By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સોમવારથી કમુરતા, લગ્નસરા આડે એક મહિનાનો વિરામ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > સોમવારથી કમુરતા, લગ્નસરા આડે એક મહિનાનો વિરામ
Top Newsભારત

સોમવારથી કમુરતા, લગ્નસરા આડે એક મહિનાનો વિરામ

રવિવારે રાત્રે 10.12 કલાકે સૂર્યદેવના ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારકા કમુરતાનો પ્રારંભ થશે. 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ પછી લગ્નનો શુભ મુહૂર્ત જાન્યુઆરીમાં 9 અને ફેબ્રુઆરીમાં 15

Hotline News
Last updated: December 14, 2024 6:03 PM
Hotline News - Editor Published December 14, 2024
SHARE

ચાલુ વર્ષે દેવઉઠી એકાદશી સાથે શરૂ થયેલી લગ્નસરાની સિઝનમાં સંખ્‍યાબંધ મૂહર્ત સાથે જ મોટી સંખ્‍યામાં લગ્ન આયોજનો થયા છે. દરમિયાન હવે રવિવારે રાત્રીએ ૧૦.૧૨ વાગ્‍યે સૂર્યદેવના ધન રાશીમાં પ્રવેશ સાથે જ ધનારક કમૂરતા શરૂ થશે. કમૂરતા વેળાએ લગ્નકાર્યો વર્જીત માનવામાં આવતા હોય લગ્નસરા આડે એક માસનો વિરામ રહેશે. ૧૪ જાન્‍યુઆરીએ મકર સંક્રાતિ સાથે કમૂરતા પૂરા થશે અને જાન્‍યુઆરી માસમાં ૯, ફેબ્રુઆરી માસમાં અધધધ ૧૫ મૂહર્ત સાથે લગ્નની શહેનાઇ ગૂંજશે.

જ્‍યોતિષ શાષા પ્રમાણે વર્ષ વેળાએ છ સંયોગમાં લગ્નકાર્યો થતા નથી. સૌપ્રથમ તો ચાતુર્માસ વેળાએ ચાર મહિનાનો બ્રેક રહે છે. વાસ્‍તવિકતામાં સંવત પ્રમાણે આ ચાર મહિના બાદ નવી લગ્નસરાની સિઝન શરૂ થાય છે. દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીના ચાર મહિનામાં ભગવાન વિષ્‍ણુ પાતાળ લોકમાં પોઢી જતાં હોય લગ્નકાર્યો થતાં નથી. બાદમાં સૂર્યદેવ ધન રાશીમાં હોય ત્‍યારે ધનારક કમૂરતા અને મીન રાશીમાં હોય ત્‍યારે મીનારક કમૂરતા વેળાએ લગ્નો લેવાતા નથી. શુક્ર અને ગુરુનો અસ્‍ત હોય ત્‍યારે પણ લગ્નો થતાં નથી. હાલમાં ૧૫ ડિસેમ્‍બરના રોજ રાત્રીએ સૂર્યદેવ ધન રાશીમાં પ્રવેશ કરતા ધનારક કમૂરતા શરૂ થશે. મહારાજ કિરીટદત્ત શુક્‍લના જણાવ્‍યા મુજઅ, આ વખતે ૧૫ ડિસેમ્‍બરે બપોર સુધી મૂહર્ત છે. રાત્રીએ ૧૦.૧૨ વાગ્‍યે કમૂરતા શરૂ થશે. ત્‍યાર બાદ ૧૪ જાન્‍યુઆરીએ સવારે ૮.૫૬ વાગ્‍યે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ સાથે જ કમૂરતા પૂરા થશે. કમૂરતા બાદનું પહેલું મૂહર્ત ૧૬ જાન્‍યુઆરીએ છે. જાન્‍યુઆરી માસમાં ૧૬, ૧૭, ૧૯, ર૦, ૨૧, રર, ૨૪, ૨૬, ૩૦ જાન્‍યુઆરીના રોજ મૂહર્ત છે. જ્‍યારે ફેબ્રુઆરી માસમાં ૩,૪.૬,૭,૮,૧૨.૧૩,૧૬,૧૭,૧૯,૨૦,૨૧,૨ર, ૨૩ અને ૨૪ તારીખે મૂહર્ત છે.

 ડિસેમ્‍બરના અંતમાં એનઆરઆઇ 

પરિવારમાં લગ્નોની મૌસમ જોવા મળશે

સુરત અને આસપાસના વિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં એનઆરઆઇ પરિવારો રહે છે. સામાન્‍યપણે ડિસેમ્‍બર માસના અંતમાં કેનેડા, અમેરીકા સહિતના દેશોમાં ક્રિસમસ વેકેશન પડે છે. તે વેળાએ ત્‍યાં ઓફિસો, શાળા-કોલેજોમાં એક મહિના સુધીનું વેકેશન હોય છે. આ દિવસોમાં એનઆરઆઇ પરિવારો સુરત, દક્ષિણ ગુજરાતમાં આવીને પોતાના સંતાનોના લગ્ન આયોજનો કરતા હોય છે. આ સ્‍થિતિમાં ડિસેમ્‍બર માસના અંતમાં એનઆરઆઇ લગ્નોની મૌસમ જોવા મળશે. કમૂરતા હોવા છતાં સંજોગ અને સ્‍થિતિને જોતાં ડિસેમ્‍બરના રપથી ૩૧ તારીખ સુધીમાં એનઆરઆઇ પરિવારોમાં ભવ્‍ય લગ્ન આયોજનો થશે.

સગવડીયો જુગાડ, ૧૫મી પહેલા લગ્ન અને પછી રીસેપ્‍શન

ચાલુ વર્ષે લગ્નસરામાં સંખ્‍યાબંધ મૂહર્ત સાથે જ ઇવેન્‍ટ ઇન્‍ડસ્‍ટ્રીને પણ બુસ્‍ટર ડોઝ મળ્‍યો છે. દરમિયાન ઘણા કિસ્‍સાઓમાં કમૂરતા પહેલા લગ્ન બાદ ૧૫થી ૨૫ તારીખ સુધીમાં ભવ્‍ય રીસેપ્‍સનના આયોજનો કરાયા હોય લગ્ન પ્રસંગોની ધૂમ યથાવત રહેશે. મળતી માહિતી મુજબ લગ્ન વિધી માટે ક્‍મુરતા પર વિશેષ ઘ્‍યાન રાખવામાં આવે છે. ૧૫મીના રવિવારે બપોર સુધીના મુહર્ત હોવાથી લગ્નના સાત ફેરા લઇ લેવામાં આવે છે. જ્‍યારે રિસેપ્‍સન સેરેમની માટે પાછળની તારીખ નક્કી કરાઇ છે. આ તારીખોમાં લગ્ન ન હોવાથી ભવ્‍ય રીતે સેરેમની યોજી શકાય છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
રાજકોટમાં ભૂકંપના આંચકા; 11 કલાકમાં 7 વખત ધરતી ધ્રુજી; શાળાઓમાં રજા
Hotline News Hotline News January 9, 2026
“વર્ષા ગાયકવાડ હાય તૌબા” ધારાવીકરમાં ગુસ્સો ફાટી નીકળતા રસ્તા પર ઉતર્યા
નર્સની હત્યા કરીને હોસ્પિટલમાં છોડી… પ્રેમ જાળ અને ધર્મ પરિવર્તનની વાર્તા પ્રકાશમાં આવી
સીટ વહેંચણી કરાર વિના વિપક્ષી ગઠબંધને ઉમેદવારોને મંજૂરી આપી, કોંગ્રેસ પણ આગળ
ચંપલ ઉતારીને જ્વેલર્સના ઘરે ઘુસ્યા, કચ્છમાં નકલી EDના દરોડાનો વીડિયો સામે આવ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?