By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Happy Birthday Big B : 83મા વર્ષે પ્રવેશ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > મનોરંજન > Happy Birthday Big B : 83મા વર્ષે પ્રવેશ
મનોરંજન

Happy Birthday Big B : 83મા વર્ષે પ્રવેશ

અમિતાભ બચ્ચન મુંબઇની ફૂટપાથ પર રાત ગુજારી, શરૂઆતમાં લાંબો સમય કારમી નિષ્ફળતા ભોગવ્યા બાદ સફળતાના શિખરે જૈફ વયે પણ અણનમ છે

Hotline News
Last updated: October 12, 2024 11:24 AM
Hotline News - Editor Published October 12, 2024
SHARE

ભારતીય ફિલ્મોની અજાયબી જેવા જીવંત દંતકક્ષારૂપ અમિતાભ બચ્ચને આજે 82 વર્ષ પૂરા કરીને 83મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. જે વયે માણસ પથારીવશ હોય, હાથ-પગ કામ કરતા બંધ થઇ ગયા હોય, શરીર અને મનનું સંતુલન ન રહેતું હોય, લોકો પ્રભુભક્તિમાં લીન હોય ત્યારે અમિતાભ બચ્ચન ફૂલ એક્ટિવ છે.

એ જ સ્ફૂર્તિ અને ઉત્સાહથી કામ કરી રહ્યા છે. બર્થ-ડેના આગલા દિવસે એટલે કે, ગઇકાલે રાત્રે ત્રણ વાગ્યા સુધી એક એડ ફિલ્મનું શૂટીંગ કરતા હતા. આ ઉપરાંત ‘કૌન બનેગા કરોડપતિ’નું પણ તેઓ શૂટીંગ કરી રહ્યા છે. સાથે સાથે ફિલ્મોના શૂટીંગ પણ ચાલુ છે. પોતાના બર્થ-ડે પૂર્વે અમિતાભની ગઇકાલે રજનીકાંત સાથેની પોતાની પ્રથમ તમિલ ફિલ્મ ‘વેટ્ટયન’ રીલીઝ થઇ છે.

અમિતાભે જૈફ વયે પોતાની અદભૂત અદાકારીનો પરિચય તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કિ’માં આપ્યો હતો. અમિતાભના સમકાલીન અભિનેતા હતો આજે નિવૃત્ત થઇ ગયા છે. તો કેટલાક મૃત્યુ પામ્યા છે ત્યારે અમિતાભ બચ્ચન આ ઉંમરે સક્રિય છે.

હિન્દીના સુપ્રસિદ્ધ કવિ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનના પુત્ર અમિતાભ બચ્ચને કારકિર્દીની શરૂઆતમાં કારમી નિષ્ફળતા બાદ ‘જંજીર’ની સફળતા બાદ અમિતાભે પાછું વળીને નથી જોયું.

‘દીવાર, શોલે, કભી કભી, ત્રિશુલ, અમર અકબર એન્થની’ જેવી ફિલ્મોએ ભારે લોકપ્રિયતા અપાવી હતી. રૂપેરી પરદે એંગ્રી યંગમેનને સ્થાપિત કર્યો હતો. જીવનના ઉત્તરાર્ધમાં અમિતાભે ‘બ્લેક’, ‘પા’ જેવી ઓફબીટ ફિલ્મમાં પોતાની પ્રતિભાનો પરચો બતાવ્યો હતો.

અમિતાભની સફળતાનું રહસ્ય છે. પ્રતિભા, પુરુષાર્થ,પ્રારબ્ધ અને શિસ્ત આ ઉંમરે પણ કડક શિસ્તબદ્ધ છે. વહેલી સવારથી માંડી રાત સુધી તેઓ શૂટીંગ કરે છે, પણ રવિવારે રજા રાખે છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયાબિઝનેસ
અદાણી સામે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના પ્રયાસો નકામા, ટ્રમ્પની સરકાર પરત ફરવાથી તેમાં સુધારો થશેઃ માર્ક મોબિયસ
Hotline News Hotline News December 4, 2024
IPL: શ્રેયસ ઐયરની બહેન શ્રેષ્ઠા કેમ હેડલાઇન્સમાં? કોલકાતા પર મજાક ઉડાવી, સોશિયલ મીડિયા પર શેર કરી
Bollywood અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી : કોર્ટે તેમને હાજર થવાનો આદેશ આપ્યો
Dhoom-4 માં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં, અયાન મુખર્જી દિગ્દર્શન કરશે!
પિતા હોસ્પિટલમાં દાખલ, પરિવારના 8 સભ્યો હોટલમાં… CA વિવેક અગ્રવાલના ખુશખુશાલ ઘરની દર્દનાક વાર્તા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?