By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કપિલ શર્માના શોનો હિસ્સો રહી ચૂકેલા અભિનેતા અતુલ પરચુરેનું કેન્સરને કારણે 57 વર્ષની વયે અવસાન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > મનોરંજન > કપિલ શર્માના શોનો હિસ્સો રહી ચૂકેલા અભિનેતા અતુલ પરચુરેનું કેન્સરને કારણે 57 વર્ષની વયે અવસાન
મનોરંજન

કપિલ શર્માના શોનો હિસ્સો રહી ચૂકેલા અભિનેતા અતુલ પરચુરેનું કેન્સરને કારણે 57 વર્ષની વયે અવસાન

ધ કપિલ શર્મા શોમાં અનેક પાત્રો દ્વારા લોકોને હસાવનાર અભિનેતા અતુલ પરચુરેનું નિધન થયું છે. તેમને થોડા વર્ષો પહેલા કેન્સર થયું હતું.

Hotline News
Last updated: October 15, 2024 3:39 PM
Hotline News - Editor Published October 15, 2024
SHARE

કપિલ શર્માના કોમેડી શોમાં નજરે આવી ચુકેલા એકટર અતુલ પરચુરેનું નિધન થયુ છે.તેમની વય 57 વર્ષની હતી. તેઓ કેન્સરથી પીડિત હતા. અતુલ પરચેરેએ અનેક મરાઠી, હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું.

એકટરનાં નિધનની ખબર તેમના મિત્ર મરાઠી અભિનેતા જયવંત વાડકરે આપી હતી. તેમણે એક મિડિયા ચેનલને જણાવ્યું હતું કે અતુલને મરાઠી નાટક સુર્યાસ્ત પિલ્લેમાં કામ કરવાનું હતું. એક સાથે રિહર્સલ કરી રહ્યા હતા.

પરંતુ અતુલને પાંચ દિવસ પહેલા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ એકટરે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ડોકટરોને તેમના લીવરમાં 5 સેન્ટી મીટરનું ટયુમર મળ્યુ હતું આ સાથે જ એકટરે ડોકટરો દ્વારા ઈલાજમાં ભુલ થઈ હોવાની પણ વાત કરી હતી.

You Might Also Like

રાજપાલ યાદવની સજાને કારણે ફરી ચર્ચામાં ચેક બાઉન્સનો મામલો, જાણો કેમ વર્ષો સુધી કોર્ટમાં અટવાયા આવા કેસ

વિપિન અનેજા કોણ છે, જે ગાયકના ગીતથી ઐશ્વર્યા રડી પડી હતી? તેણે ફરી એકવાર ‘મૈં વાપસ આઉંગા’ સાથે પોતાનો જાદુ ચલાવ્યો

‘સતલુજ’ જોયા પછી નસીરુદ્દીન શાહે દિલજીતને નહીં, પણ આ અભિનેતાને ફોન કર્યો, પંજાબીમાં પ્રશંસા કરી

અજય દેવગનની ફિલ્મ ‘ચૌહાણ’ વિવાદમાં ફસાઈ? શા માટે ક્ષત્રિય પરિષદે નારાજગી વ્યક્ત કરી?

‘તુમ્બાડ 2’ના નિર્માતાઓ દ્વારા ખાસ તૈયારી; કેટલાક દ્રશ્યો વરસાદમાં શૂટ કરવામાં આવશે; ટીમ ચોમાસામાં આ સ્થળોએ રવાના

#entertainment
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતવડોદરા
ઈન્ડિગો પ્લેનમાં પાવર ફેલ, AC અને લાઈટો વિના રહ્યા મુસાફરો, વડોદરા-દિલ્હી ફ્લાઈટમાં ઉહાપોહ
Hotline News Hotline News May 19, 2026
આજે સોના-ચાંદી બજારમાં પણ તેજી, ચાંદીના ભાવમાં ₹21,000નો ઉછાળો, સોનું લગભગ …
ભારતીયો બચત કરવામાં વિશ્વમાં 4થા ક્રમે છે
આખરે શિલ્પાના પતિ રાજ કુન્દ્રાએ તોડ્યુ મૌન, તપાસને લઈને કહ્યું
સંભવ સમિટની પાંચમી એડિશનમાં એમેઝોને વિકસિત ભારત માટેની તેની પ્રતિબદ્ધતા મજબૂત બનાવી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsમનોરંજન

‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષયની કોમેડી લોકોને ગમી, પેઇડ પ્રિવ્યૂએ ‘ભૂત બાંગ્લા’ જેવી નક્કર કમાણી કરી

Hotline News Hotline News June 27, 2026
Top Newsમનોરંજન

‘3 ઇડિયટ્સ’ ના દિગ્દર્શકે પુત્રને પણ છોડ્યો નહીં! ભૂમિકા માટે તેમને સખત મહેનત કરાવી

Hotline News Hotline News June 26, 2026
Top Newsમનોરંજન

ટ્રોલ્સ શાંત, વેપારી પંડિતો આશ્ચર્યચકિત! ‘મૈં વાપસ આઉંગા’ ની સફળતા બોલિવૂડ માટે મોટી આશા

Hotline News Hotline News June 24, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?