By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શા માટે મહિલાઓ પુરૂષો કરતા વધારે ઊંઘે છે?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > શા માટે મહિલાઓ પુરૂષો કરતા વધારે ઊંઘે છે?
આરોગ્ય

શા માટે મહિલાઓ પુરૂષો કરતા વધારે ઊંઘે છે?

એક અભ્યાટસમાં પણ કહેવાયું છે કે મહિલાઓ આખો દિવસ મગજનો વધુ ઉપયોગ કરતી હોય છે એટલે પુરૂષો કરતાં વધુ સૂએ છે

Hotline News
Last updated: October 8, 2024 12:17 PM
Hotline News - Editor Published October 8, 2024
SHARE

માણસે રોજ ૭થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ એ સર્વસામાન્‍ય વાત છે, પરંતુ મુંબઈની ડો. બાબાસાહેબ આંબેડકર સ્‍મારક હોસ્‍પિટલનાં સ્ત્રીરોગનાં નિષ્‍ણાત ડો. સોનમ સિમ્‍પટવાર કહે છે કે પુરુષો કરતાં મહિલાઓને વધુ ઊંઘની જરૂર હોય છે અને એટલે જ ૭-૮ કલાકની નીંદર કર્યા પછી પણ મોટા ભાગની મહિલાઓને વધુ સમય સૂઈ રહેવાની ઇચ્‍છા થાય છે. એક અભ્‍યાસમાં પણ કહેવાયું છે કે મહિલાઓ આખો દિવસ મગજનો વધુ ઉપયોગ કરતી હોય છે એટલે પુરુષો કરતાં વધુ સૂએ છે.

નીંદર-નિષ્‍ણાત ડો. નિવેદિતા કુમારના મતે સારા સ્‍વાસ્‍થ્‍ય માટે સારી નીંદર ખૂબ મહત્ત્વની છે. નીંદર સારી આવે તો મસ્‍તિષ્‍ક એનું કામ ઘણું સારી રીતે કરી શકે છે. હૃદય સ્‍વસ્‍થ રહે છે, પાચનક્રિયા સારી રહે છે, ચામડી અને વાળની ગુણવત્તા પણ વધે છે. ઉંમર પણ વધારે છે. આ તો થઈ શારીરિક બાબતો, પણ સારી નીંદરથી લાગણીઓને પણ યોગ્‍ય રીતે નિયંત્રિત કરી શકાય છે. સારું ઊંઘનારા લોકોમાં ચિંતા અને હતાશાનું સ્‍તર ઓછું હોય છે. કામ પણ સારી રીતે કરી શકે છે.

અપૂરતી નીંદર મળતી હોય તો ઓલ્‍ઝાઇમર્સ થાય, મેદસ્‍વી થઈ જવાય કે પછી હૃદયરોગ કે સ્‍ટ્રોક પણ આવે. માણસ જયારે નિદ્રાધીન હોય ત્‍યારે તેના શરીરમાં કોષોનું રિપેરિંગકામ ચાલતું હોય છે. માંસપેશીઓમાં વધારો થતો હોય છે. નવજાત બાળકો અને નાનાં બાળકોને સૌથી વધુ નીંદરની જરૂર પડે છે. સરેરાશ વયસ્‍કે રાત્રે ૭થી ૯ કલાકની નીંદર કરવી જોઈએ અને વૃદ્ધોએ ૭-૮ કલાક સૂવું જોઈએ.

You Might Also Like

મેદાન પર જુડ બેલિંગહામ લિયોનેલ મેસ્સી સાથે ઝઘડો થયો, ઝઘડાનું સાચું કારણ સામે આવ્યું

લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી સરકાર ક્યારેય નહીં કાઢે, અમેરિકાની માંગ ક્યારેય પૂરી નહીં થાય

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

વર્ષો પછી ફરી અભ્યાસ શરૂ કર્યો, પુત્ર સાથે IIT મદ્રાસમાંથી ડિગ્રી લીધી, આ હૃદય સ્પર્શી વાર્તા દરેક માતા માટે પ્રેરણારૂપ

#hotlinenewshealth
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
લીલાવતી હોસ્પિટલમાં કાળો જાદુ- તંત્ર મંત્ર : 2000 કરોડનું કૌભાંડ : ૩ FIR દાખલ
Hotline News Hotline News March 12, 2025
CBIએ અનિલ અંબાણીના RCom  પર 2000 કરોડની બેંક છેતરપિંડીનો કેસ નોંધ્યો
લંડનના સાયન્સ મ્યુઝિયમમાં ગૌતમ અદાણીએ અદાણી ગ્રીન એનર્જી ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું, 7 લાખ મુલાકાતીની અપેક્ષા
શ્રેયસ અય્યરને હોસ્પિટલમાંથી રજા, હાલ સિડનીમાં જ રહેશે; જાણો તેમની તબિયત કેવી છે
સુરતમાં હવે પત્રકારો પણ સુરક્ષી નથી, લાખોના દાગીના અને રોકડનો હાથફેરો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાત

વિમાન દુર્ઘટનાની તપાસમાં વધુ 6 અઠવાડિયા લાગી શકે છે; AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રિપોર્ટ ક્યારે આવશે

Hotline News Hotline News July 17, 2026
Top Newsગુજરાત

અયોધ્યા રામ મંદિર બાદ ગુજરાતના અંબાજી મંદિરમાં દાન ચોરીની ઘટના, કલેકટરે બદલી વ્યવસ્થા, જુઓ CCTV

Hotline News Hotline News July 17, 2026
Top Newsઅમદાવાદગુજરાત

જોડિયાઓ માટે DigiYatra એપ બની સમસ્યા, ફેસ સ્કેનિંગ નિષ્ફળ, ભાઈઓએ ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો

Hotline News Hotline News July 16, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?