

Hotline News Hotline News July 17, 2026
Top Newsગુજરાત

અયોધ્યા રામ મંદિર બાદ ગુજરાતના અંબાજી મંદિરમાં દાન ચોરીની ઘટના, કલેકટરે બદલી વ્યવસ્થા, જુઓ CCTV

Hotline News Hotline News July 17, 2026
Top Newsઅમદાવાદગુજરાત

જોડિયાઓ માટે DigiYatra એપ બની સમસ્યા, ફેસ સ્કેનિંગ નિષ્ફળ, ભાઈઓએ ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો

Hotline News Hotline News July 16, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?