By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: હિંદુ શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર : કૈલાશ માનસરોવરની યાત્રા ફરી ચીનના માર્ગે થઇ શકશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > હિંદુ શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર : કૈલાશ માનસરોવરની યાત્રા ફરી ચીનના માર્ગે થઇ શકશે
Top Newsદુનીયા

હિંદુ શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર : કૈલાશ માનસરોવરની યાત્રા ફરી ચીનના માર્ગે થઇ શકશે

ભારત અને ચીન સદીઓ જૂની નાથુલા સરહદને ફરીથી ખોલવા માટે સંમત : હાલમાં ચીનની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે છ મુદ્દાઓ પર સમજૂતી થઈ : સરહદ પર શાંતિ જળવાઇ રહે તેને પ્રાથમિકતા : બંને દેશો વચ્ચે અનેક મહાનગરોને જોડતી હવાઈ સેવા શરૂ કરવામાં આવશે

Hotline News
Last updated: December 21, 2024 5:47 PM
Hotline News - Editor Published December 21, 2024
SHARE

ભારત અને ચીન વચ્ચેના સરહદી સહિતના સંબંધો સુધારવા લાગ્યા છે અને બંને દેશોએ લદાખ સહિતના ક્ષેત્રોમાં જે સૈન્ય લગભગ સામે સામે આવી ગયા હતા તેમને 2020 પૂર્વેની સ્થિતિએ લાવીને તનાવ ઘટાડયો છે. બંને દેશોએ  છ એવા મુદાઓ નકકી કર્યા છે કે જયાં ફરી એક વખત આગળ વધી શકે છે અને તેમાં કૈલાસ માનસરોવરની યાત્રા ફરી એક વખત ચીનના અંકુશવાળા વિસ્તારમાંથી યોજી શકાય તે માટે સંમતિ બની રહી છે.

આ ઉપરાંત ભારત અને ચીન વચ્ચેના વ્યાપાર માટે જે મહત્વપૂર્ણ નાથુલા બોર્ડર છે તે પણ ફરી ખુલ્લી કરાશે. હાલ ચીનના પ્રવાસે રહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. વિદેશ મંત્રાલયે આ અંગે એક નિવેદનમાં કહ્યું હતું કે, સરહદ પારના સંબંધોમાં સહકાર વધારવા માટે ભારત અને ચીન સંમત થયા છે.

જેમાં કૈલાસ માનસરોવર યાત્રા ફરી એક વખત ચીનના માર્ગેથી યોજી શકાશે. એટલું જ નહીં બંને દેશો જમીની સરહદથી વધુ સરળ રીતે વ્યાપારી સમજુતી કરશે. ભારત અને ચીને વર્તમાન સ્થિતિમાં શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખવાની જે અગત્યતા છે તેને ઓળખી છે અને 2020 બાદ જે કંઇ તનાવ સર્જાયો હતો તેને ઘટાડવા માટે સતત પ્રયાસો થશે.

બંને દેશોએ જે છ મુદા પર આગળ વધવા નિર્ણય લીધો છે તેમાં તબકકાવાર જાહેરાત કરાશે. ખાસ કરીને સરહદી અથડામણ ન થાય તે જોવા માટે મીકેનીઝમ ઉભુ કરાશે. ઉપરોકત બંને દેશો એકબીજાની ઉશ્કેરણી ન થાય તે પણ જોશે. ભારત અને ચીન વચ્ચે ફરી એક વખત સીધી વિમાની સેવાઓ પણ શરૂ થશે અને બંને દેશોના વધુ ક્ષેત્રોમાં આ સેવાઓ લંબાવાશે.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’માં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરનાર ગુજરાતમાં ચોરીના કેસમાં ઝડપાયો
Hotline News Hotline News February 20, 2025
મનપા દ્વારા બહેનો માટે રક્ષાબંધંનના પાવન અવસરે મફતમાં મુસાફરીની જાહેરાત
ડાયાબિટીસ-કોલેસ્ટ્રોલ સહિત 65 દવાઓ માટે નવી MRP નક્કી કરવામાં આવી
યુએસ એમ્બેસેડરએ અદાણી ગ્રુપની ખાવડા પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લીધી
અચાનક શેરની ખરીદી ધરખમ વધી, અદાણીની માર્કેટ કેપમાં 40 હજાર કરોડ રૂપિયાનો વધારો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?