By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ટેટૂથી સ્વાસ્થ્યને પણ ખતરો: નવરાત્રિમાં ટેટૂનો ક્રેઝ અસુરક્ષિત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ટેટૂથી સ્વાસ્થ્યને પણ ખતરો: નવરાત્રિમાં ટેટૂનો ક્રેઝ અસુરક્ષિત
Top Newsઆરોગ્યગુજરાત

ટેટૂથી સ્વાસ્થ્યને પણ ખતરો: નવરાત્રિમાં ટેટૂનો ક્રેઝ અસુરક્ષિત

Hotline News
Last updated: October 2, 2024 6:13 PM
Hotline News - Editor Published October 2, 2024
SHARE
  • જો એક જ પ્રકારની સોયનો ઉપયોગ કરવામાં આવે તો સાવધાની : ટેટૂ કરાવવાથી હિપેટાઇટિસ, એચઆઇવી, સ્‍કીન ઇન્‍ફેકશન પણ થઇ શકે

નવરાત્રિના તહેવારને આડે હવે એક દિવસ બાકી છે. નોરતાં દરમ્‍યિાન ખેલૈયાઓ પારંપરિક વસ્રો, મેકઅપ, સાજશણગારની તૈયારી અંતિમ તબક્કામાં છે. નોરતાં દરમિયાન અનેક ખેલૈયાઓ ટેટૂ પણ કરાવતા હોય છે. અલબત્ત, અસુરક્ષિત રીતે ટેટુ કરાવવાથી હિપેટાઇટિસ ‘બી’, એચઆઇવી સ્‍ક્રીન ઇન્‍ફેકશન થવાનું જોખમ રહે છે.

આજના સમયમાં મોટાભાગના યુવાનોમાં ટેટૂનો ક્રેઝ જોવા મળે છે. ફેશન સ્‍ટેટમેન્‍ટ સાથે, સોશ્‍યલ મીડિયામાં તેમજ એકબીજાની દેખા-દેખીમાં ટેટુ બનાવવાનું પ્રમાણ વધી રહ્યુ છે. પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે, તમે શોખમાં બનાવેલા ટેટુ કયારેક તમારા માટે આફત પણ બની શકે છે? નિષ્‍ણાત ડોકટરોના કહેવા પ્રમાણે ટેટુ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સ્‍યાહી અને સોયથી હેપેટાઇટિસ બી અને સી, એચઆઇવી ઉપરાંત કેન્‍સરનો ખતરો પણ પેદા થઇ શકે છે. ડોકટરોના મતે ટેટુ ત્રોફાવવા વિવિધ લોકો માટે એક જ પ્રકારની સોયનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ ‘બી’ અને ‘સી’નો ચેપ લાગી શકે છે. ટેટૂ ત્રોફાવનારાઓમાં હિપેટાઇટિસ ‘બી’ના પ્રસારનો દર અંદાજે ૩.૩૦ ટકા છે. આ સાથે ડોકટરોએ ઉમેર્યું કે હિપેટાઇટિસના પ્રસારને અટકાવવા માટે સુરક્ષિત રીતે ટેટુ મુકવવા અને કડક સ્‍ટરિલાઇઝેશન પ્રોટોકોલ્‍સ ખૂબ જરૂરી છે.

આ અંગે અમદાવાદ સિવિલ હોસ્‍પિટલના એસોસિયેટ પ્રોફેસર ડો. રીમા જોશીએ જણાવ્‍યુ કે ‘ટેટુ કયાં કરાવી રહ્યા છો તે ખૂબ જ મહત્‍વનું છે. ટેટુ આર્ટિસ્‍ટ કયા પ્રકારની સ્‍યાહી અને કયા પ્રકારની નીડલનો ઉપયોગ કરે છે તે ખાસ ચકાસી લેવું જોઇએ. ટેટુની કેટલીક સ્‍યાહીમાં કેટલાક ખતરનામ કેમિકલ હોય છે, જે કેટલીક ગંભીર બીમારી માટે જવાબદાર બની શકે છે.હલકી ગુણવતાની સ્‍યાહી અને બીજા ઉપર અગાઉ ઉપયોગ થઇ ચુક્‍યો હોય તેવી નીડલ દ્વારા ટેટુ કરાવવાથી ભવિષ્‍યમાં હિપેટાઇટિસ, એચઆઇવી, ટીબી પણ થવાનું જોખમ રહે છે. ‘

ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્‍પિટલમાં ટેટુ કાઢવા માટે ખાસ મશીન વસાવાયું છે. અત્‍યાર સુધી અંદાજે ૧૨ હજારથી વધુ લોકોના ટેટુ આ મશીનથી કાઢવામાં આવેલા છે. (૨૨.૬)

મશીનથી બનાવેલા ટેટૂમાંથી મલ્‍ટિ કલર કાઢવા મુશ્‍કેલ

હાલમાં મોટાભાગના ટેટૂ મશીનથી કરવામાં આવે છે અને તેમાં મલ્‍ટિ કલરનો ઉપયોગ થાય છે. રેડ, ગ્રીન, બ્‍લ્‍યુ, યલો કલરનો ઉપયોગ કરવામાં આવે તેવા ટેટૂ કાઢવા મુશ્‍કેલ બને છે. આ ટેટૂ કાઢયા બાદ સ્‍ક્રીન ઇન્‍ફેકશન થવાનું જોખમ રહે છે.

ટેટુ કાઢવાનું કારણ પ્રેમ પ્રકરણમાં ભંગાણ

યુવાનીના ઉંબરે પ્રવેશતાં જ કે કિશોરાવસ્‍થામાં પ્રેમ થઇ ગયા બાદ અનેક લોકો પ્રેમી-પ્રેમીકાના નામનું ટેટુ બનાવડાવે છે. પરંતુ અમુક સમય બાદ આ સંબંધ તુટી જાય ત્‍યારે લગ્નજીવનમાં સમસ્‍યા નડે નહીં માટે અનેક લોકો ટેટૂ કઢાવવા માટે આવતા હોય છે. આ ઉપરાંત કેટલીક જોબમાં પણ ટેટુને માન્‍યતા મળતી નથી. તેઓ પણ ટેટુ કઢાવવા માટે આવતા હોય છે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#GujaratnavratriTattoo
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ઉપપ્રમુખ જગદીપ ધનખરનું રાજીનામું સ્વીકાર્યું; PM મોદીએ કહ્યું- હું તમને સારા સ્વાસ્થ્યની કામના કરું છું
Hotline News Hotline News July 22, 2025
જાપાનીઝ બેંકો જેફરીઝ તરીકે અદાણી સાથે વળગી રહી છે, બાર્કલેઝે સંબંધોની સમીક્ષા કરી
અવકાશમાં પણ ટ્રાફિક જામ : સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં અવરોધોનો સામનો કરવો પડશે
35 સેકન્ડમાં 32 હુમલા: યુવતીની હત્યા માટે એમેઝોન પરથી 3 ચપ્પુ મંગાવેલા
વકીલના વેશમાં આંતરધાર્મિક યુગલે લગ્નનો પ્રયાસ કર્યો, મેટ્રો કોર્ટમાં ભારે હોબાળો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?