By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સાવચેત રહો! તહેવારોમાં બજારમાં નકલી બટેટાનું વેચાણ થઈ રહ્યું છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > સાવચેત રહો! તહેવારોમાં બજારમાં નકલી બટેટાનું વેચાણ થઈ રહ્યું છે
આરોગ્ય

સાવચેત રહો! તહેવારોમાં બજારમાં નકલી બટેટાનું વેચાણ થઈ રહ્યું છે

બટાકામાં ઉમેરવામાં આવતા રંગો અને રસાયણો લોકોની કિડની અને લીવરને નુકસાન પહોંચાડે છે : નકલી બટેટાની ઓળખ કેવી રીતે કરવી?

Hotline News
Last updated: October 25, 2024 12:32 PM
Hotline News - Editor Published October 25, 2024
SHARE

શાકભાજીનો તાજ અને રસોડાનું ગૌરવ ગણાતા બટેટા એ ભારતીય કિચનનો આવશ્‍યક ભાગ છે, પણ નફાખોરીમાં લાગેલા ઉદ્યોગપતિઓ અને ધંધાર્થીઓ તમારા સ્‍વાસ્‍થ્‍ય સાથે રમત રમી રહ્યા છે. તેમણે બટાટાને પણ આપણા વપરાશને યોગ્‍ય છોડ્‍યા નથી. ફૂડ સેફટી એન્‍ડ ડ્રગ એડમિનિસ્‍ટ્રેશન (FSDA) એ તાજેતરમાં બલિયામાં એક મોટો દરોડો પાડ્‍યો હતો, જેમાં ૨૧ ક્‍વિન્‍ટલ નકલી બટેટા જપ્ત કરવામાં આવ્‍યા હતા. આ બટેટા પર કેમિકલ એપ્‍લાય કરવામાં આવ્‍યું હતું. આવા બટેટા સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં ઉમેરવામાં આવેલા રંગો અને રસાયણો લોકોની કિડની અને લીવરને નુકસાન પહોંચાડે છે.

ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ જણાવ્‍યું હતું કે કેલ્‍શિયમ કાર્બાઈડ નામના કેમિકલનો ઉપયોગ ફળો અને શાકભાજીને ઝડપથી પકાવવા માટે થાય છે. આ રસાયણને સામાન્‍ય ભાષામાં મસાલા કહે છે. તે ઉલટી, ઝાડા, લોહીવાળું મળ, હાર્ટબર્ન, પેટમાં બળતરા, અતિશય તરસ અને નબળાઇનું કારણ બની શકે છે. આ કેમિકલ જો લાંબા સમયસુધી પેટમાં રહે તો તે કેન્‍સરનું કારણ પણ બની શકે છે. સ્‍વાસ્‍થ્‍યને થતા આટલા બધા નુકસાનને જોતા સરકારે આ કેમિકલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે.

ચાલો આપણે જાણીએ કે નકલી બટેટાને કેવી રીતે ઓળખવા. FSSAI એ નકલી બટાટાની ઓળખની સરળ પદ્ધતિઓ જણાવી છે

જયારે તમે બટેટા ખરીદો છો, ત્‍યારે તેને તમારા હાથમાં પકડવાનો પ્રયાસ કરો. જો તમને બટેટાનો રંગ સામાન્‍ય કરતા અલગ દેખાય તો સમજી લેવું કે તેને કેમિકલથી પકવવામાં આવ્‍યા છે. આ સિવાય તમે કેમિકલથી પકવેલા બટેટામાં થોડી ગંધ જોઈ શકો છો. તમારે એવા બટેટા ખરીદવાનું પણ ટાળવું જોઈએ કે જેમાં લીલો રંગ હોય.

જો તમે બટેટાને તમારા હાથમાં લો અને તેને હળવેથી ક્રશ કરો અને તે રંગ છોડવા લાગે, તો તે નકલી હોઈ શકે છે. આ સિવાય બટેટાને પાણીમાં બોળીને પણ ટેસ્‍ટ કરી શકાય છે. જો બટેટા પર કોઈ કૃત્રિમ રંગ હશે તો તેને પાણીમાં ધોવાથી દૂર થઈ જશે.

નકલી બટેટા લાલ રંગથી રંગવામાં આવે છે. તેને કાર્સિનોજેનિક માનવામાં આવે છે. તેથી, બટેટા ખરીદતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે તમારે કોઈપણ અજાણ્‍યા રંગ અથવા ગંધવાળા બટાકાને લેવાનું ટાળવું જોઇએ.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગાંધીનગરગુજરાતસિટી ન્યૂઝ
ગુજરાતને પહેલો કેબલ-સ્ટેડ મળ્યો; અમદાવાદ-ગાંધીનગર કોરિડોર પર ટ્રાફિકની ભીડ હળવી થશે
Hotline News Hotline News July 6, 2026
ધારાવી માસ્ટરપ્લાન અલગ-અલગ ફેઝમાં અમલવારી થશેઃ શ્રીનિવાસ
મધ્ય પૂર્વના સંઘર્ષની અસર હવે સુરતના કાપડ ઉદ્યોગ પર, LPG કટોકટીના કારણે જામનગરમાં પિત્તળ ઉદ્યોગ ઠપ્પ
સલમાન સાથેના સંબંધો અંગે સોમી અલીનો ચોંકાવનારો ખુલાસો, સુશાંતની આત્મહત્યા પર શું કહ્યું
અમદાવાદમાં સિવિલ હોસ્પિટસમાં અફરા-તફરી, લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?